કેસર બાસુંદી(Kesar basundi recipe in gujarati)

ગરમી ની ધીરે ધીરે શરૂઆત થય રહિ છે ત્યારે ઠન્ડિ વસ્તુ ખુબ જ ભાવે છે.એમા પણ જો બાસુંદી મળી જાય તો ખુબ જ મઝા આવી જાય.આજે અહિ મે કાંદોઇ સ્ટાઇલ મા કેસર બાસુંદી બનાવી છે.જે ખુબ જ મસ્ત અને ટેસ્ટી બની છે.

રાંધવાની સૂચનાઓ
- 1
કેસર ને 1ચમચી દૂધ મા પલાળીને રખાવુ.દૂધ ને કડાઈ મા ગરમ મુકવું.ઉકાળવું.મિડિયમ તાપે કરવું.
- 2
દૂધ ઉકળતું જાય તેમ તેમા થી દૂધ નિ મલાઇ અલગ તપેલી મા લેવી.દૂધ ને ફુલ ઉકાળવું.થોડુ દૂધ બાકી રહે એટલે તેમા ખાંડ ઉમેરવી.ખાંડ ઓગળે ત્યા સુધી ગરમ કરવું.
- 3
હવે ગેસ નિ ફ્લેમ બંધ કરી દૂધ જરા ઠન્ડૂ થાય એટલે તેમા પલાળીને રાખેલું કેસર ઉમેરવું.તેમા અલગ રાખેલી મલાઈ અને ડ્રાય ફ્રુટ ઉમેરવું.મિક્સ કરવું.તમે તમારી મરજી મુજબ ડ્રાય ફ્રુટ લઈ સકો છો.
- 4
રેડિ છે કેસર બાસુંદી.ગરમ કે ઠન્ડિ સર્વ કરી સકાય છે.પિસ્તા નિ કતરણ થી ગાર્નિશ કરી સર્વિંગ કરવું.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)