પપૈયા ની પૂરણપોળી (Papaya Puranpoli Recipe in Gujarati)

પપૈયા ની પૂરણપોળી (Papaya Puranpoli Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પપૈયા ની છાલ કાઢીને તેના ટુકડા કરી મિક્સર મા નાખો ને ક્રશ કરી લો પછી મિક્સર મા જ ખાંડ અને મિલ્ક પાઉડર નાખીને ને ક્રશ કરી લો એટલે મિશ્રણ તૈયાર થશે
- 2
મિલ્ક પાઉડર નાખવાથી થોડો કલર બદલાશે હવે એક પેન લો તેમા તેમા પપૈયા નુ મિશ્રણ નાખો ને તેમા રહેલ પાણી બળે ત્યાં સુધી ગેસ ઉપર ખદખદાવો
- 3
થોડુ ઘટ થાય એટલે ૨ ચમચી ઘી નાખો થોડી વાર મા પૂરણ તૈયાર થઇ જાશે પછી ઠંડુ થવા દો ત્યાં સુધી મા લોટ બાંધી લો અને 2 નાની નાની રોટલી જેવુ વણો
- 4
હવે તેમા પૂરણ ભરી ને બીજા પડ ને ઉપર મૂકો પ્રેશ કરી ને બંધ કરો અને નોનસ્ટિક મા શેકો બન્ને સાઈડ શેકાઈ જાય એટલે તેને એક ડિશ મા કાઢી લો
- 5
હવે ઉપર ઘી લગાવી ને અને પપૈયા ના ટુકડા થી ડેકોરેશન કરો તો તૈયાર છે પપૈયા ની પૂરણપોળી પેટ માટે પપૈયા હેલ્ધી જેને પપૈયુ ના ભાવે તો આ રીતે ટેસ્ટી થાય છે 😋 તો તૈયાર પપૈયા ની પૂરણપોળી 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પપૈયા નો હલવો (Papaya Halwa Recipe In Gujarati)
#GA4#Week23#પપૈયું#પપૈયા નો હલવો 😋😋😋 Vaishali Thaker -
-
-
-
પપૈયા મિલ્ક શેક (Papaya Milk Shake Recipe In Gujarati)
#GA4#Week23#PAPAYAપપૈયામાં વિટામિન એ, કે , ઈ, બહુ સારી માત્રામાં હોય છે. તેમાં થી પોટેશિયમ અને ફાઈબર પણ મળે છે. તો આજે અહીં આપણે પપૈયા મિલ્ક શેક બનાવીશું. Nita Prajesh Suthar -
-
પપૈયા ની છીણ (Papaya Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiપપૈયા નો સંભારો Ketki Dave -
-
-
પપૈયા ડ્રાયફ્રુટ હલવો (Papaya Dryfruit Halwa Recipe In Gujarati)
#GA4#Week23#papaya#sugarfree#babyfoodઆ સિઝનમાં પપૈયા ખુબ જ સરસ મળે છે પરંતુ બાળકો પપૈયા ખાવાનું પસંદ નથી કરતા એટલે આજે મેં મારી રીતે એક અલગ જ રેસિપી બનાવી છે Preity Dodia -
-
-
-
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
,#GA4#Week23પપૈયા નો કાચો, પાક્કો સંભારો Nisha Shah -
પૂરણપોળી (puranpoli recipe in Gujarati)
#મોમપુરણપુરી હું મારી દીકરી માંટે બનવું છું અને મારી મોમ મારા માંટે બનાવતી હું મોમ પાસે થી જ શીખી છું ખાવા મા સ્વાદિષ્ટ અને હેલ્ધી પૂરન પુરી આંજે બનાવીએ. Varsha Karia I M Crazy About Cooking -
પપૈયા ટુટીફુટી (Papaya Tutifuti Recipe In Gujarati)
#GA4 #Week23 #papaya #tutifuti #post23 Shilpa's kitchen Recipes -
પૂરણપોળી (Puranpoli recipe in Gujarati)
#મોમ# પોસ્ટ 3# મારી મમ્મીને બહુ ભાવે પૂરણ પૂરી તો Nisha Mandan -
-
-
પપૈયા પુડિંગ (Papaya Pudding Recipe in Gujarati)
#GA4#week23 પપૈયા પુડિંગ બહુ સ્ટી લગે છે.તે કોઈપણ સીઝન માં ખાઈ શકાય છે અને ઝટપટ બની જાય છે. Alpa Pandya -
-
પૂરણપોળી
#RB2#WEEK2- પૂરણપોળી દરેક ને ભાવતી વાનગી છે.અમારા ઘર માં વર્ષો થી ધુળેટી ના દિવસે આ વાનગી અચૂક બને.. પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવામાં આવે કે પૂરણપોળી વધુ માં વધુ 3 થી 4 દિવસ સુધી તો ખાઈ જ શકાય.. ફેમિલી માં દરેક ને આ વાનગી ખૂબ પ્રિય છે. Mauli Mankad -
-
-
More Recipes
- ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
- ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
- શીંગ ના લાડુ (Peanuts ladoo Recipe in Gujarati)
- રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)
- વેજ ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Grill Toast Sandwich Recipe In Gujarati)
ટિપ્પણીઓ (9)