સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)

#WD
મેં અહીંયા કલ્પનાબેન પરમાર ની રેસીપી જોઈને સેન્ડવિચ ઢોકળા બનાવ્યાં છે..બહુ જ સરસ બન્યા ....ઢોકળા એટલે ગુજરાતીઓની સૌથી પ્રિય વાનગી...જે બધા ને બહુ જ પસંદ હોય છે અને આ વાનગી નાના થી લઈને મોટી ઉંમરના પણ ખાઈ શકે છે કેમકે એ એકદમ સોફ્ટ હોય છે...
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#WD
મેં અહીંયા કલ્પનાબેન પરમાર ની રેસીપી જોઈને સેન્ડવિચ ઢોકળા બનાવ્યાં છે..બહુ જ સરસ બન્યા ....ઢોકળા એટલે ગુજરાતીઓની સૌથી પ્રિય વાનગી...જે બધા ને બહુ જ પસંદ હોય છે અને આ વાનગી નાના થી લઈને મોટી ઉંમરના પણ ખાઈ શકે છે કેમકે એ એકદમ સોફ્ટ હોય છે...
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બેટર માટે ચોખા,અડદની દાળ,પોહા અને મેથી ને ગ્રાઇન્ડ કરી લઈશું..અને પછી એને થોડા નવશેકા પાણી માં પલાળી દઈશું 8 થી 10 કલાક માટે...અથવા તમે તેને પલાળી ને પણ ગ્રાઇન્ડ કરી શકો છો...એને પ્રોપર પલળવા દેવાથી આથો સારો આવે છે જેનાથી ઢોકળા સોફ્ટ બને છે...
- 2
હવે ચટણી રેડી કરી લઈશું.કોથમીર,લીમડો,આદુ,મરચા, ખાંડ,શીંગદાણા,જીરું,મીઠું અને લીંબુ નાખી જરૂર મુજબ પાણી એડ કરીને ચટણી બનાવી લઈશું
- 3
હવે આપણે ઢોકળા બનાવવા માટે ઢોકળિયા માં પાણી ગરમ થવા મૂકી દઈશું.અને પ્લેટ ને તેલ થી ગ્રીસ કરીને મૂકી દઈશું..હવે પ્લેન બેટર માંથી થોડું બેટર બીજા બાઉલ માં કાઢી લઈશું.પ્લેન બેટર માં થોડો સોડા અને મીઠું એડ કરીને હલાવી લઈશું અને તેને પ્લેટ માં પાથરી દઈશું હોવી તેને બંધ કરીને 10 મિનિટ સ્ટીમ થવા દઈશું
- 4
ત્યાં સુધી હવે બાજુ માં કાઢેલા બેટર માં ગ્રીન ચટણી એડ કરી દઈશું અને તેમાં પણ મીઠું અને સોડા એડ કરીને મિક્સ કરી દઇશું 10 મિનિટ પછી ચેક કરી લઈશું ઢોકળા રેડી થઈ ગયા હોય તો આ ગ્રીન બેટર હવે તેના પર સ્પ્રેડ કરીશું. અને તે પાતળું લેયર હોય છે એટલે 5 મિનિટ માં રેડી થઈ જશે
- 5
ત્યાર પછી એ સ્ટીમ થઈ જાય એટલે ફરી આપણે પ્લેન લેયર ને પાથરી દઈશું અને પાછું 7 મિનિટ સ્ટીમ થવા દઈશુ.પછી ચેક કરી લઈશું જો છરી માં ના ચીપકે તો ઢોકળા રેડી થઈ ગયા છે
- 6
હવે ગેસ બંધ કરીને પ્લેટ ને બહાર કાઢી લઇશું.અને તેને ઠંડી થાય પછી પીસ કરી લઇશું. પછી એક કડાઈ મેં તેલ મુકીશું અને તે ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું અને તલ મુકીશું એ તતડે એટલે તેમાં મીઠો લીમડો અને સમરેલા મરચા નાખીશું એ તટડી જય એટલે ગેસ બંધ કરી દઈશું અને ઠંડા થયેલા ઢોકળા પર રેડી દઇશું ને ફ્રેશ કોથમીર થી તેને ગાર્નિશ કરીશું... તો રેડી છે સેન્ડવિચ ઢોકળા તેને ગ્રીન ચટણી સાથે અથવા સોસ સાથે પણ ખાઈ શકાય..
