લસણનીયા સેન્ડવિચ ઢોકળા (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)

લસણનીયા સેન્ડવિચ ઢોકળા
આ ઢોકળા ખાવા બઉ જ ટેસ્ટી લાગે છે.
જરુર ટ્રાય કરો
લસણનીયા સેન્ડવિચ ઢોકળા (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
લસણનીયા સેન્ડવિચ ઢોકળા
આ ઢોકળા ખાવા બઉ જ ટેસ્ટી લાગે છે.
જરુર ટ્રાય કરો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સુજી દહીં અને પાણીને સરખી રીતે મિક્સ કરીને દસ મિનિટ માટે રેસ્ટ આપો પછી એમાં બે ચમચી તેલ મીઠું સ્વાદ મુજબ નાખીને હલાવી લો
- 2
હવે આ ખિરુ ત્રણ ભાગમાં વહેંચી દો.
હવે લસણ મરચું પાઉડર થોડું જીરું ની ચટણી બનાવી લો અરે બમ થોડું પાણી નાખીને સરખી પેસ્ટ બનાવી લો - 3
હવે ઢોકળાના પ્યન ને ગ્રીસ કરી લો અને અને એક કટોરી ના ખીરા માં ૧/૪ ચમચી નાગુ એના ઉપર એક ચમચી પાણી નાખીને તેને એક્ટિવેટ કરો અને સરખી રીતે મિક્સ કરી લો. હવે એને ઢોકળા ની થાળી મા નાખો એને 3-5 મિનિટ થવો દો.
- 4
પછી બીજા વાટકી મા લસણ ની ચટણી નાખીને મિક્સ કરો. ત્યારબાદ એમાં 1/4ચમચી ઇનો નાખીને ઉપર 1ચમચી પાણી નાખીને એક્ટીવેટ કરો અને સરખી રીતે મિક્સ કરો. પછી એણે થાળી માં ઠાલવો અને તપેલા મા પાણી ગરમ કરી સ્ટેન્ડ પર થાળી મૂકીને
બાફવા મૂકો. - 5
5,મિનિટ પછી એજ થાળી માં third લેયર પાથરો. એને બાફવા મૂકો. 5મિનિટ પછી એને ચેક કરીને ગેસ બંધ કરો.
હવે થોડું ઠંડું થાય તો ઢોકળા મા કાપા કરી લો. - 6
કઢાઈ મા તેલ ગરમ કરીને એમાં રાઈ,લીલા મરચા ના કટકા,હિંગ,લીમડી નાખીને એમાં 3 ચમચી પાણી અને ખાંડ નાખો. હવે એ મિશ્રણ ઢોકળા પર પાથરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવિચ ઢોકળા કલરફુલ હોવાથી સેન્ડવિચ જેવા હોવાથી અને સોફ્ટ હોવાથી બધાને ખુબ જ ભાવે છે Dhara Jani -
લસણિયા સેન્ડવીચ ઢોકળા (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5ઢોકળા ઘણી રીતે બનાવવામાં આવે છે. બેસનના ઢોકળા, ચોખા તેમજ ચણા ના લોટ ના, ઈડલીના બેટર માંથી તેમજ સોજીના ઢોકળા પણ બનાવે છે. ઘણા લોકો સાદા ઢોકળા, ખાટા ઢોકળા, ગળ્યા ઢોકળા ,તેમજ સેન્ડવીચ ઢોકળા બનાવે છે. મેંઅહીં લસણીયા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#WDમેં અહીંયા કલ્પનાબેન પરમાર ની રેસીપી જોઈને સેન્ડવિચ ઢોકળા બનાવ્યાં છે..બહુ જ સરસ બન્યા ....ઢોકળા એટલે ગુજરાતીઓની સૌથી પ્રિય વાનગી...જે બધા ને બહુ જ પસંદ હોય છે અને આ વાનગી નાના થી લઈને મોટી ઉંમરના પણ ખાઈ શકે છે કેમકે એ એકદમ સોફ્ટ હોય છે... Ankita Solanki -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla in Gujarati)
#GA4#Week3#sandwichઆપણે બ્રેડ અને રોટલી ની સેન્ડવિચ તો ખાઈએ છીએ પણ અહીં મેં ઢોકળા વેરિએશન કરી ને ઢોકળા ની સેન્ડવિચ બનાવી છે. Kinjalkeyurshah -
સેન્ડવિચ ઢોકળા
#goldenapron3#week -12#sendwich#કાંદાલસણએકદમ ફરસાણ ની દુકાન જેવા સેન્ડવિચ ઢોકળા જો આ લોકડાઉંન ના સમય માં ઘરેજ ખાવા મળી જાય તો કેવી મજા પડે .. સેન્ડવિચ ઢોકળા સૌ કોઈ ને પસંદ હોય છે તીખી ચટણી ને ખીરા સાથે નાખીને બનાવવા માં આવે છે .. Kalpana Parmar -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2 સફેદ રેસિપી માટે આ ઢોકળા મે ચોખા, મગ દાળ, તુવર દાળ, ચણા ની દાળ ના લોટ માં થી બનાવ્યા છે. વચ્ચે કોથમીર ની ચટણી નો ઉપયોગ કર્યો છે. દહીં સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Minaxi Rohit -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#Fam