પાપડી નો લોટ (Papdi Lot Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

ગરમ ગરમ લોટ કોને ન ભાવે?

પાપડી નો લોટ (Papdi Lot Recipe In Gujarati)

ગરમ ગરમ લોટ કોને ન ભાવે?

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧કલાક ૩૦ મીનીટ
૨ લોકો
  1. ૧ બાઉલ ચોખા નો લોટ
  2. ૨ બાઉલ પાણી
  3. ૧ ટી સ્પૂનતલ
  4. ૧ ટી સ્પૂનજીરું
  5. ૧ ટી સ્પૂનઅજમો
  6. ૧/૨ ટી સ્પૂનખારો
  7. મીઠુ સ્વાદાનુસાર
  8. ૪-૫ લીલા મરચા
  9. આદુ કટકો

રાંધવાની સૂચનાઓ

૧કલાક ૩૦ મીનીટ
  1. 1

    આદુ, મરચા,તલ,જીરું,અજમો મિક્સર માં ક્રશ કરો

  2. 2

    એક તપેલી મા પાણી ગરમ મૂકો અને થોડું પાણી ઊકળે એટલે ક્રશ કરેલું પેસ્ટ નાંખો અને તેમાં લોટ ઉમેરો અને વેલન થી હલાવતા રહો

  3. 3

    બરાબર હલાવી અને ઢોકળા ના કુકર માં ૩૦ મિનીટ મટે બાફવા મુકો

  4. 4

    ગરમ ગરમ તેલ અને મેથીયા નો મસાલો સ્પરિંકલ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes