ગાર્લિક ચીઝ બ્રેડ(garlic cheese bread recipe in gujarati)

Falguni Shah @FalguniShah_40
આ વાનગી મારા બાળકોની મનપસંદ વાનગી છે એના માટે હું બધા બાળકો માટે આ વાનગી શેર કરવા માંગુ છું
ગાર્લિક ચીઝ બ્રેડ(garlic cheese bread recipe in gujarati)
આ વાનગી મારા બાળકોની મનપસંદ વાનગી છે એના માટે હું બધા બાળકો માટે આ વાનગી શેર કરવા માંગુ છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફ્રીજમાંથી બે કલાક પહેલા બહાર કાઢેલું બટર લઈશું પછી તેમાં બારીક સુધારેલું લસણ નાખી બરાબર મિક્સ કરી શું પછી તેમાં ઓરેગાનો
- 2
ચીલી ફ્લેક્સ નાખી બરાબર મિક્સ કરી બ્રેડની સ્લાઇસ ઉપર બરાબર લગાવીશું પછી તેને ઓવનમાં પાંચ મિનિટ માટે બેક કરવા મુકો પછી ત્રિકોણ આકારમાં કાપી ને સર્વિંગ પ્લેટમાં મૂકીને ઉપરથી ચીઝ ખમણી ને સજાવટ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic bread recipe in Gujarati)
મારા દીકરાને પિઝા હટ ના ચીઝ ગાર્લિક બ્રેડ બહુ ભાવે એટલે હું એમના માટે ઘરે જ બનાવો તો હું આ રેસિપી તમારા સાથે શેર કરું છું. Bhavana Ramparia -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
આ ફાસ્ટ ફૂડના જમાનામાં બાળકોને ભાવતી પ્રિય વાનગી છે#GA4#WEEK26 Shethjayshree Mahendra -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
.#GA4 #Week17છોકરા ની મનપસંદ ડીશ . Pinky bhuptani -
ચીઝ ગર્લિક બ્રેડ સેન્ડવીચ (Cheese Garlic Bread Sandwich Recipe In Gujarati)
આ વાનગી બાળકો તથા યુવાનો ની સૌથી પ્રિય વાનગી છે અને આ વાનગી એકદમ સરળ તથા ઝડપી બની જાય તેવી છે.#GA4#Week3 shailja buddhadev -
-
ચીઝ ગાર્લીક બ્રેડ(Cheese garlic bread recipe in gujarati)
ખૂબ જ જ્ડ્પ થી બની જતી ને બાળકોની મનપસંદ વાનગી છે આ.....#GA4#Week10#cheese bhavna M -
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24 આજના બાળકો અને મોટા નાના બધા ને ભાવતું ચીઝ ગાર્લિક બ્રેડ Bina Talati -
ચીઝ ગાર્લિક બ્રાઉન બ્રેડ (Cheese Garlic Brown Bread Recipe In Gujarati)
#MBR3Week - 3આ મારા બાળકો ની ખુબ જ પ્રિય રેસીપી છે.એટલે જ મેં ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે.અને હેલ્થી છે. Arpita Shah -
ચીઝ ગાર્લીક બ્રેડ(Cheese garlic bread recipe in gujarati)
#GA4#Week10#Cookpadindia#Cheeseઆ ગાર્લીક બ્રેડ બાળકો ના ફેવરિટ લીસ્ટ મા આવે છે. જડપ થી બની જતો નાસ્તો એટલે ગાર્લીક બ્રેડ. ગમે ત્યારે ખાવા ની મજા પડે છે. Kiran Jataniya -
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
#GA4#Week17#Cheeseચીઝ ગાર્લિક બ્રેડ મારા બાળકને ખૂબ જ પ્રિય છે. મે પઝલ માંથી ચીઝનો ઉપયોગ કરીને બનાવી છે. Nita Prajesh Suthar -
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Chhess Garlic bread recipe in gujrati)
હેલ્લો ફ્રેન્ડસ, આજે હું તમને ધરે બનતી ચીઝ ગાર્લિક બ્રેડ ની રેસિપી કહીશ જે એકદમ ઈઝીલી બનાવી શકાય છે... જે બાળકો ની પ્રિય વાનગી છે... Dharti Vasani -
-
ચીઝ ગાલીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
ખૂબ જ ઝડપ થી બની જતી ને બાળકોની મનપસંદ વાનગી 😋 ( Cheese Garlic Bread )😋😋 😋😋 Chandni Dave -
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
Saturday Sunday special 😋Vaishakhiskitchen2
-
-
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20બ્રેડ માંથી આપણે બધા અલગ - અલગ સેન્ડવિચ બનાવીએ છીએ. આજે મેં ગાર્લિક બ્રેડ બનાવી છે. જે ઘર માં નાના - મોટા બધા ને પસન્દ હોય છે. Jigna Shukla -
સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ(Stuffed Garlic Bread Sticks Recipe in Gujarati)
#મોમહેલો કેમ છો મિત્રો,આજે હું અહીંયા મારા દીકરાને ભાવતી એવી ડોમિનોઝ સ્ટાઇલના સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ ની રેસિપી લઈને આવી છું...... Dhruti Ankur Naik -
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
#સ્નેક્સ #રેસિપી કોન્ટેસ્ટ #માઇઇબુક #પોસ્ટ_૧ Suchita Kamdar -
કોર્ન ચીઝ ગાર્લિક બ્રેડ (corn cheese garlic bread recipe in Gujarati)
#સુપરશેફ૨ડોમીનોસ રીતે બનતી આ બ્રેડ નાનાં બાળકો થી લઈને મોટા બધા ને જ ભાવે છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે.થોડો મેંદો અને ઘઉં નો લોટ લઈ મેં આ બ્રેડ બનાવી છે.ઉપર ચીઝ નાખવા મા આવે તો બાળકો ને મજા આવી જાય છે. Bhumika Parmar -
-
-
ચીઝી બ્રેડ રીંગ (Cheesy bread ring in Gujarati)
#મોમહું મમ્મી છું અને મારે બે બાળકો છે તો આ કોન્ટેસ્ટ માટે મેં મારા બાળકો માટે બ્રેડ ને કટ કરીને તેની રીંગ બનાવી છે જે મારા બાળકોની ટોપ ફેવરિટ છે. Pinky Jain
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13560986
ટિપ્પણીઓ