અંગુરી માવા રબડી (Angoori Mava Rabdi Recipe In Gujarati)

#કુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં દૂધને ઉકળવા મૂકી દેવું
- 2
બીજા ગેસ પર એક તપેલીમાં ખાંડ અને પાણી મિક્સ કરી ચાસણી માટે મૂકો
- 3
હવે થાળીમાં છીણેલું પનીર લઈ તેની અંદર કોર્નફલોર નાખી હથેળીથી ખૂબ મસળવું
- 4
એક ડો જેવું તૈયાર કરવું
- 5
હવે તેના નાના નાના ગોળા વાળી ચાસણી ની અંદર ઉમેરવા
- 6
જ્યાં સુધી ગોળા ની સાઈઝ ડબલ ના થાય ત્યાં સુધી રાખવા આપણી અંદર કેસર ઉમેરી દેવું
- 7
હવે દૂધનો એક ઉભરો આવે એટલે તેમાં મિલ્ક મેઈડ, માવા રબડી નું syrup અને મિલ્ક પાઉડર નાખી સતત હલાવતા રહેવું
- 8
દૂધ એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવું અને તેની આજુબાજુ જેમલભાઈ થાય તે પણ અંદર ઉમેરતા જવું
- 9
કેસર પણ અંદર ઉમેરી દેવું એકદમ ઘટ્ટ થઈ જાય પછી તેમને તેમાં આપણે જે અંગુરી બનાવી તેની અંદર નાખી ડ્રાયફ્રુટ ના પાઉડર નાખી એકદમ ઠંડુ કરવા ફ્રીજમાં મૂકી દેવું
- 10
પછી ઠંડુ ઠંડુ સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
અંગુરી રબડી એક સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે સોફ્ટ પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. દૂધને બાળીને રબડી બનાવવામાં આવે છે અને તેમાં પનીરના સોફ્ટ અને સ્પોન્જી બૉલ મૂકવામાં આવે છે. આ એક પરંપરાગત ભારતીય મીઠાઈ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને વાર તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. આ મિઠાઈ ભોજનની સાથે અથવા તો ડીઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
અંગુરી રબડી (Angoori Rabdi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#week2 #sweetrecipe Riddhi Dholakia -
-
-
-
-
-
-
અંગુર ડ્રાયફ્રુટસ રબડી (Angoor Dryfruits Rabri Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CookpadTurns6 Sneha Patel -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગ હોય તો મીઠાઈ તો હોય જ.લગ્ન પ્રસંગમાં બનતી અંગુર રબડી બનાવી છે. Hetal Vithlani -
રોઝ અંગુર રબડી (Rose Angur Rabri Recipe In Gujarati)
આપણે અંગુર રબડી સાદી કે કેસર વાળી તો બનાવતા હોય છે. અને હું પણ દર વખતે એ જ બનાવુ. પણ મારી દિકરી ને પિંક કલર ખૂબ ગમે છે અને સાથ હોળી નો તહેવાર એટલે કલર નો દિવસ. એટલે અહીં મેં રોઝ સીરપ અને પિંક કલર નો ઉપયોગ કરી રોઝ અંગુર રબડી બનાવવા નો પ્રયત્ન કર્યો છે. જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બની છે. એક વાર જરુર થી ટ્રાઈ કરો. Chhatbarshweta -
ગુલાબ અંગુર રબડી(Gulab Angoor rabdi Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટહેલો ફ્રેન્ડ્સ,કેમ છો બધા!!!! મજામાં હશો......આજે હું અહીંયા એક અંગુર રબડી ની રેસિપી લઈને આવી છું. આમ તો આપણે હંમેશા કેસર પિસ્તા ફ્લેવર ની અંગુર રબડી ખાઈએ છીએ. પણ અહીંયા મેં એમાં થોડો ટ્વિસ્ટ આપ્યો છે. અને બનાવવામાં પણ એકદમ સરળ છે. તો ચાલો આપણે જોઈએ શાહી ગુલાબ ફ્લેવર ની અંગુર રાબડી...... Dhruti Ankur Naik -
-
અંગૂર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3 #Post 3મારા છોકરાઓને રમવાની ખૂબ ભાવે છે. niralee Shah -
અંગુરી રસમલાઈ (Anguri Rasmalai Recipe In Gujarati)
#GA4#Week8#Milk#Rasmalaiરસમલાઈ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. આપણે પનીરમાંથી રસગુલ્લા બનાવીને એની રસમલાઇ તો બનાવતા હોઈએ છે. પણ આજે મેં મિલ્ક પાઉડર માં થી રસમલાઈ બનાવી છે. બહુ જ ઓછી સમય માં આ મિઠાઈ તૈયાર થઈ જાય છે. Rinkal’s Kitchen -
-
માવા મલાઈ કુલ્ફી (Mava Malai Kulfi Recipe In Gujarati)
#summerspecial#dessert#cookpad#cookpadgujrati#cookpadindia Mitixa Modi -
અંગુર રબડી(angoor rabdi in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ10#વિકમીલ2 હુ મારી બેન શીતલ પાસેથી રસગુલ્લા બનાવતા શીખી છું પહેલાં બનાવતી પણ આટલો સંતોષ નહોતો થતો, શીતલ પાસેથી શીખીને મેં બનાવ્યા તો મને બહુ જ મજા આવી બહુ જ સરસ બન્યા છે, અને બહુ ઇઝી પણ છે. મેં તેમાં થોડા ફેરફાર કરી અંગુર રબડી બનાવી છે. અંગુર એકદમ સ્પોનજી થયા છે.થેંક યુ સો મચ શીતલ.અને મારી ઇબુક માટે પણ મસ્ત રેસીપી...... Sonal Karia -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
Cooksnaps#Cookpad હલવાઈ જેવી મીઠી મધુરી અંગુર રબડી Ramaben Joshi -
-
-
-
-
ગોકુલ મથુરા સ્પેશિયલ રબડી(Gokul Mathura Special Rabdi Recipe In Gujarati)
જાત્રા ના સ્થળ માં નું એક ગોકુલ મથુરા કે જયાં આ રબડી ટ્રેડિશનલ માટીના પોટ ( કુયડી )મા સર્વ કરવામાં આવે છે.બારે રસ્તા ઉપર ગરમ ગરમ વહેચતા હોય છે . પણ અમે લોકો એ મીઠાઈ ની દુકાન મા ઠંડી રબડી પીધી હતી એકદમ yummy 😋 હતી. હજુ એ ટેસ્ટ મોઢા માથી ગયો નથી .આજે મેં ગોકુલ મથુરા સ્પેશિયલ રબડી બનાવી. ગરમીની સિઝનમાં ઠંડી ઠંડી રબડી મળી જાય તો પીવાની મજા આવી જાય. Sonal Modha -
ચાઈનીઝ તવા સીઝલર (ChineseTava Sizzler Recipe In Gujarati)
#KS4 કુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
-
-
માલપુઆ રબડી (Malpuaa Rabdi Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીમાલપુઆ મારા ઘરે મમી ઘઉં ના લોટ માંથી બનાવે છે પણ આ માલપુઆ મેં રાજસ્થાની સ્ટાઇલ થી મેંદા એન્ડ માવા નો ઉપયોગ કરીને ઘી માં ફ્રાય કર્યા છે અને પછી ચાસણી માં એડ કર્યા છે. જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે Vijyeta Gohil -
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe in Gujarati)
#ks3#cookpadindia#cookpadgujrati#angoorirabdi jigna shah
More Recipes
ટિપ્પણીઓ (2)