ચીઝ ગાર્લિક પરાઠા (Cheese Garlic Paratha Recipe In Gujarati)

Manisha Desai @manisha12
ચીઝ ગાર્લિક પરાઠા (Cheese Garlic Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ મા બટર લો એમાં લસણ, ધાણા, લીલું લસણ, મીઠું, ચીલી ફ્લેક્સ, પીઝા હર્બ,બધી સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી એમાં મેંદો ઉમેરી બધું હાથ થી મિક્સ કરી લો. હવે પાણી ઉમેરી કઠણ લોટ બાંધી ઢાંકી 30 મિનિટ ઢાંકી દો.
- 2
હવે ચીઝ, કાંદા, મરચા,ધાણા લસણ, બધું મિક્સ કરી લ્યો. હવે બાંધેલા લોટ માંથી નાનો એક લૂંવો લઈ નાની પૂરી જેવી વણી એમાં ચીઝ વાડું પૂરણ ભરી લૂંવો વાડી પછી પરાઠા વણી લ્યો.
- 3
હવે ગેસ પર ગરમ કરેલી તાવી પર પરાઠા ને ધીમા તાપે થવા દો બંને બાજુ ગુલાબી થાય પછી બટર મૂકી સેકી ને પરાઠા ખીલે એટલે ઊતારી લઈ ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ગાર્લિક પરાઠા (Garlic Paratha recipe in Gujarati)
#GA4#week24#post_24#garlic#cookpad_gu#cookpadindiaલસણ એ એક પ્રકારની વનસ્પતિ છે, જે કંદમૂળ વર્ગમાં આવે છે અને કાંદા પ્રજાતિની વનસ્પતિ છે. તેના છોડના મૂળમાં આવેલ કંદ ઘણી કળીઓનો બનેલો હોય છે. આ કળીઓ તીવ્ર ગંધ ધરાવતી હોય છે. વિશ્વભરમાં લસણનો ઉપયોગ વિવિધ ખોરાકમાં મસાલા તરીકે કરવામાં આવે છે.લીલું અને સુકુ લસણ બંને આરોગ્યની રીતે ખૂબ જ ગુણકારી છે. મોટાભાગના લોકો તેનું સેવન ખોરાકની સાથે કરતા હોય છે. લસણનો ઉપયોગ શાકભાજીમાં વઘારમાં તેમજ કાચું કે ફ્રાય કરીને પણ ખાઈ શકાય છે. એવી રીતે જ લસણનું અથાણું પણ બનાવી શકાય છે.લસણમાં સેલેનિયમ નામનો જરૂરી તત્વ મળી આવે છે. સેલેનિયમ સિવાય લસણમાં કાર્બસ અને પ્રોટીન પણ મળી આવે છે જે શરીરને તંદુરસ્ત અને ફિટ રાખવામાં મદદરૂપ છે. શરીરમાં લોહી થીજી જવાની સમસ્યાથી મુક્ત કરે છે અને લોહીને પાતળું કરી શરીર સુરુચિ રૂપે ચલાવે છે. લસણના અનેક ફાયદા છે જે બધા અહીં લખી શકાય એમ નથી.આજે મેં બનાવ્યા છે લસણ નાં પરાઠા. પરાઠા ઘણી બધી રીતે બનાવી શકાય છે પણ આજે મેં જે બનાવ્યા છે જેનો લોટ બાંધ્યો નથી પણ લિક્વિડ બેટર બનાવી ને રેડી ને બનાવ્યા છે. બટર લગાવ્યા વગર નાં આ પરાઠા ઘણા દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. ઢોંસા ની જેમ જ રેડી ને બનાવવા ના છે. એમાં બટર, ચીલી ફ્લેક્સ, સૂકું લસણ ની પેસ્ટ અને અને લીલું લસણ અને ધાણા ઝીણું સમારેલું ઉમેર્યું છે.ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે અને રીત પણ એકદમ સરળ છે. ઝટપટ બની જાય છે. કોઈ પણ મેહમાન અચાનક આવે તો આ ગરમ નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. લસણ ની લાલ સૂકી ચટણી, અથાણું, દહીં, ટોમેટો કેચઅપ કંઈ પણ સાથે ગરમ ગરમ પરાઠા સર્વ કરી શકાય છે. જરૂર થી ટ્રાય કરજો. Chandni Modi -
-
-
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
