#GA4#WEEK24#BAJRA
સૌપ્રથમ આપણા બાજરાનો લોટ અને પાણી થી કણક બાંધી લઈશું
ત્યારબાદ કણકને મસળી લઈશું
ત્યારબાદ રોટલા ઘડી લઈશું
ત્યારબાદ તાવડી પર રોટલાને પકાવી લઈશું
ત્યારબાદ ગરમા-ગરમ રોટલા ને સર્વ કરીશું
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