લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#WP

લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)

5 કમેન્ટ્સ કરેલ છે

#WP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૧ નંગ ગાજર
  2. ૩-૪ નંગ લસણ ની કળી
  3. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  4. ૧/૨ ચમચીધાણાજીરું
  5. ૧/૨ ચમચીતેલ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. કોથમીર ગાર્નીશ માટે

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ગાજરની આ રીતે લાંબી સ્લાઈસ કટ કરી લેવી.

  2. 2

    પછી લસણ, ધાણાજીરું, મીઠું, લાલ મરચું એ બધું મિક્સ કરી લસણની ચટણી બનાવી લેવી. પછી આ લસણની ચટણી ને ગાજરમાં ઉમેરી દેવી. ત્યારબાદ ઉપરથી થોડું લાલ મરચું, ધાણાજીરું અને સ્વાદ મુજબ મીઠું નાખી 1/2 ચમચી તેલ ઉમેરી બધું મિક્સ કરી લેવું.

  3. 3

    હવે તૈયાર છે લસણીયા ગાજર તેને કોથમીરથી ગાર્નીશ કરી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes