બેસન ના ચીલા (Besan Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેસન લઇ તેમાં મીઠું,અને હળદર નાખી ટમેટું અને લીલુ મરચું સમારી ને નાખી પાણી નાખી બ્લેન્ડર થી મિક્સ કરી લેવું.આ રીતે ખીરુ તૈયાર થશે.
- 2
ખીરુ તૈયાર થાય એટલે એક નોન સ્ટીક લોઢી ગરમ થઇ જાય 0 એટલે તેના ઉપર ખીરુ પાથરી ચીલા બનાવવા.બીજી બાજુ ચીલા ને શેકી લેવા.
- 3
બંને બાજુ શેકાઈ જાય એટલે સર્વિગ પ્લેટ માં તેને શેપ માં કટ કરી દહીં સાથે સર્વ કરવું.તો તૈયાર છે ટેસ્ટી બેસન ચીલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
#LB#SRJ લંચ બોક્સ માં બેસન ના ચીલા ભરી આપીએ તો બાળકો ખુશ થઈ જાય કારણ મસાલેદાર, પ્રોટીન થી ભરપૂર અને સ્વાદિષ્ટ ચીલા બાળકોની ખાસ પસંદ છે.. ટિફિન ની સાઈઝની નાની પુડલી બનાવીને આપીએ તો હોંશે થી ખાશે. Sudha Banjara Vasani -
-
-
પાલક બેસન ચીલા (Palak Besan Chila Recipe in Gujarati)
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ પાલક ચીલા જલ્દી બની જાય છે જે સૌ ને ખૂબ જ પસંદ આવશે#GA4#Week22#Chila Nidhi Sanghvi -
-
-
-
-
-
-
બેસન ના ચીલા (besan na Chila Recipe in Gujarati)
#GA4#week22#cookoadindia#cookpadgujrati આ પૂડલા ને ખાવામાં સ્વાદિષ્ટ બનાવવા માટે મે પૂડલા ફ્રેન્કી અને પૂડલા wrap પણ બનાયા છે તમે પણ જરુર થી ટ્રાય કરજો. सोनल जयेश सुथार -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14479927
ટિપ્પણીઓ