ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)

Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha

#mr

શેર કરો

ઘટકો

30 મિનિટ
3 થી 4 વ્યક્તિ
  1. 1 કપબાસમતી ચોખા
  2. 1 કપખાંડ
  3. 1લીટર દૂધ
  4. 1 ચમચીઇલાયચી પાઉડર
  5. ચપટીજાયફળ
  6. 8-10 નંગકાજુ બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને ધોઈને થોડીવાર પલાળી ને રાંધી લો

  2. 2

    ત્યારબાદ એક તપેલામાં દૂધ ને ગરમ કરવા મૂકી દો ત્યારબાદ તેમાં એક ઊભરો આવે એટલે તેમાં રાંધેલા ચોખા અને ખાંડ ઉમેરી દો અને ઉકળવા દો ઘટ થઇ ગયા બાદ તેમાં ઈલાયચી પાઉડર અનેજાયફળ પાઉડર ઉમેરી દો

  3. 3

    ત્યારબાદ તેમાં કાજુ બદામની કતરણ પણ ઉમેરી દો તો તૈયાર છે આપણી ચોખાની ખીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha
પર

Similar Recipes