સેવૈયા પાયસમ (Sevaiya Payasam Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
સેવૈયા પાયસમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લીટર દૂધ
  2. ૫૦૦ ગ્રામ ઘઉં ની સેવૈયા
  3. ૩૫૦ ગ્રામ ખાંડ
  4. ૨ ટેબલ સ્પૂનઘી
  5. ૨૫ બદામ ની કતરણ
  6. 30કીસમીશ
  7. ૧ ટી સ્પૂનઈલાયચી પાઉડર
  8. કેસર ઘોળેલું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાજુ દૂધ ઉકાળવા મુકો..... બીજી બાજુ કડાઈમાં ઘી લઈ તેમાં ડ્રાયફ્રૂટ્સ સાંતળો સંતળાયજાયપછી વાટકીમાં કાઢી પછી તેમાં સેવૈયા શેકી બ્રાઉન થવા દો

  2. 2

    દૂધ ઊકળી ૧\૩ જેટલું બળી જાય એટલે એમાં સેવૈયાં નાંખો & ઊકળવા દો.... ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ ઉમેરો....

  3. 3

    થોડીવાર પછી સુકોમેવો નાંખો & સરસ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો અને એમાં કેસર, ઈલાયચી પાઉડર નાંખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes