સેવ ઉસળ

Swapnal Sheth @cook_15895977
હેલ્લો મિત્રો, આજે મેં વડોદરા નું ફેમસ સેવ ઉસળ બનાવ્યું છે , આશા છે સૌ ને ગમશે.
#GujaratiSwad
#RKS
#સેવ ઉસળ
#સ્વપ્નલ શેઠ
#૧૯/૦૩/૧૯
સેવ ઉસળ
હેલ્લો મિત્રો, આજે મેં વડોદરા નું ફેમસ સેવ ઉસળ બનાવ્યું છે , આશા છે સૌ ને ગમશે.
#GujaratiSwad
#RKS
#સેવ ઉસળ
#સ્વપ્નલ શેઠ
#૧૯/૦૩/૧૯
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા વટાણા ને ગરમ પાણીમાં 5-6 કલાક પલાળી રાખવા પછી કુકરમાં બાફી લેવા.તેલનો વઘાર મૂકીને વાટેલા ડુંગળી, વાટેલા મરચાં-લસણ સાંતળી લેવા પછી સેવ ઉસળ મસાલો નાખવો, (સેવ ઉસળ મસાલા ને બદલે ગરમ મસાલો પણ નખાય) થોડી હળદર અને મરી પાવડર નાખવો,લાલ મરચું અને મીઠું નાખવું, તેલ છૂટે એટલે ક્રશ કરેલા ટામેટાં નાખીને સાંતળવું.
- 2
પછી ઉપરથી લીંબુ, લીલા ધાણા અને લીલી ડુંગળી, સેવ અને બન સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોળી સ્પેશિયલ ઓસાવેલી સેવ
#GujaratiSwad#RKS#હોળી સ્પેશિયલ ઓસાવેલી સેવ#સ્વપ્નલ શેઠ#૨૦/૦૩/૧૯હેલ્લો મિત્રો આજે મેં હોળી સ્પેશિયલ ઓસાવેલી ઘઉંની સેવ બનાવી છે, આશા છે કે સૌ ને ગમશે. Swapnal Sheth -
-
કલરફુલ કલાકન્દ
#GujaratiSwad#RKS#કલરફુલ કલાકન્દ#સ્વપ્નલ શેઠ#૧૭/૦૩/૧૯હેલ્લો, મિત્રો આજે મેં નેચરલ કલરથી બનેલ ખુબજ સરળ અને બાળકોને ભાવે તેવી વાનગી"કલરફુલ કલાકન્દ' બનાવી છે, આશા છે સૌને જરૂર થી ગમશે. Swapnal Sheth -
ત્રીરંગી કેક
#GujaratiSwad#RKS#ત્રીરંગી કેક#સ્વપ્નલ શેઠ#૧૫/૦૩/૧૯મિત્રો આજે મેં ધી કે બટર વગર ની ઓવન વગર કડાઈમાં જ બનતી ખુબજ સરળ રીત થી ત્રીરંગી કેક બનાવી છે, જે સ્વાદમાં પણ ખુબજ સરસ લાગે છે, આશા છે કે આપ સૌ ને ગમશે. Swapnal Sheth -
-
હેલ્ધી જેમ્સ કુકીઝ
#GujaratiSwad#RKS#હેલ્ધી જેમ્સ કુકીઝ#સ્વપ્નલ શેઠ#૧૬/૦૩/૧૯હેલ્લો મિત્રો મેં આજે બાળકો ને ભાવે તેવી ખુબજ સરળ રીતે ઓવન વગર હેલ્ધી જેમ્સ કુકીઝ બનાવી છે, આશા છે કે સૌને ગમશે. Swapnal Sheth -
-
-
-
-
-
તંદુરી ચા
#GujaratiSwad#RKS#તંદુરી ચા#સ્વપ્નલ શેઠ#૧૮/૦૩/૧૯મિત્રો આપણે ચા તો રોજ જ પીએ છે પણ માટીની મીઠી સુગંધ થી તરબર ચા પીવાની મઝા જ કાંઈ ઓર છે. Swapnal Sheth -
-
ઇન્સ્ટન્ટ સેવ ઉસળ
#SFCઆજે મે વડોદરા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ સેવ ઉસળ બનાવ્યું છે જે બધા નું પ્રિય હોય છે આજે મે લીલા વટાણા નું અને ઇન્સ્ટન્ટ સેવ ઉસળ બનાવિયું છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