અમારા ઘરમાં મારા સાસુ ખમણ ઢોકળા ખુબ જ સરસ બનાવે છે. તેમના હાથે આ ઢોકળા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. મેં તેમની પાસેથી આ ખમણ ઢોકળા ની રેસીપી શીખી છે. મેં ખમણ ઢોકળા ના શેઇપ માં થોડું ઇનોવેશન કરી તેને થોડું મોર્ડન લૂક આપ્યુ છે. તો તેમની જુની રેસિપી અને મારો થોડો મોર્ડન લૂક આ ખમણ ઢોકળાને ખૂબ જ સ્વાદિષ્ટ અને દેખાવમાં એકદમ આકર્ષક બનાવે છે. તો ચાલો જોઈએ આ ઈન્ડો વેસ્ટન ખમણ ઢોકળા ક્પ્સ કઈ રીતે બને છે. Asmita Rupani -
સેન્ડવિચ ઢોકળા(sandwich dhokla recipe in Gujarati)
#goldenapron3#week21#spicy#વીકમિલ૧#માઈઈબુક #પોસ્ટ 1 Nilam Chotaliya -
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2સોજીનાં ઢોકળા એ એક ઇન્સ્ટન્ટ બની જાય એવા ઢોકળા છે અને ગરમગરમ ચા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
સોજી સેન્ડવિચ ઢોકળા (semolina sandwich dhokla)
#CB2#cookpad_guj#cookpadindiaઢોકળા - ગુજરાતીઓ ની ઓળખ અને સૌ ની પસંદ. નરમ નરમ ,સ્વાદિષ્ટ ઢોકળા સૌ કોઈ ને ભાવે છે. બિન ગુજરાતીઓ માં પણ ઢોકળા એટલા જ પસંદગી પામ્યા છે. વિવિધ પ્રકાર ના ઢોકળા માં રવા/સોજી ના ઢોકળા જલ્દી બની જાય છે એટલે કે તેમાં આથા ની જરૂર નથી પડતી. એટલે રવા ઢોકળા ઓચિંતા આવેલા મહેમાન ને પીરસવા કે પછી સવાર- સાંજ ના નાસ્તા માટે કે બાળકો ના ટિફિન માટે કે ફરસાણ તરીકે..બધા જ માટે શ્રેષ્ટ વિકલ્પ બને છે. Deepa Rupani -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
આ એક કાઠિયાવાડની સ્પેશયાલીટી છે.એકદમ સોફ્ટ ઢોકળા જે આથો લીધા વગર બને છે.લીલા કલર ના ઢોકળા ટેસ્ટ માં બહુ સરસ લાગે છે.#EBWk9 Bina Samir Telivala -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadGujarati ઢોકળા એ ગુજરાતી ઘર માં બહુ ખવાતું ફરસાણ છે. ઢોકળા ને તેલ અને મેથીયા મસાલા સાથે ખાવા ની ખૂબ જ મજા આવે છે. એકના એક સફેદ ઢોકળા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ અલગ રેસિપી દૂધી ઢોકળા ટ્રાય કરી શકાય જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્થી પણ છે. Daxa Parmar -
રવા ના ઢોકળા(Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે #ફટાફટ Janvi Bhindora -
-
લહસુની સેન્ડવિચ ઢોકળા
#RB16#WEEK16આજે મારા ઘરે લહસુણી સેન્ડવિચ ઢોકળા બનાવ્યા ખૂબ જ ટેસ્ટી અને પોચા બને છે hetal shah -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#FFC1#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ગુજરાતી લોકોમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત એવી એક વાનગી બનાવી છે. આ વાનગીનું નામ છે ખમણ ઢોકળા. સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા આ ખમણ ઢોકળા બનાવવા ખૂબ જ સરળ છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી આ ખમણ ઢોકળા બની જાય છે. તહેવારોમાં, જમણવારમાં કે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં આ વાનગી ફરસાણ તરીકે બનાવવામાં આવે છે. ખમણ ઢોકળા નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને પસંદ આવે તેવી વાનગી છે. Asmita Rupani -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#NFC : ફરાળી ઢોકળાસામો અને સાબુદાણા ને ક્રશ કરી ને ફરાળી ઢોકળા બનાવ્યા. આ ઢોકળા એકદમ સોફ્ટ બને છે. Sonal Modha -
સેન્ડવિચ લસણિયા ઢોકળા (Sandwich Lasaniya Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujrati#ઢોકળા Harsha Solanki -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3 #week3 આજે મેં આપણા ગુજરાતી ઓ ના મનપસંદ એવા ખમણ ઢોકળા બનાવ્યા છે. charmi jobanputra -
સુજીના ઈન્સ્ટન્ટ ઢોકળા
#RB8 અચાનક મહેમાન આવી જાય ત્યારે આ ઇન્સ્ટન્ટ ઢોકળા એક સરસ ઓપશન છે....મલાઈદાર દહીં ઉમેરવાથી એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે નાના બાળકો પણ ખાવા નું પસંદ કરે છે. Sudha Banjara Vasani -
સેન્ડવિચ ઢોકળા
ખમણ અને ઢોકળા પછી, હું એક અલગ ગુજરાતી નાસ્તો-સેન્ડવિચ ઢોકળા રજૂ કરું છું, જે કોઈપણ કુટુંબ પ્રસંગ માટે તાત્કાલિક ફરસાણ છે. આશા છે કે તમે તેને બનાવવા ગમશે :) Arpan Shobhana Naayak -
ઇન્સ્ટટ ચટણી ઢોકળા (Instant Dhokla Chutney Recipe In Gujarati)
#સાઇડજ્યારે કોઈ ઓચિંતુ આવે ને ફરસાણ બનાવવું હોય અથવા ઘરમાં જ કાંઇ ઇન્સ્ટંટ ખાવાનું મન થાય તો આ બેસ્ટ ઓપ્શન છે... આ ત્રિરંગા ઢોકળા જેવું દેખાય છે પણ આ ચટણી વાળા ઢોકળા છે આમાં કોઈ કલર નો ઉપયોગ કરેલ નથી અને ઘરમાં રહેલી સામગ્રી માં બનાવી શકાય છે.... Hiral Pandya Shukla -
-
મગદાળ નાં ઢોકળા(magdal na dhokla recipe in Gujarati)
#સુપરશેફ4#રાઈસ અને દાળ રેસીપીઆ ઢોકળા મગ ની દાળ ને ચોખા માં થી બનાવ્યા છે..આ ઢોકળા માં આથો નાખવાની જરૂર નથી છતાં ઢોકળા સરસ સોફ્ટ થાય છે..અને જે લોકો ને આથા વાળી વસ્તુ ઓ ખાવા ની ટાળતા હોય તો એમને માટે બેસ્ટ ઓપ્શન છે... ટેસ્ટી એટલાં કે કોઈ ચટણી બનાવવા ની જરૂર નથી.. Sunita Vaghela -
ફ્રેશ મકાઈ ના ઢોકળા (Fresh Corn Dhokla Recipe In Gujarati)
ફ્રેશ મકાઈના ઢોકળા એકદમ હેલ્ધી અને ફીલિંગ બ્રેકફાસ્ટ છે. રવાના ઢોકળા થી મળતા આવતા આ ઢોકળા ફ્રેશ મકાઈ ઉમેરવાથી એક અલગ જ સ્વાદ આપે છે. spicequeen -
સૂજી/રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
આ ઢોકળા બનાવામાં ખૂબ સરળ તથા ઝટપટ બની જાય એવી વાનગી છે.. Megha Vyas -
ગ્રીન ઢોકળા (Green Dhokla Recipe In Gujarati)
#DTRઢોકળા નામ પાર થી જ એની ઝલક સામે આવી જાય પછી ચાહે એ ખમણ હોય કે નાયલોન, વાટીદાળ ના હોય કે ખાટાં બધા જઢોકળાં અપ્દ પ્રિય. એમાં વડી હેલ્થી વરઝન એટલે ગ્રીન ઢોકળા. મગ ની ફોતરાં વડી દાળ ના ઢોકળા એટલે ગ્રીન ઢોકળા. જેને વાઘરી ને ચા કે ચટણી અથવા સોસ સાથે ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે અને યમ્મી પણ અને હેલ્થી પણ. Bansi Thaker -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#RC2 #week2 whiteગુજરાતી ની વાનગી ની એક આગવી ઓળખ એટલે ઢોકળા ગુજરાતી કુટુંબનું ભાગ્યે જ એવું કોઈ ઘર હશે કેમ કે જેમાં અઠવાડિયામાં એકવાર ઢોકળા ના થતા હોય એકદમ પૌષ્ટિક સ્વાદિષ્ટ પેટ ભરાય તેવો અને બધા સાથે મેચ થાય એવો એવી વાનગી એટલે ટુકડા ઢોકળા ની ચટણી સાથે સાંભાર સાથે સોસ સાથે ચા સાથે કોપરાની ચટણી કોઈની પણ સાથે ખાઈ શકાય છે આજે બાળકોને ધ્યાનમાં રાખીને બાળકોના મનપસંદ એવા ઢોકળા બનાવ્યા છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પૌંઆ ઢોકળા(pauva dhokla recipe in gujarati)
#ફટાફટખાટી છાશ થી બનતા આ ઢોકળા ખુબજ ટેસ્ટી બન્યા છે. Nirali Dudhat -
લસણીયા સેન્ડવીચ ઢોકળા (Lasaniya Sandwich Dhokla Recipe In Gujara
#GA4 #Week7#dhokla#lasaniyadhokla#sandwich#garlicsadwichdhokla#cookpadgujarati#cookpadindia Mamta Pandya
More Recipes
ટિપ્પણીઓ (4)