પપૈયા નો હલવો (Papaya Halwa Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

પપૈયા માં વિટામિન એ , બી , સી , ડી , કેલ્શિયમ , આયર્ન , કેરોટીન , પોટેશિયમ , ફોસ્ફરસ , પ્રોટીન હોય છે .પપૈયા માં મોટી માત્રા માં વિટામિન એ હોય છે માટે તે આંખો અને ત્વચા માટે બહુ સારું ગણાય છે . પપેયું પેટ માટે બહુ ફાયદાકારક છે તેના થી પાચનતંત્ર સારું રહે છે અને પેટ ના રોગો પણ દૂર થાય છે . પપૈયા માં કેલ્શિયમ ઘણું હોય છે માટે તે હાડકા ને મજબૂત બનાવે છે .

#GA4
#Week23

Papaya

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ પપૈયું
  2. ૧ કપદૂધ
  3. ૩ ચમચીખાંડ
  4. ૨ ચમચીઘી
  5. ૧ ચમચીમલાઈ
  6. ૧ ચમચીઈલાયચી પાઉડર
  7. કાજુ,બદામ,કિશમિશ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પપૈયા ના નાના નાના પીસ કરવા.બાકી ની સામગ્રી એકત્ર કરવી.

  2. 2

    એક પેન માં ઘી ગરમ કરી તેમાં પપૈયા ના પીસ એડ કરવા.

  3. 3

    પપૈયું થોડું સોફ્ટ થાય પછી તેમાં ખાંડ, દૂધ અને મલાઈ એડ કરવા.

  4. 4

    ખાંડ નું પાણી અને દૂધ ચડી જાય ત્યારે તેમાં ડ્રાય ફ્રૂટ્સ અને ઈલાયચી પાઉડર એડ કરવા.

  5. 5

    ઘી છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવું.

  6. 6

    તૈયાર છે પપૈયા નો હલવો. સર્વિંગ બાઉલ માં લઈ સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes