દાળીયા પાવડર (Daliya Powder Recipe in Gujarati)

Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973

નાનીબા ની રેસિપી છે ડાયાબીટીસ હોઈ તેવા લોકો માટે તો ખૂબ સારો છે અને બાકીના માટે પણ ભાવે એવો પાઉડર છે.

દાળીયા પાવડર (Daliya Powder Recipe in Gujarati)

નાનીબા ની રેસિપી છે ડાયાબીટીસ હોઈ તેવા લોકો માટે તો ખૂબ સારો છે અને બાકીના માટે પણ ભાવે એવો પાઉડર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
6 લોકો માટે
  1. 1/4 કપદાળીયા ની દાળ ફોલેલી
  2. 2 ચમચીમરી પાઉડર
  3. 3 ટેબલ સ્પૂનમીઠા લીમડા નો પાઉડર
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 1ગાંઠીયો લસણ ફોલેલું

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક મિકસર ની જાર માં દાળીયા નાખીને તેનો ભૂક્કો કરો

  2. 2

    પછી તેમા મરી, મીઠું ઉમેરો અને લસણ નાખી ને તે મિક્સ કરો

  3. 3

    પછી લીમડા નો પાઉડર ઉમેરો

  4. 4

    હલાવીને ખાવાના ઉપયોગ માં લ્યો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
પર

Similar Recipes