ચીઝ રવા બ્રેડ ટોસ્ટ (Cheese Rava Bread Toast recipe in Gujarati)

Vaishali Prajapati @vaishali_47
ચીઝ રવા બ્રેડ ટોસ્ટ (Cheese Rava Bread Toast recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોઈ એક વાસણમાં રવો લઈ તેમાં દહીં ઉમેરી મિક્સ કરી બે-ત્રણ મિનિટ ઢાંકી રાખવો
- 2
હવે તેમાં સમારેલા વેજીટેબલ ઉમેરવા હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરવું હવે તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી બરાબર હલાવી મિક્સ કરી લેવું
- 3
હવે કોથમીર, ફુદીનો, લીલું મરચું, લસણની બે ત્રણ કળી લઇ તેને મિક્સર જારમાં પીસી ચટણી બનાવવી
- 4
હવે બ્રેડ લઇ તેની પર ગ્રીન ચટણી ચોપડવી હવે તેની પર બનાવેલ રવા નું મિશ્રણ ચોપડવું
- 5
હવે એક નોનસ્ટિક પેનમાં બટર લઈ બ્રેડને રવા વાળો ભાગ અંદર મૂકી શેકાવા દેવું એક મિનિટ બાદ તેને પલટાવી દેવું હવે ફરીથી મિશ્રણ વાળો ભાગ ઉપર રાખી છીણેલું ચીઝ ભભરાવવું હવે ઢાંકણ ઢાંકી ચીઝ મેન્ટ થવા દેવું
- 6
હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14615891















ટિપ્પણીઓ