લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)

thakkarmansi
thakkarmansi @mansi96

લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3મોટા ગાજર
  2. ૩ ચમચીલસણની પેસ્ટ
  3. 1+1/2 ચમચી લાલ મરચું
  4. 1 ચમચીધાણાજીરૂ
  5. 1 ચમચીલીલા ધાણા
  6. 3 થી 4 ચમચી તેલ
  7. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગાજર ને ધોઈ છાલ ઉતારી લાંબા કટકા કરી લેવા. હવે એક બાઉલમાં લસણની પેસ્ટ મરચું મીઠું ધાણાજીરું લીલા ધાણા તેલ નાખી બધું બરાબર મિક્સ કરવું.

  2. 2

    પછી તેમાં ગાજર ઉમેરો મિક્સ કરીને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarmansi
thakkarmansi @mansi96
પર
passion of my life is cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes