અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં 500 ગ્રામ દૂધ લઇ ગરમ કરી બે ઉફાણા આવવા દેવા પછી એકદમ ધીમો ગેસ કરીને દૂધની અંદર ૨ ચમચી લીંબુનો રસ એડ કરવો અને ગેસ બંધ કરી નાખવો અને દૂધને હલાવવું એટલે પનીર નો ભાગ ઉપર આવી જશે
- 2
એક ગરણીમાં પનીર લઈ તેમાં એક ઠંડી બોટલ પાણી ઉમેરો અને એક કલાક સુધી સફેદ કાપડ માં બાંધીને મૂકી દેવું.
- 3
એક પ્લેટમાં પનીર લઈ તેમાં એક ચમચી મેંદો એડ કરીને દસ મિનિટ સુધી એકદમ લોટ બાંધવી તેમ પનીર ને મસળવું અને તેના નાના નાના લુઆ બનાવી લેવા.
- 4
એક તપેલીમાં એક વાટકી ખાંડ ઉમેરી 3 વાટકી પાણી એડ કરવું અને 10 મિનિટ સુધી ઉકાળવું પછી તેમાં પનીર ના બોલ બનાવેલા તે દસ મિનિટ સુધી ઉકળવા દેવા તે ફુલીને મોટા થશે
- 5
- 6
એક તપેલીમાં દૂધ ગરમ કરી તેમાં મિલ્ક પાઉડર અને એક વાટકી ખાંડ નાખીને 10 મિનિટ સુધી ઉકાળો તેમાં બનાવેલા રસગુલ્લા એડ કરી એલાયચીઅને બદામની કતરણ નાખી ફ્રીજમાં ચારથી પાંચ કલાક માટે ઠંડુ કરવા મુકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe in Gujarati)
#ks3#cookpadindia#cookpadgujrati#angoorirabdi jigna shah -
અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#week2 #sweetrecipe Riddhi Dholakia -
-
-
અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
અંગુરી રબડી એક સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે સોફ્ટ પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. દૂધને બાળીને રબડી બનાવવામાં આવે છે અને તેમાં પનીરના સોફ્ટ અને સ્પોન્જી બૉલ મૂકવામાં આવે છે. આ એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને વાર તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. આ મિઠાઈ ભોજનની સાથે અથવા તો ડીઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
રબડી (Rabdi Recipe In Gujarati)
#mr રબડી : રબડી ગોકુળ મથુરા ની વખણાય છે. અમે લોકો જાત્રા કરવા ગયા હતા ત્યારે આવી રીતે માટી ના પોટ મા રબડી પીધી હતી.સરસ ટેસ્ટી 😋હતી . Sonal Modha -
-
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe in Gujarati)
#KS3# Post 3 કોઈપણ ઋતુ માં ,વાર તહેવારે અને લગ્નપ્રસંગે આ વાનગી બનતી જ હોય છે. Alpa Pandya -
-
-
માવા અંગુર રબડી (Mawa Angoor Rabdi Recipe In Gujarati)
#KS3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3 # post 2 ગરમી માં ઠંડી વસ્તુ સારી લાગે છે લગ્ન પ્રસંગ માં ઉનાળા ના લગ્ન માં ખાસ જોવા મળે છે Bina Talati -
-
-
અંગૂર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3 અમને અવાર નવાર બનાવતા હોય એ છીએ અમને બહુ ભાવે છે છે તો મે આજે શેર કરી છે Pina Mandaliya -
-
-
મલાઈદાર રબડી (Malaidar Rabdi Recipe In Gujarati)
નાથદ્વારા(રાજસ્થાન ) ની રબડી પ્રખ્યાત છે. નાથદ્વારા માં માટી ની નાની નાની મટુકી રબડી આપે છે. ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#GA4#Week8#milk#મલાઈદાર રબડી Archana99 Punjani -
-
More Recipes
ટિપ્પણીઓ (4)