મસાલા છાસ (Masala Chas Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં મીઠું સંચર અને પાણી ને એક જાર માં મિક્સ કરી લો. તેમાં હેન્ડ મિક્સર ચલાવી દો.
- 2
ત્યાર બાદ ઘી ગરમ કરવા મૂકી તેમાં જીરું લીમડો અને લીલું મરચું ઉમેરી આ વઘાર ને છાસ માં ઉમેરી દો. તેમાં કોથમીર ઉમેરો. ગાર્નિશ માટે ઉપ્પર શેકેલું જીરું પાઉડર અને બુંદી મુકો. તો રેડી છે ઠંડક આપનાર છાસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા છાસ (Masala Chaash Recipe In Gujarati)
#GA4#Week7#કચ્છી બિયર#cooldrink#refreshment Swati Sheth -
-
-
-
મિન્ટ મસાલા છાસ (Mint Masala Buttermilk Recipe in Gujarati)
#GA4#Week7#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
ફૂદીના મસાલા છાસ
#ડિનર#goldenapron3#week7#એપ્રિલઅત્યારે હવે ગરમી ફૂલ પડેછે એટલે જમવા નું ઓછુ ને પીવાનું વધારે રાખવું પડે એમાં ગુજરાતી ઓને છાસ મળી એટલે કંઇ ના જોઈએ તો ચાલો હું તમને મસાલા ને ફૂદીના ને ધાણા ભાજી ભરપૂર છાસ ની રીત બતાવું Shital Jataniya -
-
-
-
-
-
વઘારેલી મસાલા છાસ (Vaghareli Masala Buttermilk Recipe In Gujara
#GA4#Week7#Cookpadindia#Cookpadgujarati#Cooler Neelam Patel -
-
-
ફુદીના છાસ (Pudina Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7Buttermilkછાસ તો બધાજ પીવે છે .ઉનાળા માં દરેક જન ગરમી થી કંટાળી જાય છે એટલે ઠન્ડક માટે છાસ પીવે છે .મેં પુદીના છાસ બનાવી છે .પુદીનો ઠંડો છે . Rekha Ramchandani -
-
-
-
-
-
-
-
-
-
રાજસ્થાન ની મસાલા ની તુવેર દાળની ખીચડી (Rajasthani Masala Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 Nita Chudasama -
-
મસાલા તડકા છાસ
હેલો મિત્રો ઉનાડા નો તાપ બહુ લાગે છેને. આખો દિવસ એમ જ થાઈ કે ઠંડુ પાણી, કોલ્ડડ્રિંક્સ જેવી ઠંડી ઠંડી વસ્તુઓ જ પીધા કરીએ.. આમાં પણ ઠંડી ઠંડી છાસ માડી જાય મસાલા વાડી તોતો મજા પડી જાય. અને આજે હું લઈ ને આવી છું છાસ ની રેસીપી માં કૈક નવું.અપડે સૌ મસાલા છાસ તો પીએ જ છીયે. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે છાસ માં પણ તડકો લગાવી સકાય ? હા લગાવી જ સકાય ને.ઠંડી ઠંડી મસાલા છાસ માં જો તડકો લાગી જાય તોતો એનો સ્વાદ જ અનેરો થાઈ જાય છે.અને છાસ માં અપડે અપિસું ફુદીના નું ફ્લેવર તેથી આ તડકા છાસ ફુદીના છાસ થી પણ લોકો આને ઓડખે છે.ફ્રેશ ફુદીના નો તડકો અને ઠંડી છાસ. સાંભડતા જ મોઢામાં પાણી આવી ગયા ને... તો ચાલો આજે બનાવીએ મસાલા તડકા છાસ.megha sachdev
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13960099
ટિપ્પણીઓ