ઇદડા (Idada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખા ને ૨-૩ વાર ધોઈ ઢાંકી ને પલળવા મૂકી દો. પલળી જાય એટલે પીસી લો. હવે આ ખીરાને ૫-૬ કલાક આથો આવવા મૂકો.
- 2
આથો આવે એટલે ખીરામાં આદુ-મરચા-લસણ ની પેસ્ટ, મીઠું, ખાંડ, ઈનો અને થોડું પાણી નાંખી એક જ દિશામાં હલાવો. ગ્રીસ કરેલ મોલ્ડમાં મૂકો. ઉપરથી કાળા મરીનો પાઉડર ભભરાવો.
- 3
હવે કુકરમાં ઉકળતા પાણી માં થાળી મૂકી ૧૫ મિનિટ ઢાંકીને થવા દો. હવે ઈદડા રેડી છે તો કટ કરી વઘારિયા માં તેલ મૂકી રાઈ-જીરું, હીંગ અને લીમડાના પાન નાંખી વઘાર કરશું. કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#SD#summer special dinner recipe Dr. Pushpa Dixit -
બટાકાની ફરાળી સૂકી ભાજી (Bataka Farali Suki Bhaji Recipe In Gujarati)
#SD#summer special dinner recipe Dr. Pushpa Dixit -
ફરાળી સાબુદાણા બટાકા ની ખિચડી (Farali Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#SD#summer special dinner recipe Dr. Pushpa Dixit -
વર્મીસીલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@Keshmaraichura_1104 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@cook_22909221 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#SD#summer special dinner recipesoni_1 inspired me for this recipe Dr. Pushpa Dixit -
બોમ્બે સેન્ડવીચની ગ્રીન ચટણી (Bombay Sandwich Green Chutney Recipe In Gujarati)
#SD#summer special dinner recipe Dr. Pushpa Dixit -
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@mrunalthakkar ji ની રેસિપી ફોલો કરી ડીનરમા કર્ડ રાઈસ બનાવ્યું. ખૂબ જ ટેસ્ટી થયો. Ankita Tank Parmar -
-
પાલક મસાલા પૂરી (Palak Masala Poori Recipe In Gujarati)
#SD#summer special dinner recipeunns_cooking inspired me. Dr. Pushpa Dixit -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeHarshaashok inspired me. Dr. Pushpa Dixit -
ઇન્સ્ટન્ટ સોજી ચીઝ હાંડવો (Instant Sooji Cheese Handvo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer dinner recipe Amita Soni -
ઇદડા (Idada recipe in Gujarati)
#trend4#week4ઇદડા એ સુરત ની પ્રખ્યાત વાનગી છે તેને કોથમીર મરચાં ની ચટણી સાથે સર્વ કરવા માં આવે છે અને કેરી ની સીઝન માં તેને કેરી ના રસ સાથે સર્વ કરવા માં આવે છે તો હું તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મગની વાટી દાળનાં ખમણ (Moong Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#ફુડ ફેસ્ટીવલ ૩ચણાની વાટી દાળ ખમણ ની રેસીપી અગાઉ મૂકી છે તો આજે ફુડ ફેસ્ટીવલ માટે મગની વાટી દાળનાં ખમણ બનાવ્યા છે. ડિનર માટેનું એકદમ લાઈટ અને ટેસ્ટી option છે. શિયાળામાં આવતા તાજા શાકભાજીનો પણ ઉપયોગ કરી શકાય. તેથી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બને છે. Dr. Pushpa Dixit -
-
-
ઈલાયચી પિસ્તા શ્રીખંડ
#SD#summer special dinner recipeઆજે અગિયારસ નિમિત્તે ફરાળી ડિનરની રેસીપી શેર કરી છે. Dr. Pushpa Dixit -
દાલફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeગરમીમાં કંઈક હળવું છતા ટેસ્ટી વાનગી બનાવી છે. દાલફ્રાય અને જીરા રાઈસ. સાથે સલાડ અને પાપડ. Dr. Pushpa Dixit -
ઇદડા (idada Recipe in Gujarati)
#trend4ઇદડા એ આમ તો ઇડલીનું જ એક બીજું સ્વરૂપ છે ,,પણ બનાવીયે ત્યારેતેનો સ્વાદ ઈડલી કરતા અલગ જ આવે છે ,લગભગ ઢોકળાની હરોળમાંઆવી ગયા છે ઇદડા ,,કંઈપણ પ્રસંગ હોય સાથે હળવા ફરસાણ તરીકેઇદડા પ્રથમ પસંદગી હોય છે ,આમ પણ ઇદડા પચવામાં પણ સહેલાં છે ,,આથો લાવીને બનાવેલા હોવાથી b12 વિટામિન પણ ભરપૂર મળે છેઅને કાર્બોહાઇટ્રેડ અને પ્રોટીન પણ ભરપૂર મળે છે ,,નાસ્તા તરીકેપણ ઉપયોગમાં લેવાય છે ,,કેમ કે ચા -કોફી સાથે વઘારેલા ઇદડા ખુબ જસરસ લાગે છે , Juliben Dave -
કાચી કેરી બટાકા રવા ઢોકળા (Raw Mango Rava Bataka Dhokla Recipe)
#KR@sneha_patel inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
-
દૂધી બટાકા નું શાક અને ખીચડી (Dudhi Bataka Shak Khichdi Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@saroj_shah4 ji inspired me for this recipe.ગરમીમાં સાંજ નું ડિનર લાઈટ જ ગમે. ખિચડી અઠવાડિયે ૧-૨ વાર બને તેની સાથે નાં શાકભાજી બદલાય, પાપડ, સલાડ, ચટણી, અ઼થાણામાં વેરિએશન આવે. Dr. Pushpa Dixit -
ઇદડા (Idada recipe in Gujarati)
#FFC3#week3#cookpadgujarati#cookpadindia#cookpad ઇદડા એક ગુજરાતી ઢોકળા છે. ઇદડા ને સફેદ ઢોકળા ના નામે પણ ઓળખવામાં આવે છે. ચોખા અને અડદની દાળના બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. આ વાનગી ગુજરાતી લોકોમાં ખૂબ પ્રસિદ્ધ છે. આ ઇદડાને સુરતી ઇદડા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જોઈએ સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા આ ઇદડા કઈ રીતે બને છે. Asmita Rupani -
બોમ્બે મસાલા સેન્ડવીચ (Bombay Masala Sandwich Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@cook_26038928 hema oza ji inspired me for this recipe Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16264928
ટિપ્પણીઓ (7)