- 7
તો આપણે તેને પ્લેટ માં કાઢી લઇશું ને સર્વ કરીશું
Similar Recipes
-
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવિચ ઢોકળા કલરફુલ હોવાથી સેન્ડવિચ જેવા હોવાથી અને સોફ્ટ હોવાથી બધાને ખુબ જ ભાવે છે Dhara Jani -
સેન્ડવિચ ઢોકળા (sandwich dhokla recipe in gujrati)
હવે, આ સરળ રીતથી ઘરે બનાવો ‘સેન્ડવિચ ઢોકળા’ Rekha Rathod -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla in Gujarati)
#GA4#Week3#sandwichઆપણે બ્રેડ અને રોટલી ની સેન્ડવિચ તો ખાઈએ છીએ પણ અહીં મેં ઢોકળા વેરિએશન કરી ને ઢોકળા ની સેન્ડવિચ બનાવી છે. Kinjalkeyurshah -
ઢોકળા પિઝા (Dhokla pizza Recipe in Gujarati)
ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. તો આજે અપડે કંઈક નવુ પિઝ્ઝા ઢોકળા બનાવીએ#GA4#week8 Vidhi V Popat -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે. Vaishakhi Vyas -
લહસુની સેન્ડવિચ ઢોકળા
#RB16#WEEK16આજે મારા ઘરે લહસુણી સેન્ડવિચ ઢોકળા બનાવ્યા ખૂબ જ ટેસ્ટી અને પોચા બને છે hetal shah -
લસણનીયા સેન્ડવિચ ઢોકળા (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
લસણનીયા સેન્ડવિચ ઢોકળાઆ ઢોકળા ખાવા બઉ જ ટેસ્ટી લાગે છે.જરુર ટ્રાય કરો Deepa Patel -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#FFC1#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ગુજરાતી લોકોમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત એવી એક વાનગી બનાવી છે. આ વાનગીનું નામ છે ખમણ ઢોકળા. સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા આ ખમણ ઢોકળા બનાવવા ખૂબ જ સરળ છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી આ ખમણ ઢોકળા બની જાય છે. તહેવારોમાં, જમણવારમાં કે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં આ વાનગી ફરસાણ તરીકે બનાવવામાં આવે છે. ખમણ ઢોકળા નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને પસંદ આવે તેવી વાનગી છે. Asmita Rupani -
ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
ગુજરાતી ને ભાવતા ઇન્સ્ટન્ટ ઢોકળા જે બ્રેકફાસ્ટ અથવા લાઈટ ડિનર માં લઈ શકાય છે. રુ જેવા સોફ્ટ ઢોકળા ખાવાની બહુ જ મજા પડે છે.Cooksnap@ Deepika Parmar Bina Samir Telivala -
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#WD#cookpadindia#cookpadgujrati આજે મેં ખાટા ઢોકળા બનાવ્યા છે, શીતલબેન ચોવટીયા ની રેસીપી જોઈને ખૂબ જ સરસ બન્યા છે.😋 તમે પણ જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ શીતલબેન રેસિપી શેર કરવા બદલ હેપ્પી વુમન્સ ડે 👩🍳 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા એ ગુજરાતી ના દરેક ધરે બનતી ફેમસ અને મનગમતી વાનગી છે.તેમાં બનાવો અલગ રીતે લસણ વાળા સેન્ડવિચ ઢોકળા.#સ્નેકસ#માઇઇબુક Rajni Sanghavi -
સેન્ડવિચ ઢોકળા
