રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લાવરને પાણીથી ધોઈ લો. ફ્લાવરના ફૂલના મોટા ટુકડા કરો.
- 2
એક બાઉલમાં ફ્લાવરના ટુકડા લો. તેમાં સોજી, લાલ મરચું, હળદર, મીઠું, ધાણાજીરૂ, ગરમ મસાલો ઉમેરો. દસ મિનિટ રાખો.
- 3
એક લોઢી પર તેલ ગરમ મૂકો. તેમાં મેરીનેટ કરેલું ફ્લાવર ઉમેરો. ફ્લાવરને પકાવો. બે મિનીટ પછી પાણી છાંટો. આ રીતે પાંચ-સાત મિનિટમાં ફ્લાવર કૂક થશે. ફ્લાવરની ફોડીને ગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14654885










ટિપ્પણીઓ