પીઝા પુરી
#GujaratiSwad#RKS#પીઝા પુરી#સ્વપ્નલ શેઠ#૨૨/૦૩/૧૯મેંદા વગર પીઝા જેવો જ ટેસ્ટ અને બાળકો નાં નાસ્તા માટે હેલ્ધી અને ટેસ્ટી પીઝા પુરી. Swapnal Sheth -
-
-
સેવ ઉસળ
#લીલીપીળીસેવ ઉસળ વડોદરા નુ સ્પેશિયલ ફુડ છે.. એમાંય જો ઘરે બનાવીએ તો ખાવાં ની ખુબ મજા આવી જાય.. Sunita Vaghela -
વટાણા નું સેવ ઉસળ (Vatana Sev Usal Recipe In Gujarati)
#FFC4#Week4 વડોદરા માં સેવઉસળ ખુબ જ ફેમસ છે.. સેવ ઉસળ માં વટાણા, બટાકા અને લીલી ડુંગળી સાથે પાઉં ને સેવ બસ મોજ પડી જાય...વન મિલ પોટ.. સાંજે ડીનર ની રેસિપી માટે બેસ્ટ👌 વટાણા નું સેવ ઉસળ Sunita Vaghela -
લીલાં મસાલાની ખીચડી અને લીલાં લસણનું શાક
#GujaratiSwad#RKS#લીલાં મસાલાની ખીચડી અને લીલાં લસણનું શાક#સ્વપ્નલ શેઠ#૧૫/૦૩/૧૯અત્યારે લીલાં ધાણા અને લીલું લસણ બહુ મળે છે તો આજે લીલા મસાલાની ખીચડી અને લીલા લસણનું શાક બનાવ્યું છે. જે સ્વાદમાં ખુબજ સરસ લાગે છે, આશા છે કે સૌને ગમશે. Swapnal Sheth -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef ચટાકેદાર સેવ ઉસળ એ સૌને પ્રિય હોય છે. આજે મેં ઉસળમાં કાચી કેરી નાખી અને બનાવેલ છે. તથા થોડો ગોળ પણ નાખેલ છે એટલે ચટાકેદારની સાથે ખાટુ -મીઠું સેવ ઉસળ બનેલ છે જે પરિવારમાં સૌને ભાવ્યું. Neeru Thakkar -
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
# બરોડા નું ફેમસ અને બધા ને ભાવતું સેવ ઉસળ. અમારા ઘરે અવાર નવાર બને છે. Alpa Pandya -
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
#CT આજે મેં વડોદરા નું પ્રખ્યાત મહાકાળી નું ફેમસ ફૂડ સેવ ઉસળ બનાવ્યું છે. જે હેલ્ધી અને પૌષ્ટિક તો છે જ સાથે તેની બનાવવા ની રીત પણ સરળ છે. આ ઉપરાંત આ રેસીપી ને તમે નાસ્તા માં, ડીનર માં અને મહેમાન આવે ત્યારે બનાવી શકાય છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે અને વડોદરાવાસીઓનુ ફેવરીટ ફુડ છે. sonal Trivedi -
-
સેવ ઉસળ(sev usal recipe in gujarati)
#ફટાફટવડોદરા નું ફેમસ એવું મહાકાળી નું સેવ ઉસળ સૂકા વટાણા થી બનતું હોય છે એટલે વટાણા ને પેહલા થી પલાળવા પડે પણ જ્યારે પલાળવા નું ભૂલી જઈએ તો લીલા વટાણા થી પણ સેવ ઉસળ બની શકે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ અને ફટાફટ બની જાય.. Neeti Patel -
વડોદરા નું પ્રખ્યાત સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati)