#goldenapron3#week -12#sendwich#કાંદાલસણએકદમ ફરસાણ ની દુકાન જેવા સેન્ડવિચ ઢોકળા જો આ લોકડાઉંન ના સમય માં ઘરેજ ખાવા મળી જાય તો કેવી મજા પડે .. સેન્ડવિચ ઢોકળા સૌ કોઈ ને પસંદ હોય છે તીખી ચટણી ને ખીરા સાથે નાખીને બનાવવા માં આવે છે .. Kalpana Parmar -
દુધી ના ખાટિયા ઢોકળા(Dudhi Na Khatiya Dhokla Recipe in Gujarati)
#નોર્થ#ગુજરાતીઢોકળા એ આપણાં ગુજરાતીઓ ની જાણીતી વાનગી છે ઢોકળા બધા બનાવતા હોય છે હુ આજે દૂધીના ખાટીયા ઢોકળા બનાવવાની રેસિપી લઈને આવી છુ Rinku Bhut -
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#Week2જ્યારે ઢોકળા ખાવાની ઈચ્છા થાય અને સમય બહુ ઓછો હોય ત્યારે જલ્દીથી બની જાય તેવા સોજીના ઢોકળા મેં આજે બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બન્યા છે Ankita Tank Parmar -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#ટ્રેડિંગઢોકળા એ ગુજરાતી ની ફેમસ ડીશ છે.ગુજરાતી લોકોને ઘરે ઢોકળા અવાર નવાર બનતા જ હોય છે.ઢોકળા ઘણી અલગ અલગ રીત થી બંને છે જેમાં આપને આજે ખાટ્ટા ઢોકળા બનાવ્યા છે. તેમાં પાલક નો ઉપયોગ કરી વધારે હેલ્ધી બનાવ્યા છે. Namrata sumit -
લાઇવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
સપ્ટેમ્બરમાઇઇબુકરેસીપી નં 59ઢોકળા એક ગુજરાતી વાનગી, દરેક ઘરમાં બનતી વાનગી છે. Mayuri Doshi -
સ્પ્રાઉટેડ મગ ઢોકળા
#કઠોળપોષ્ટ 1મગ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે અને એમાં પણ જો ફણગાવેલા મગ હોય તો સુપર હેલ્થી... ઢોકળા આપણે બનાવીએ જ છીએ એ બેસન ના હોય કે રવા ના... મે અહીં સ્પ્રાઉટેડ મગ ઢોકળા બનાવ્યા છે તમે પણ ટ્રાય કરી જુઓ. Hiral Pandya Shukla -
સોજી સેન્ડવિચ ઢોકળા (semolina sandwich dhokla)
#CB2#cookpad_guj#cookpadindiaઢોકળા - ગુજરાતીઓ ની ઓળખ અને સૌ ની પસંદ. નરમ નરમ ,સ્વાદિષ્ટ ઢોકળા સૌ કોઈ ને ભાવે છે. બિન ગુજરાતીઓ માં પણ ઢોકળા એટલા જ પસંદગી પામ્યા છે. વિવિધ પ્રકાર ના ઢોકળા માં રવા/સોજી ના ઢોકળા જલ્દી બની જાય છે એટલે કે તેમાં આથા ની જરૂર નથી પડતી. એટલે રવા ઢોકળા ઓચિંતા આવેલા મહેમાન ને પીરસવા કે પછી સવાર- સાંજ ના નાસ્તા માટે કે બાળકો ના ટિફિન માટે કે ફરસાણ તરીકે..બધા જ માટે શ્રેષ્ટ વિકલ્પ બને છે. Deepa Rupani -
ડબલ ડેકર ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#ફરાળી ઢોકળાપવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ઉપવાસ કરવાનો મોકો કોણ ચૂકે???... હું પણ આખો મહિનો ઉપવાસ કરતી હોવાથી મેં કાલે ફરાળી ઢોકળા બનાવ્યાં હતાં ... જે ખરેખર બહુજ સ્વાદિષ્ટ, સોફ્ટ અને સ્પોનજી બન્યાં હતાં. મારાં મમ્મી આ ઢોકળા બહુજ સરસ બનાવતાં, હું એમની પાસેથી જ શીખી છું. Harsha Valia Karvat -
ઢોકળા (Dhokla recipe in gujrati)
#ભાત હેલો મિત્રો આજે હું લઈને આવી છું ઢોકળા. જે બધા નાં ફેવરિટ હોય છે.મે આજે સોફ્ટ અને જાળીવાળા બનાવ્યા છે. ઢોકળા એક એવી વસ્તુ છે જે ખાઘા પછી પણ સંતોષ ન થાય. Vaishali Nagadiya -
ઢોકળા(Dhokla Recipe In Gujarati)
