સેવૈયા ડેઝર્ટ (Sevaiya Dessert Recipe In Gujarati)

Snehal Modi
Snehal Modi @snehal
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે લોકો માટે
  1. 2 વાટકીદૂધ
  2. ૧ નાની વાટકીસેવૈયા
  3. 1+1/2 વાટકી ખાંડ
  4. ૨ ચમચીઘી
  5. 1/2 નાની ચમચી ઈલાયચી પાઉડર
  6. 1 ચપટીકેસર
  7. ૧ નાની ચમચીકસ્ટર પાઉડર વેનીલા ફ્લેવર
  8. ગાર્નીશિંગ માટે
  9. 1/2વાટકી દાડમના દાણા
  10. 1/2વાટકી સમારેલું સફરજન
  11. 1/2વાટકી કેળા
  12. 1/2 નાની વાટકી કાજુ બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    પેલા એક પેન લઇ તેમાં બે ચમચી ઘી ઉમેરો. અને પછી તેમાં એક નાની વાટકી સેવૈયા ઉમેરો. સેવૈયા નો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને સાંતળો બે મિનિટ માટે

  2. 2

    પછી તેમાં બે વાટકી જેટલું દૂધ ઉમેરો. અને તેમાં ચાર થી પાંચ મિનિટ માટે બોઈલ કરો.

  3. 3

    પછી તેમાં કેસર 1/2 ચમચી ઈલાયચી અને 1/2વાટકી ખાંડ ઉમેરો.

  4. 4

    ત્યારબાદ એક ચમચી જેટલું કસ્ટર પાઉડર લઈને ઠંડા દૂધથી મિક્સ કરો ઠંડુ દૂધ બે ચમચી જેટલું લેવું.

  5. 5

    પછી તેમાં બનાવેલા મિશ્રણ નાખો અને ત્રણથી ચાર મિનિટ માટે હલાવતા રહેવું. મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરીને ઠંડું થવા દેવું.

  6. 6

    ત્યારબાદ એક ગ્લાસ લઈ સૌથી પહેલા દાણા નાખો પછી આપણે બનાવેલું મિશ્રણ ઉપર નાખો પછી તેમાં સફરજન અને ફરી પાછું બનાવેલું મિશ્રણ ઉમેરો ત્યારબાદ સમારેલા કેળા ઉમેરો.

  7. 7

    અને ફરી પાછું બનાવેલું મિશ્રણ ઉમેરો. અને સૌથી છેલ્લા બદામની કતરણ ઉમેરો અને દાડમ થી ગાર્નીશિંગ કરો.

  8. 8

    ઠંડું સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Snehal Modi
Snehal Modi @snehal
પર

Similar Recipes