કિવિ વોટરમેલન જ્યુસ (Kiwi Watermelon Juice Recipe In Gujarati)

jaya @cook_28435780
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર માં પેલા કિવિ ને ક્રશ કરો. પછી તરબૂચ ક્રશ કરો. જરૂર મુજબ ચાટ મસાલા એડ કરી મિક્સ કરવું.
- 2
ગ્લાસ માં પેલા કિવિ જૂયસ નું લેયર કરવું. તેના પર તરબૂચ નું લેયર કરી સર્વ કરવું.
Similar Recipes
-
-
વોટરમેલન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ઉનાળાની અસહ્ય ગરમીમાં 3 અને મન ને ઠંડક આપતું આ શરબત ખૂબ જલ્દી બની જાય અને બધી જ સામગ્રી ઘર માંથી જ મળી રહે એવી છે તો ચાલો બનાવી લો. Jigisha Modi -
-
-
વોટરમેલન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ગરમી ની મોસમ આવી ગય છે શરીર માં પાણી ની જરૂર વધારે હોય છે આપણે જુદાં જુદાં જુયૂસ પીતા હોય થી આજે આપણે વોટરમેલન જુયસ બનાવી યે Jigna Patel -
-
-
વોટરમેલન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
અત્યારે તરબૂચ ખુબજ સરસ અને મીઠા મળે છે. તરબૂચ માં ખુબજ માત્રા માં પાણી હોય છે જે ઉનાળા માં ખુબજ સારુ રહે છે. આ જ્યુસ ઠંડક પણ આપે છે. અને બનાવવું એકદમ સરળ છે. Reshma Tailor -
-
તરબૂચનું જ્યુસ (Watermelon juice recipe in Gujarati)
#goldenapron3Week 20 અહીં મેં તરબૂચ નો જ્યુસ બનાવ્યો છે. khushi -
તરબૂચ નુ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SMઉનાળા મા ઠંડક આપે તેવું સીઝનલ તરબૂચ નુ જ્યુસ જે સૌ ને પ્રિય હોય છે Bina Talati -
-
-
વોટરમેલન જ્યુસ
ગરમી મા વોટરમેલન નુ જ્યુસ પીવુ હેલ્થ માટે સારુ . નાના મોટા બધા ને નેચરલ ફ્રુટ જ્યુસ ભાવતા જ હોય છે . તો આજે મે વોટરમેલન જ્યુસ બનાવ્યુ . Sonal Modha -
-
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
આઈસ બાઉલ તરબૂચ chat અને તરબૂચ જ્યુસ ushma prakash mevada -
-
વોટરમેલન જુયસ (Watermelon Juice Recipe In Gujarati)
# ઉનાળા માં ભર પૂર પ્રમાણ માં મળે છે. ગરમી માં ખાવા થી શરીર ને બહુ જ ઠંડક મળે છે. તેમાં પાણી નું પ્રમાણ બહુ જ હોય છે. તેને સમારી ને ખાઈ શકાય છે અથવા તો જુયસ કે સ્મુધિ ફોર્મ માં પી શકાય છે. Arpita Shah -
વોટરમેલન જ્યૂસ (Watermelon Juice Recipe In Gujarati)
#RC3ઉનાળા માં આ જ્યૂસ બહુ ગુણકારી છે..એમાં પાણીનો ભાગ વધારે હોય છે એટલે ઉનાળા માં દરરોજ પીવાથી dehydration થવાની શક્યતા નથી રહેતી.. Sangita Vyas -
-
-
-
-
-
-
વોટરમેલન સ્લશ (Watermelon Slush Recipe In Gujarati)
#સ્લશતરબૂચ એકદમ ચિલ્ડ્ લેવું જેથી તરબૂચ માં થોડો હલકો બરફ જામે. Mitu Makwana (Falguni) -
વોટરમેલોન જ્યુસ (Watermelon Juice Recipe in Gujarati)
#Juice #માઇઇબુક #પોસ્ટ 2 Kshama Himesh Upadhyay -
તરબૂચ રોઝ જ્યુસ (Watermelon Rose Juice Recipe In Gujarati)
ઉનાળામાં તરબૂચ ખુબ મળે છે એને ખાવા નું તો ખુબ જ ગમે છે. પણ જો રમા રોઝ શરબત નાખી ને જ્યુસ બનાવો તો ખુબ yummy લાગે છે.. Daxita Shah -
કિવિ શોટ્સ (Kiwi Shots Recipe In Gujarati)
#Immunity#Cookpadindia#Cookpadgujratiવિટામિન c એ શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારે છે . ખાટા fruits ma વિટામિન સી સારા પ્રમાણ માં રહેલું હોય છે.વિટામિન સીથી ભરપૂર કિવિમાં પુરતું એન્ટીઓકિસડન્ટ મળી આવે છે. જે વિવિધ પ્રકારના ચેપથી શરીરને રક્ષણ આપવામાં મદદરૂપ બને છે.100 ગ્રામ કિવિ માં 61 ગ્રામ કેલેરી,1 ગ્રામ પ્રોટીન,3 ગ્રામ ફાઈબર,14.66 ગ્રામ કાર્બહાઈડ્રેટ,25 ગ્રામ માઇક્રો ફોલિક એસિડ અને બીજા ફાઈબર હોય છે .જો શરીર માં સેલ્સ ની ઉણપ થાય તો આ ફળ ખાવાથી બહુ જ ફાયદો થાય છે. ડોક્ટર્સ પણ કહે છે. Bansi Chotaliya Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14590362
ટિપ્પણીઓ (3)