પેસ્તો રિસોટો અને લેમન મીન્ટ મોઇતો (Pesto Risotto Lemon Mint Mohito Recipe In Gujarati)

VANITA RADIA
VANITA RADIA @cook_18131185

#WD

પેસ્તો રિસોટો અને લેમન મીન્ટ મોઇતો (Pesto Risotto Lemon Mint Mohito Recipe In Gujarati)

#WD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨-કપ અરબોરીયો‌ રાઈસ
  2. ૧- કપ‌ કાપેલી બ્રોકોલી
  3. ૧- કપ કટ‌ બેબી કોર્ન
  4. - ડૂંગળી કાપેલી
  5. ૧- કપ કોર્ન ના દાણા
  6. લાલ અને પીળા બેલપેપર કાપેલા ૧- કપ‌
  7. ૧- બાઉલબેઝીલ ના પાન
  8. મીઠું સ્વાદાનુસાર. મરી ૨-ચમચી
  9. ૨ ચમચીઓરેગાનો
  10. ૧ બાઉલઅખરોટ,-
  11. ૧૫-૨૦ કળીલસણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બેઝીલ,અખરોટ,લસણ અને મીઠું મિક્સરમાં નાખીને ક્રશ કરી પેસ્તો સોસ બનાવો

  2. 2
  3. 3

    ઓલિવ ઓઈલ મૂકી તેમાં અરબોરીયો રાઈસ ને સાંતળો સેજ બદામી થાય પછી તેમાં ગરમ મૂકેલું પાણી નાખો ૧ ચમચો નાખતા જાઓ અને હલાવતા રહો

  4. 4

    તો તૈયાર છે પેસતો અરબોરીયો રાઈસ. તેને ગાર્લિક બ્રેડ અને લેમન મેન્ટ મોઇતો સાથે સર્વ કરો.

  5. 5

    રાઈસ ફુલી જાય પછી એમાં બધા વેજીટેબલ સાતડી ને તેમાં નાખો પછી પેસતો સોસ નાખો. મીઠું મરી ઓરેગાનો નાખીને મિક્સ કરો ્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
VANITA RADIA
VANITA RADIA @cook_18131185
પર

Similar Recipes