#CTવડોદરા ની પ્રખ્યાત મહાકાળી સેવ ઉસળવધારે વડ વૃક્ષ હોવાથી વડોદરા નામ પડ્યું.અમારું વડોદરા આ સંસ્કારી નગરી છે. અહીંના ગરબા જગ વિખ્યાત. અહીં લક્ષ્મી વિલાસ પેલેસ ,સુર સાગર જોવા લાયક છે.અહી ઘણી વાનગીઓ પ્રખ્યાત છે. વિરોધ ચેવડો, પાપડી નો લોટ, લાઈવ ડોકળા, સેવ ઉસળ અને બીજી ઘણી વાનગીઓ છે.હું આજે મારી ખૂબ જ ભાવતી વાનગી મહાકાળી સેવ ઉસળ બનાવાની છું.😘😘😘😘😘ચાલો થોડું મહાકાળી સેવ ઉસળ ના બારામાં જાણીએ. મહારાષ્ટ્રમાં જેવું મિસળ પાવ ફેમસ છે એનાથી જ ઇન્સ્પાયર થઈને સોપણભાઈ સાને યે ૨૫ વરસ પેહલા સેવ ઉસળ વેચવાનું ચાલુ કર્યું. અને લોકોએ પસંદ કર્યું. ધીમે ધીમે આ એક પ્રખ્યાત વાનગી થઈ ગઈ. યેઉ કેવાય કે જેને મહાકાળી સેવ ઉસળ યે ખરો Barodian નઇ.ચાલો તો બનાવીએ મહાકાળી સેવ ઉસળ. Deepa Patel -
વડોદરા નું ફેમસ સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati)
#CT#vadodaraસેવ ઉસળ વડોદરા ની ફેમસ વાનગી છે,નાના થી મોટા લોકોની પ્રિય વાનગી છે. Tejal Hitesh Gandhi -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#CTવડોદરા નામ પડે એટલે સેવ ઉસળ જ યાદ આવી જાય!!આ છે અમારા સિટી ની પ્રખ્યાત વાનગી!!😊 Bhoomi Talati Nayak -
સેવ ઉસળ (વડોદરા ફેમસ સ્ટ્રીટ ફૂડ)
વરસાદની સિઝન છે તો આમાં આપણને ચટપટું ખાવાનું મન થાય છે. તો ચાલો આજે આપણે બનાવીશું મોનસુન રેસીપી વડોદરાનુ ફેમસ સ્ટ્રીટ ફૂડ સેવ ઉસળ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે આને જોતા જ મોઢામાં પાણી આવી જાય છે અને બધા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આપણે બધાની મનપસંદ રેસીપી સેવ ઉસળ શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#CT વડોદરા સિટી નું ફેમસ મહાકાળી નું સેવ ઉસળ જે અહીં ફેમસ ડીશ છે, તેની ઘણી શાખા છે તેની મેઈન શાખા રાજમહેલ રોડ પર છે અને તેનો સ્વાદ એક સરખો જ હોઈ છે તે સવારે 8/30 થી જ ચાલુ થઇ જાય છે તે રાત્રે 10 સુધી મળેછે અને તેની કિંમત નજીવી 50₹ હોવાથી દરેક જન ને પોસાઈ છે તે નાસ્તા માં પણ ચાલે અને જમવામાં પણ ચાલે છે, તે સફેદ વટાણા નો ઉપયોગ કરેછે અને રસો વધારે હોઈ છે તેને મોળી સેવ અને બર્ન સાથે લોકો ખાય છે તેમાં તેની તરી ખાસ હોઈ છે તેની સાથે ગ્રીન ચટણી, ગરમ સ્પીશ્યિલ મસાલો, લીંબુપાની અને ખાસ બારેમાસ લીલી ડુંગળી સાથે આપે છે. મારાં ઘરે બધા ને બહુ ભાવે છે મેં એ રીતે બનાવ્યું છે Bina Talati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7673270
ટિપ્પણીઓ