રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બટેકા ને ચણા ને મીઠુ નાખીને બાફી લેવા
- 2
હવે ગ્રીન પાણી માટે આપને બઘું પીસી ને તેમાં ઠંડુ પાણી એડ કરી તેમાં સંચર મરી પાઉડર ને જીરું પાઉડર ને પાણીપુરી નો મસાલો ને લીંબૂ એડ કરી લેવા
- 3
પછી તેમાં બ્લેન્ડર ફેરવું એટ્લે બધું સરસ મિક્સ થઈ જાય ને પછી તેમાં બૂંદી એડ કરવી
- 4
ને લસણ ની ચટણી પણ કરી લેવી
- 5
ખજુર આંબલી ની ચટણી પણ રેડી કરી લેવી
- 6
હવે મસાલા માટે બટેકા ને અધ કચરા છૂંદી તેમાં ચણા ડુંગળી ધાણા ભાજી કાચી કેરી ને લસણ ની ચટણી નાખી મિક્સ કરી મસાલો રેડી કરી લેવો ને બીજું બધું પણ રેડી કરી લેવું
- 7
આ રિતે રેડી છે આપની મસ્ત ખાટી મીઠી તીખી જેવી પણ ખાવી હોય તેવી નાના મોટા બાળકો બધા ની પસંદ પાણીપૂરી
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuriમેં અલગ અલગ ચાર ફ્લેવર માં પાણી બનાવી પાણીપુરી સર્વ કરી છે. Kajal Sodha -
-
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26પાણીપુરી એ સ્ટ્રીટ ફુડ છે. એ ખાવાની બહું મજા આવે છે. સહુની પ્રિય એવી પાણી પૂરી. પાણી પૂરી નુ નામ લેતા જ મોઢાં માં પાણી આવી જાય. RITA -
-
-
-
શોર્ટ્સ પાણીપુરી(shots panipuri recipe in Gujarati)
#Goldenapron3#week 23#માઇઈબુક #પોસ્ટ 11 Ridz Tanna -
-
પાણીપૂરી (Panipuri Recipe in Gujarati)
#GA4#Week26અમારે અમદાવાદમાં બહેનોની પ્રિય આઈટમ એટલે પાણીપુરી... પાણીપુરી નું નામ પડતા જ નાના-મોટા સૌનો માં મોઢામાં પાણી આવી જાય....બરાબરને મિત્રો. Ranjan Kacha -
-
-
રગડા પાણીપુરી (Ragda panipuri Recipe in Gujarati)
#cookpadindiaપાણીપુરી એ નાનાથી લઇમોટા બધા ની પિ્ય છે.પાણીપુરી નું નામ આવતા જ મોઢા મા પાણી આવી જાય,એમાં જો રગડાવાળી પાણીપુરી મળે તો મજા જ પડી જાય. Kinjalkeyurshah -
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14707975
ટિપ્પણીઓ (23)