લસણના લાડુ (Lasan Ladoo Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
Vapi -Gujarat-India

લસણના લાડુ (Lasan Ladoo Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૨-૩ લોકો
  1. ૨૦૦ ગ્રામ બાજરી નો લોટ
  2. ૨ ઝૂડી લીલું લસણ
  3. જરૂર મુજબ ઘી
  4. જરૂર મુજબ પાણી
  5. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં જરૂર મુજબ લોટ, પાણી અને મીઠું નાખીને લોટ બાંધીને તેના રોટલા બનાવી લો. પછી લીલું લસણ ને સાફ કરી ને ધોઈ નાખવું.

  2. 2

    ધોઈ ને પછી તેને જીણું કાપી લો. રોટલા ઠંડા થાય પછી તેના ટુકડા કરી લો. મિકસરમાં પીસી લો.

  3. 3

    હવે એક વાસણમાં ઘી મુકો. ઘી ગરમ થઈ જાય પછી તેમાં લીલું લસણ નાખી ૧-૨ મિનિટ હલાવો. પછી તેને રોટલા ના ભુક્કામાં નાખી દો અને બરાબર હલાવો.

  4. 4

    ત્યારબાદ તેમાંથી ગોળ લાડુ વાળી લો. લસણ ના લાડુ ખાવા માટે તૈયાર છે. ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
પર
Vapi -Gujarat-India
I Love cooking and colours of vegetables.
વધુ વાંચો

Similar Recipes