દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Farali Khichdi Recipe In Gujarati)

ખૂબ ઝડપથી બની જતી દુધીની આ ફરાળી ખીચડી બટેટાના ઓપ્શનમાં ખૂબ હેલ્ધી છે. સાબુદાણા બટેટાની ખીચડી બનાવો એ રીતે પણ આ ખીચડી બની શકે તમે બટાકા ને બદલે દુધીનો નો ઉપયોગ કરી શકો છો.. મેં અહીં સાબુદાણા નથી લીધેલા તમે એડ કરી શકો છો
દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Farali Khichdi Recipe In Gujarati)
ખૂબ ઝડપથી બની જતી દુધીની આ ફરાળી ખીચડી બટેટાના ઓપ્શનમાં ખૂબ હેલ્ધી છે. સાબુદાણા બટેટાની ખીચડી બનાવો એ રીતે પણ આ ખીચડી બની શકે તમે બટાકા ને બદલે દુધીનો નો ઉપયોગ કરી શકો છો.. મેં અહીં સાબુદાણા નથી લીધેલા તમે એડ કરી શકો છો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને ખમણી તેનું છીણ કરી લો અહીં સાથે બટાકા નું છીણ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય તો બે બટાકા નું છીણ કરી લેવું
- 2
હવે એક કડાઈમાં વઘારનું તેલ મૂકી જીરાનો વઘાર કરવો જીરુ ચડે એટલે હિંગ આદુ મરચાની પેસ્ટ, દૂધીનું છીણ, હળદર મરચું પાઉડર સ્વાદ પ્રમાણે સિંધાલુ મીઠું અને ૧ નાની ચમચી ખાંડ ઉમેરી બરોબર હલાવી પાણીનો જરાક છંટકાવ કરી ધીમા ગેસ ઢાંકણ ઢાંકી ને ચડવા દેવી
- 3
દુધી બરોબર ચડી જાય એટલે પાણીનો ભાગ બળી જાય એટલે તેમાં 1/2 કપ અધકચરો શકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરી બરાબર હલાવી લીંબુનો રસ અને કોથમીર છાંટી મિક્સ કરી તળેલા મરચા સાથે ફરાળમાં આ ગરમાગરમ ખીચડીની આનંદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી બટાકા ની ફરાળી ખીચડી (Dudhi Bataka Farali Khichdi Recipe In Gujarati)
#ff2Farali recepeદૂધી બટાકા શીંગદાણા ની ફરાળી ખીચડી Vaishaliben Rathod -
ફરાળી દૂધી ની ખીચડી (Farali Dudhi Khichdi Recipe in Gujarati)
#GA4#Week 21ફરાળ માં બટાકા ની બદલે દૂધી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, rachna -
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મેં મોરૈયામાં થોડું વેરીએશન કરી અને ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
-
દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Ni Farali Khichdi Recipe In Gujarati)
#ઉપવાસદૂધી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વ્રત નાં દિવસે જ્યારે તળેલી વાનગી થી પેટ ખૂબ ભારે થાય ત્યારે આ સ્વાદિષ્ટ દૂધી ની ખીચડી પાચન માટે તેમજ વિના તેલના ઉપયોગથી બનાવી શકાય છે. Dolly Porecha -
સાબુદાણા બટાકા ની ફરાળી કટલેટ (Sabudana Bataka Farali Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : સાબુદાણા બટેટાની ફરાળી કટલેટઆજે એકાદશી નો ઉપવાસ કર્યો. એટલે ઉપવાસ મા ખાવા માટે સાબુદાણા બટેટાની ફરાળી કટલેટ બનાવી. Sonal Modha -
ફરાળી સાબુદાણા ખીચડી (Sago Khichdi recipe in Gujarati)
#ઉપવાસઉપવાસમાં ખીચડી બનાવવામાં આવે છે જેમકે સીંગદાણા બટેટા અને સાબુદાણા બટેટાની ખીચડી. આ ફરાળી રેસીપીમાં મેં લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો નથી. આ ખીચડીમાં ગ્રીન કલર લાવવા મેં કોથમીર અને આદુ-મરચાની પેસ્ટનો ઉપયોગ કર્યો છે. જેથી તે હરિયાળી ખીચડી લાગે છે. Kashmira Bhuva -
-
ફરાળી અપમ (Farali Apam Recipe In Gujarati)
ફરાળ માં દર વખતે આપડે ફરાળી ખીચડી ખાઈને કંટાળી જઈએ છીએ આજે મેં એ જ ફરાળી ખીચડી માં જે વસ્તુઓ વપરાય છે તેમાંથી આ સાબુદાણા વડા બનાવ્યા છે આ વડા મે અપમ મેકર માં બનાવ્યા છે. જેથી કોઈ ફ્રી રેસીપી પણ કહી શકાય. પ્રમાણ માં ખુબ જલ્દી પણ બની જાય છે.ફરાળી અપમ (સાબુદાણા બટાકા વડા) Hetal Chirag Buch -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SJR#FDS#jainrecipe#શ્રાવણસ્પેશિયલ શ્રાવણ માસની શરૂઆતની સાથે જ બધા વ્રતનું પ્રારંભ થાય છે કોઈપણ વ્રત હોય કે ઉપવાસ હોય તો એમાં આપણે અલગ અલગ વસ્તુ બનાવતાં હોય છે તો આ ફરાળી પેટીસ તમે કોઈપણ વ્રતમાં ઘરે બનાવી શકો છો Bhavisha Manvar -
ફરાળી કોપરા ની ચટણી
#લોકડાઉનઆ ચટણી મે ફરાળી કટલેટ સાથે સર્વ કરી છે તમે ફરાળી વડા, ઈડલી કે ફરાળી ઢોસા સાથે પણ સર્વ કરી શકો છો. Sachi Sanket Naik -
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFRશ્રાવણના ઉપવાસમાં સાબુદાણાની ખીચડી બધાની ખૂબ જ પ્રિય છે આજે અમે સોમવાર નિમિત્તે ઘર માટે બનાવી છે Kalpana Mavani -
સાબુદાણા ની સાત્વિક ખીચડી (Sabudana Satvik Khichdi Recipe In Gujarati)
સાબુદાણા ની સાત્વિક ખીચડી#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_વાનગી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallange#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove🕉 નમ : શિવાય 🙏પવિત્ર શ્રાવણ માસ નો આજે પ્રથમ સોમવાર નાં પાવન દિવસે ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે. આવો શિવ પૂજન કરી , સત્સંગ સાથે સાત્વિક ફરાળ કરીએ. Manisha Sampat -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#FR#KK#cookpadgujaratiસરળતાથી અને ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ ફરાળી કટલેસ બનાવી છે શક્કરીયાઅને બટાકા ના માવા માં લીલા તેમજ સૂકા મસાલા નો ઉપયોગ કરી સેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરી ઝડપથી ફરાળી કટલેસ બનાવી શકાય છે પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
ફરાળી દૂધી બટાકા ની ખીચડી (farali dudhi bataka ni khichdi recipe
દૂધી બટાકા ની ખીચડી ફરાળ માં ખાઈ શકાય છે. ખૂબ જ હેલ્થી, ઝડપ થી બની જાય એવી અને ટેસ્ટી છે.#upwas #ઉપવાસ #માઇઇબુક #myebookpost2 # Nidhi Desai -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe in Gujarati)
#ff1મેં આજે ટ્વિન્કલ બેન ની રેસીપી ફોલો કરી ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે .બધા ફરાળમા સાવ, સાબુદાણાની ખીચડી બનાવતા હોય છે બધા સાવ ખાઈને બોર થઈ ગયા હો તો આજે મેં સાવ સાબુદાણા ને ક્રશ કરી તેમાં રાજગરાનો લોટ ઉમેરી બેટર તૈયાર કરી અને ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
મોરૈયો ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
#RB19મારા પતિ દેવ ને ભાવતી ફરાળી મોરૈયાની ખીચડી. Sushma vyas -
આલુ ની છાશ વાળી ફરાળી ખીચડી(farali aloo khichdi recipe in gujarati)
આલુ એ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. વ્રત હોય ત્યારે તો ખાસ બટાકા ની માંગ બજારમાં વધી જાય છે. આલુ માંથી તો જાતજાતની ફરાળી અનેક વાનગીઓ બની શકે છે અને આલુ ખીચડી પણ જૂદી જૂદી રીતે બનતી હોય છે. અહીં આ સ્વાદિષ્ટ ખીચડી ખાટી છાશ ઉમેરીને બનાવવામાં આવી છે.#ઉપવાસ Dolly Porecha -
