રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા વેજીટેબલ પાણી નાખીને ચાર સીટી વગાડી બાફી લો
- 2
ત્યારબાદ ટામેટા કાંદા લસણ લીલુ મરચું આદુનો ટુકડો મિક્સરમાં બારીક પીસી ગ્રેવી બનાવી લો
- 3
ત્યાર બાદ એક પેનમાં 2 ચમચી બટર બે ચમચી તેલ ગરમ થાય પછી તેમાં હિંગ અને કેપ્સિકમ બે મિનિટ માટે સાંતળો
- 4
ત્યારબાદ તેનો બનાવેલી ગ્રેવી ઉમેરી દો અને જરૂર મુજબ મસાલા કરો પછી તે બટર છૂટું પડે ત્યાં સુધી ગ્રેવી પાકવા દો
- 5
પછી તેમાં બાફેલા છુંદો કરેલા વેજીટેબલ ઉમેરો અને જરૂર પડે તો પાણી ઉમેરો પછી બરાબર મિક્સ કરી બધો મસાલો ભળી જાય ત્યાં સુધી રહેવા દો
- 6
ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં ગરમાગરમ ભાજી લઈ ઉપરથી ચીઝ ખમણી લો અને બટર પાઉં સાથે સર્વ કરો
Similar Recipes
-
ચીઝ પાવભાજી (Cheese Pavbhaji Recipe In Gujarati)
#MAઆમ તો મારા મમ્મીના હાથની બધી જ વાનગી સરસ બને છે પણ આજે મધર્સ ડે સ્પેશિયલ ચીઝ પાવભાજી મારી મમ્મીની જેમ બનાવી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે😍🌹❤️ thank you so much my lovely mom🥰 Falguni Shah -
-
-
-
-
-
પનીર ચીઝ પાવભાજી (Paneer Cheese Pav bhaji Recipe In Gujarati)
#CWM1 #Hathimasala કુક વિથ મસાલા-૧#CookpadTurns6 Falguni Shah -
-
-
-
-
-
ઓનિયન ટોમેટો લચ્છા પરાઠા (Onion Tomato Lachha Paratha Recipe In Gujarati)
હેલ્ધી એન્ડ ટેસ્ટી રેસીપી Falguni Shah -
-
પાવભાજી(Pavbhaji recipe in gujarati
સૌની પ્રિય....પણ બધા ની બનાવવા ની રીત અલગ... બધા શાકભાજી સાથે પણ બને ને અમુક શાક સાથે પણ બને....મારૂ પણ એવું જ છે. મને પાવભાજી માં રીંગણ બિલકુલ ન ભાવે...ને રેગ્યુલર ઘર માં બનાવતી વખતે તેલ પણ ઓછું વાપરવું ગમે. KALPA -
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારી ૧ નંબર ની પ્રિય વાનગી હોય તો તે છે પાવભાજી. મારી ભાજી અલગ હોઈ છે અને તેની સરખામણી કડોદરા ના જેઠા કાકા ની ભાજી સાથે થાઈ છે. બાળકો બધા શાકભાજી ખાવા કરતાં હોતા નથી પણ પાવભાજી માં ખાઇ જાય બાળકો , જેમ કે વટાણા, ફ્લાવર. Nilam patel -
-
-
ચીઝ પાવભાજી (Cheese Pav Bhaji Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ડિનરમાં બનાવી હતી Falguni Shah -
-
ડબલ ફ્રાય બટર પાવભાજી (Double Fried Butter Pav Bhaji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Divya Dobariya -
-
બીટ અને ગાજર ની ભાજી (Beetroot & Carrot Bhaji Recipe In Gujarati)
આ ભાજી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને નાના બાળકોથી મોટા લઈને બધા માટે આ ભાજી હેલ્ધી છે મારા ઘરમાં બધાની મનપસંદ છે Falguni Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14651678
ટિપ્પણીઓ (7)