લસણ વાળો રોટલો (Lasan valo Rotla Recipe In Gujarati)

Mamta Madlani @cook_28100754
લસણ વાળો રોટલો (Lasan valo Rotla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રોટલો કરી લેવો ત્યારબાદ રોટલા નો ભૂકો કરી તેને વધારવા માટે એક તપેલામાં 2 ચમચી તેલ તેમજ બે ચમચી ઘી ઉમેરી તેમાં એક વાટકો લસણ મેરુ તેને ચડવા દેવ તે લાઇટ બ્રાઉન થઇ ગયા બાદ તેમાં રોટલો ઉમેરવું.
- 2
રોટલો ઉમેરાઈ ગયા બાદ ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરી હલાવી લેવો અને ચઢવા દેવો તે ચડી ગયા બાદ તેમાં છાશ ઉમેરી તે ઉકડી ગયા બાદ તેને લીલુ લસણ છાટી અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા લસણ નો રોટલો ચુરમુ (Green Garlic Rotlo Churmu Recipe in Gujarati)
#GA4#Week24#Garlic#Bajra Aarti Lal -
બાજરા નો લસણ વાળો રોટલો (Bajra Lasan Valo Rotlo Recipe In Gujarati
#GA4#Week24# bajaro Jayshree Chauhan -
-
લસણ ના લચ્છા પરાઠા (Lasan Lachchha Paratha Recipe In Gujarati)
#GA4#Week24Garlic Payal Chirayu Vaidya -
-
-
-
-
ગાર્લિક બાજરા ના લોટ ના ઢેબરા (Garlic Bajra Flour Dhebra Recipe In Gujarati)
#GA4#Week24#Bajra#Garlic Sejal Kotecha -
લીલુ લસણ અને લાલ મરચાની ચટણી (Lilu Lasan Lal Marcha Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlic Sonal Karia -
-
-
-
-
-
-
-
લીલા લસણ અને કોથમીર ની ચટણી (Lila Lasan Kothmir Chutney Recipe In Gujarati)
#GA4#Week24Garlic jayshree Parekh -
કાઠિયાવાડી લીલા લસણ ની ચટણી (Kathiyawadi Lila Lasan Chutney Recipe In Gujarati)
#GA4#Week24#GarlicKathiyawadi Green garclic chutney Dimple Solanki -
લસણીયો રોટલો (Lasaniyo Rotlo Recipe In Gujarati)
#GA4 #Week24#Garlicreceip#Bajrareceip Bhavnaben Adhiya -
-
લીલા લસણ મેથી બાજરા ના ઢેબરા (Green Garlic Methi Bajra Dhebra Recipe In Gujarati)
#GA4#Week24 Brinda Lal Majithia -
લીલા લસણ ના ઘૂઘરા ::: (Green garlic Ghughra recipe in Gujarati)
#GA4 #Week24 #Garlic વિદ્યા હલવાવાલા -
સ્પાઈસી રીંગણા નો ઓળો & રોટલા (Ringna Oro and Rotlo Recipe in Gujarati)
#GA4#Week24#Bajra,Garlic Nehal Gokani Dhruna -
ભરેલા બાજરી ના રોટલા (Stuffed Bajri Rotla Recipe In Gujarati)
#GA4#Week24#Bajara#Garlic#COOKPADINDIA#COOKPADGUJARATI Vandana Darji -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14587086
ટિપ્પણીઓ