દૂધી ના ફરાળી રોલ (Dudhi Farali Roll Recipe in Gujarati)
#GA4#Week21ભારત એક પારંપરિક દેશ છે જ્યાં લોકો ઈશ્વર પર વિશ્વાસ રાખીને ભક્તિ કરે છે, માટે લોકો એકાસણા, ઉપવાસ , કરી શ્રધ્ધા માં અનુમોદના કરે છે માટે આજે મેં દૂધી ની ફરાળી રોલ બનાવવા પ્રયાસ કર્યો છે. Mayuri Doshi -
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
#ff1ફરાળ ની વાનગી બધા ને ખૂબ ભાવતી હોઈ છે...બટાકા, દૂધી, સાંબો, સાબુદાણા વગેરે ફરાળ માં વપરાય છે..આજે મેં ફરાળ ની ખીચડી બનાવી છે જેમાં સાબુદાણા પણ થોડા નાખ્યા છે. KALPA -
શક્કરિયા ની ચિપ્સનું ફરાળી શાક(Sweet potato chips sabji recipe in Gujarati)
#GA4#Week11મેં અહીંયા ફરાળી શાક માં શકરીયા નો ઉપયોગ કર્યો છે જેમાં ભરપૂર પ્રમાણમાં સ્ટાર્ચ ,ગ્લુકોઝ ,સોડિયમ, પોટેશિયમ, વિટામિન એ અને વિટામિન સી હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે આ શાકનો તમે ઉપવાસમાં ઉપયોગ કરી શકો છો અને તેને ફરાળી થેપલા કે પૂરી સાથે પણ ખાઈ શકો છો Ankita Solanki -
સુરણ ની ફરાળી ખીચડી (Suran Farali Khichdi Recipe In Gujarati)
સુરણમાંથી ફરાળી ખીચડી ખુબ સરસ બને છે અને ગુજરાતી ઘરોમાં આ વાનગી ફરાળમાં ખાવામાં આવે છે. Kunjal Sompura -
ફરાળી સૂરણની ખીચડી (Farali Suran Khichdi Recipe In Gujarati)
#ff2#fried Ferrari recipe Jayshree G Doshi -
ફરાળી ખીચડી
અહીં વ્રતમાં ખાઈ શકાય તેવી મેં ફરાળી ખીચડી બનાવેલી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે#ફરાળી#goldenapron# post 25 Devi Amlani -
શક્કરિયા ની ફરાળી ખીચડી (Shakkariya Farali Khichadi Recipe In Gujarati)
આપણે શીંગ બટેટાની ખીચડી તો ખાતા જ હોઈએ છીએ આજે આપણે શીંગ શક્કરિયાની ખીચડી બનાવીએ તે સ્વાદિષ્ટ તો છે જ.. સાથે સાથે બની પણ ફટાફટ જાય છે જે આજના ફાસ્ટ યુગમાં બહુ જ ઉપયોગી છે.. તો ચાલો આપણે આજે એક નવી વાનગી બનાવશું. આશા છે કે આ વાનગી પણ બધાને પસંદ આવશે..્્ @Darshcook_29046696Darshna Pandya -
-
દૂધી સાબુદાણા ની ફરાળી ખીચડી(dudhi sabudaana ni farali khichdi recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી_ચેલેન્જપોસ્ટ - 2 આપણે જ્યારે ઉપવાસ કરતા હોઈએ કે શ્રાવણ માસ જેવા ધાર્મિક તહેવારો માં ફરાળી વાનગી બનાવતા હોઈએ છીએ પણ મોટા ભાગની તળેલી જ વાનગીઓ નું લિસ્ટ સામે આવે છે...અને બધે સર્ચ કરીયે કે હેલ્ધી રેસિપી ક્યાં શીખવા મળશે ત્યારે best option છે દાદીમાની દૂધીની હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી...નાના મોટા સૌને ભાવે તેવી...ચાલો બનાવીયે પરંપરાગત વાનગી... Sudha Banjara Vasani -
સાબુદાણા બટાકા ની ખીચડી
#વિક મિલ 2#તીખી વાનગી#માઇઇબુક રેસીપી#પોસ્ટ ૧૮#સાબુદાણા બટેટાની ખીચડી ફરાળી Kalyani Komal -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SF#RB1#રામનવમી સ્પેશિયલ#ફરાળી રેસીપીસાંજનાં ફરાળમાં આજે સાબુદાણા ખીચડી બનાવી છે. હવે સાબુદાણા ખીચડી સ્ટ્રીટ ફુડ તરીકે ઠેર-ઠેર મળતી થઈ છે. મારા હસબન્ડ ની ફેવરિટ સાબુદાણા ખીચડી તેમની ડીમાન્ડ પર બનાવી છે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (3)