મેથી પાપડનું શાક (Methi papad sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લોયામાં તેલ ગરમ મૂકો પછી તેમાં રાઈ નાખો
- 2
ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ ઝીણી સમારેલી ડુંગળી નાખીને સાંતળી નાખો પછી તેની અંદર ઝીણી સમારેલી મેથી એડ કરો
- 3
ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરો હળદર ધાણાજીરૂ લાલ મરચું મીઠું નાખીને બેથી પાંચ મિનિટ ચડવા દો ચડી જાય પછી તેની અંદર પાપડના કટકા નાખીને હલાવો તેમાં કાચા પાપડ ના કટકા અને અથવા શેકેલા પાપડ ના કરતા પણ નાખી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડ્રાય પાપડનું શાક (Dry papad Shak Recipe in Gujarati)
#GA4#week23#papad#post 4આજે મે પાપડનુ શાક બનાવ્યુ છે. જૈનો પાપડનું શાક દરેક તિથી બને છે નાસ્તામાં પણ ખાખરા સાથે પાપડનું શાક બને છે. Jyoti Shah -
-
-
-
મેથી પાપડનું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#Sjr#જૈન રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
કાઠીયાવાડી મેથી પાપડનું શાક અને રોટલો (Kathiyawadi Methi Papad Shak Rotlo Recipe In Gujarati)
#goldenapron3#માઇઇબુક Karuna harsora -
-
-
-
મેથી પાપડનું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#Fenugreek Neelam Patel -
લીલી મેથી પાપડનું શાક (Methi Papad Sabji Recipe In Gujarati)
#GA4#Week19#METHIકાઠિયાવાડમાં શિયાળામાં ખુબ જ famous અને મારા favorite લીલી મેથી પાપડના શાકની recipe આજ આપ સહુ સાથે share કરું છું. I hope all of u like n definitely will try it. Vidhi Mehul Shah -
-
-
-
મેથી પાપડ નું શાક (Methi Papad sabji recipe in Gujarati)
#GA4#week23રાજસ્થાન નું સ્પેશ્યલ..ઝટપટ તૈયાર થતું મેથી પાપડ નું શાક .. Jayshree Chotalia -
-
-
-
મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
મસાલા પાપડ નાસ્તામાં અને જમતા પહેલા પણ ખાવામાં આવે છે નાના-મોટા સૌને ખાવો ભાવે છે#GA4#week23 himanshukiran joshi -
-
-
મેથી પાપડનું શાક(methi papad nu saak in Gujarati)
#સુપરશેફ1# શાક.# માઇ.ઇ બુક#રેસીપી નં 19.#svI love cooking. Jyoti Shah -
મેથી પાપડનું શાક (Methi Papad Nu Shak Recipe In Gujarati)
#GA4 #Week2 બનાવવામાં ખૂબ જ સરળ છે અને જમવામાં બહુ ટેસ્ટી લાગે છે. Madhuri Dhinoja -
મેથી પાપડ નું શાક(Methi papad Shaak Recipe in Gujarati)
#GA4#week2આ એક રાજસ્થાની સબ્જી છે. મેથી આપડા શરીર માટે બહુ ગુણકારી છે. એમ મેથી નો ટેસ્ટ થોડો કડવો છે પણ જો આ રીતે શાક બનાવવા માં આવે તો તેના ગુણ પણ મળી જાય અને એક નવુ શાક પણ જમવા મલી જાય. Bhumi Rathod Ramani -
મેથી પાપડ સબ્જી (Methi Papad Sabji Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindia#cookpadgujaratiમેથી પાપડ નું શાક સામાન્ય રીતે સૂકી મેથી ના દાણા થી બનાવવા માં આવે છે ,પણ સીઝન ને અનુરૂપ અને ઝટપટ રેસિપી બનાવવા માટે મે લીલી મેથી નો ઉપયોગ કર્યો છે ,જે ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે . Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14615977
ટિપ્પણીઓ