પકરવઠા#GA4#Week24 Garlic આ પરાઠા દહીં કે રાયતા સાથે મઝા આવે છે.તે નાસ્તા માં કે ડિનર માં પણ ખાઈ શકાય છે.ખૂબ જ ટેસ્ટી લાગે છે. Alpa Pandya -
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ ( Cheese garlic Bread recipe in Gujarati
#GA4#week17# cheese#cookpadindia# cookpadgujrati#cheese garlic bread 🧀🌭આજે મે ચીઝ ગાર્લિક બ્રેડ બનાવ્યા છે, ખુબ જ સરસ બન્યા છે જેની રેસીપી તમારી સાથે શેર કરું છું, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24 આજના બાળકો અને મોટા નાના બધા ને ભાવતું ચીઝ ગાર્લિક બ્રેડ Bina Talati -
ચીઝ કોર્ન પરાઠા (Cheese Corn Paratha Recipe In Gujarati)
#MVF અત્યારે ચોમાસામાં ખૂબજ મોટા પ્રમાણમાં મકાઈ બજારમાં આવે છે અને મકાઈ ખાવાની મઝા પણ ચોમાસામાં જે હોય એ બીજી સિઝન માં ના હોય. મેં આ મકાઈ પરાઠા બનાવ્યા છે જે ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી છે. Manisha Desai -
-
ઈન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlic bread Shah Prity Shah Prity -
સેઝવાન ચીઝ ગાર્લિક પરાઠા (Schezwan Cheese Garlic Paratha Recipe in Gujarati)
#AM4#COOKPADGUJARATI#COOKPADINDIA Sweetu Gudhka -
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
#GA4#week10#cheese પીઝા લગભગ બધા લોકોને પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકોને તો પીઝા બહુ ભાવતા હોય છે. કોઈ વખત ઝટપટ પીઝા બનાવવા હોય તો બ્રેડ વડે પણ પીઝા બનાવી શકાય છે. ચીઝ ને લીધે પીઝા નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મે આજે ચીઝની સાથે ગાર્લિંક પણ ઉમેર્યું છે ચીઝ ગાર્લિક બ્રેડ પિઝા નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે તો ચાલો આ પીઝા બનાવીએ. Asmita Rupani -
ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese garlic bread recipe in Gujarati)
#GA4#Week17#cheeseચીઝ વાળી કોઈપણ આઈટમ છોકરાઓને ખૂબ ભાવે છે.એમાં પણ ગાર્લિક બ્રેડ નાના છોકરાઓને ખૂબ ભાવે છે.જે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ગાર્લિક બ્રેડ ની રેસીપી હું અહીં મૂકું છું. Dimple prajapati -
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (Stuffed Cheese Garlic Bread Recipe In Gujarati)
અહીં મેં Domino's style સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડની રેસીપી બતાવી છે. આ રેસિપી મે તન્વી છાયા મેમ પાસેથી ઝૂમ ક્લાસમાં શીખી હતી. તમે તેને જરૂરથી ટ્રાય કરજો. Unnati Desai -
-
-
-
-
-
ચીલી ગાર્લીક પરાઠા (Chili Garlic Paratha Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ચીલી ગાર્લિક પરાઠા. આ પરાઠા આપણે લોટ બાંધ્યા વગર લોટનું ખીરું તૈયાર કરીને બનાવીશું. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM4 Nayana Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14646028
ટિપ્પણીઓ (9)