ફ્લાવર પરાઠા (Cauliflower Paratha Recipe in Gujarati)

patel dipal
patel dipal @cook_26495419

ફ્લાવર પરાઠા (Cauliflower Paratha Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મિનીટ
5 સર્વિંગ્સ
  1. 1મિડિયમ સાઈઝ નો ફલાવર
  2. 2નાના બટાકા
  3. મોટો ટૂકડો આદુ
  4. 6-7લીલા મરચાં
  5. 10-12કળી લસણ
  6. 1 ચમચીગરમ મસાલો
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 2ચમચા લીલું લસણ
  9. ચમચીલીલા ધાણા
  10. 1/2ચમચી લીંબૂ નો રસ
  11. 1 વાટકીઘઉં નો લોટ
  12. મોવણ માટે તેલ અને સેકવાં માટે
  13. 1/2ચમચી રાઈ

રાંધવાની સૂચનાઓ

45મિનીટ
  1. 1

    ફ્લાવર ને ધોઈ ને ચીલી કટર માં પીસી લો.

  2. 2

    આદુ, મરચાં અને લસણ ને પીસી લો અને બટાકા ને બાફી નેમેસ કરી લો.

  3. 3

    એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેમાં રાઈ નાખી ને આદુ મરચાં અને લસણ નાખો. તે થાય એટલે તેમાં પીસેલા ફ્લાવર અને મેસ કરેલા બટાકા નાખો.

  4. 4

    તેમાંલીંબુનોરસ ગરમ મસાલોનાખીમીઠુંનાખીમિક્સ કરો, તેમાંલીલું લસણઅનેકોથમીરનાખો થોડું સંતળાઈ જાય એટલે થાળી માં કાઢી ઠંડુ થવા દો.

  5. 5

    પરાઠા નો લોટ બાંધી લો તેનો લૂઓ બનાવી તેમાં ફ્લાવર નું બનાવેલ પૂરણ ભરી ને પરાઠા વણી લો.

  6. 6

    તેલ મૂકી બંને બાજુ શેકી લો.

  7. 7

    ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
patel dipal
patel dipal @cook_26495419
પર

Similar Recipes