ગુજરાતીઓની પ્રિય વાનગી એટલે ઢોકળા. આ ઢોકળા લગભગ ગુજરાતીઓના ઘરમાં બનતા જોવા મળે છે. મેં મિક્સ દાળ ના ઢોકળા બનાવ્યા છે જેમાં મેં ફુદીના નો પણ ઉપયોગ કર્યો છે એટલે તેમાં મિન્ટ ફ્લેવર પણ આવશે . એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.જેની રેસીપી હું આપની સાથે શેર કરું છું. Ankita Solanki -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#NFC : ફરાળી ઢોકળાસામો અને સાબુદાણા ને ક્રશ કરી ને ફરાળી ઢોકળા બનાવ્યા. આ ઢોકળા એકદમ સોફ્ટ બને છે. Sonal Modha -
સેન્ડવિચ(Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવિચ નાના મોટા સૌને પ્રિય છે ફટાફટ બની જતી વાનગી છે બાળકો ને નાસ્તા માં પણ બનાવી ને આપી શકાય છે Kamini Patel -
લાઇવ ઢોકળા અને લીલી ચટણી (Live Dhokla Green Chutney recipe in Gujarati)
ઢોકળા અલગ અલગ પ્રકાર ના હોય છે. આજે મેં લાઇવ ઢોકળા બનાવ્યાં છે.#Trend3#Post3#Week3#ઢોકળા#લાઇવઢોકળા Chhaya panchal -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઈલ રેસિપી લગ્ન પ્રસંગ નો જમણવાર સેન્ડવીચ ઢોકળા વગર અધૂરો ગણાય...અવનવા ફરસાણ અને સાઈડ ડીશ બને પરંતુ આ વાનગી તો સૌની ફેવરિટ અને તેનો ઉપાડ સૌથી વધારે થાય...તો ચાલો આ વાનગીની મોજ માણીયે ને બનાવીએ સ્વાદિષ્ટ અને હેલ્થી સેન્ડવીચ ઢોકળા...👍👍 Sudha Banjara Vasani -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#DTR#TROઢોકળા , ગુજરાતીઓ નું અતિશય ભાવતું અને પ્રિય ફરસાણ છે. એમાં પણ ગુજરાતીઓ વિવિધ પ્રકારના ઢોકળા બનાવવા માટે અગ્રેસર છે. આવી જ અહિંયા મેં એક જુદી વેરાઇટી ના ઢોકળા મુક્યા છે , જે તમને ચોક્કસ ગમશે .દિવાળી માં જમવામાં મહેમાન આવવાના હોય, ત્યારે 1 સ્ટિમડ ફરસાણ અને 1 તળેલું ફરસાણ બનાવાનો રિવાજ છે અને એમાં બધા ની પસંદ ઢોકળા ઉપર વધારે ઉતરે છે.Cooksnap@julidave Bina Samir Telivala -
લીલી મકાઈના ઢોકળા (Sweetcorn Dhokla Recipe In Gujarati)
#DRC#ઢોકળા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી ફરસાણ રેસીપી છે. આ રેસીપી એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પણ છે. લીલી મકાઈ ના ઢોકળા એક અનોખી રેસીપી છે. જેમાં મકાઈનો મધુર સ્વાદ હોય છે. જે લીલા ઢોકળા ચટણીની મસાલા સાથે સારી રીતે ભળી જાય છે. આ ઢોકળા કોઈ પણ જાત ના આથા વગર ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે. Daxa Parmar -
સેન્ડવીચ ઢોકળા (sandwich dhokla recipe in Gujarati)
#ટ્રેન્ડીંગઢોકળા એ ગુજરાતની ઓળખ છે.. આ ઢોકળા મુખ્યત્વે ચોખા અને અડદની દાળ ના ખીરામાંથી બનાવવામાં આવે છે, આ સિવાય સોજી કે મિક્સ દાળ ના પણ બને. હવે તો ઘણા બધા વેરીએશન સાથે પણ બનાવવામાં આવે છે. જેમ કે દ્વિરંગી કે ત્રિરંગી ઢોકળા વગેરે.. આજે મે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. જેમાં મે બે સફેદ ઢોકળા ની વચ્ચે કોથમીર મરચાની થોડી થીક ગ્રીન ચટણી પાથરી, ગ્રીન લેયર બનાવ્યું છે.આ ઢોકળા તીખી-મીઠી ચટણી સાથે ખુબ સરસ લાગે છે. Jigna Vaghela -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole
More Recipes
ટિપ્પણીઓ (4)