ગાર્લિક બાજરા ના લોટ ના ઢેબરા (Garlic Bajra Flour Dhebra Recipe In Gujarati)

Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha

ગાર્લિક બાજરા ના લોટ ના ઢેબરા (Garlic Bajra Flour Dhebra Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 મોટુ બાઉલ બાજરાનો લોટ
  2. 1 નાની વાટકીઝીણું સમારેલું લીલું લસણ
  3. 1 વાટકીઝીણી સમારેલી કોથમીર
  4. 1/2 ચમચીહળદર
  5. 1/2 ચમચીધાણાજીરૂ
  6. 1/2 ચમચીલાલ લસણ ની ચટણી
  7. સ્વાદ અનુસારમીઠું
  8. જરૂર મુજબ પાણી
  9. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બાજરાનો લોટ લીલું લસણ, લસણ ની લાલ ચટણી અને ઉપર મુજબનો મસાલો એડ કરો

  2. 2

    ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લેવો પછી તેમાં થી એક લુવો લઇ પાટલી ઉપર લોટ છાટીને હાથની મદદથી થાબડી લો

  3. 3

    ત્યારબાદ લોઢી ને ગરમ કરી ને તેના પર બેય સાઈડ તેલ મૂકીને પકાવી લો

  4. 4

    શેકાઈ ગયા બાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢીને વઘારેલું લસણ વાળું દહીં સાથે સર્વ કરો તો તૈયાર છે આપણા બાજરા ના ઢેબરા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha
પર

Similar Recipes