પાપડી નો લોટ (Papdi Lot Recipe In Gujarati)

Rita Gajjar @cook_27548052
#cooksnap
આ રેસિપી ન મેં આપણા ગ્રુપના ઓથર શ્રી અર્પિતા શાહની રેસીપી ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અર્પિતા બેન રેસીપી શેર કરવા બદલ
પાપડી નો લોટ (Papdi Lot Recipe In Gujarati)
#cooksnap
આ રેસિપી ન મેં આપણા ગ્રુપના ઓથર શ્રી અર્પિતા શાહની રેસીપી ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અર્પિતા બેન રેસીપી શેર કરવા બદલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ૨ કપ પાણી લઈ તેની અંદર મીઠું ચીલી ફ્લેક્સ જીરું નાખી પાણીને ઊકળવા દેવું
- 2
પાણી થોડું ઉપડે એટલે એની અંદર પાપડ નો ખારો નાખી મિક્સ કરી ફરીથી થોડીવાર ઉકળવા દેવું
- 3
પછી તેની અંદર ચોખાનો લોટ નાખી મિક્સ કરી એકદમ સરસ રીતે હલાવો જેથી ગઠ્ઠા ના રહે
- 4
પછી આ ખીચા ને ઢાકીને પાંચથી દસ મિનિટ સ્ટીમ થવા દેવું
- 5
બફાઈ જાય એટલે તેને ગરમ ગરમ સીંગતેલ અને મેથીયા મસાલા સાથે સર્વ કરો
Similar Recipes
-
રાઈસ ફરા (Rice Farra Recipe In Gujarati)
#cookksnap challange#chatishgadh recipe મેં આ રેસિપી આપણા ગ્રુપના ઓથર શ્રી મૃણાલ ઠક્કર જી ની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week 2#lunchrecipe cooksnapમેં આ રેસિપી આપણા ગ્રુપના ઓથર શ્રી હેમાક્ષી બેન પટેલ ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ હેમાક્ષી રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#cooksnap Chhallangeઆ રેસીપી મેં આપણા ગ્રુપના ઓથર શ્રી પાયલ ભટ્ટની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ પાયલબેન રેસિપી શેર કરવા બદલ આજે મેં છોલે કુકરમા બનાવ્યા છે Rita Gajjar -
પુણેરી મિસળ પાઉં (Puneri Misal Pav Recipe In Gujarati)
#PG#Cooksnapઆ રેસિપી મેં આપણા કુટુંબના ઓથર શ્રી વૈશાલી ઠાકરે ની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ વૈશાલીબેન રેસીપી સરસ શેર કરવા બદલ Rita Gajjar -
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#cooksnap challenge#milk recipeમેં આ રેસિપી આપણા કૂકપેડ ના ઓથર શ્રી નીતિ બેન પટેલ ની રેસીપી ફોલો કરીને બનાવી છે થેન્કયુ બેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#cooksnapchallangમેં આ રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી દક્ષાબેન પરમારની રેસીપી ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ દક્ષાબેન આટલી સરસ રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5#Week 5#Dinner recipe cooksnap challengeમેં આ રેસિપી આપણા કુકપેડના ઓથર શ્રી સોનલ ગૌરવ સુથારની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ સોનલબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#cooksnap challenge#Besan#Dahi#Hingમેં આ રેસીપી આપણા કુકપેડના ઓથર શ્રી નીરુ ઠક્કર જી ની રેસીપી ને ફોન કરીને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ નીરૂબેન રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
#MS#cooksnap challengeરેસીપી મેં આપણા કુક પેડના ઓથર શ્રી સોનલ કારીયા ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ સોનલ બેનરેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#cooksnap#cookpad indiaઆ રેસિપી આપણા કુક પેડ ના ઓથર અસ્મિતા રૂપાણી જીની રેસીપી ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અસ્મિતા રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
કાચી કેરી ફુદીનો અને વરિયાળી નુ શરબત
#KR#Cooksnap challengeમેં રેસીપી આપણા પેડના ઓથર શ્રી પારૂલબેન પટેલ ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ પારૂલબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
ખજુર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#cooksnap chellange #My favourite Authorરેસીપી મેં આપણા કુક પેડના ઓથર શ્રી હેમાક્ષી બેન પટેલ ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર સાથે બનાવી છે થેન્ક્યુ હેમાક્ષી બેન સરસ રેસીપી શેર કરવા બદલ બેન Rita Gajjar -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
##FFC5#Week 5#Dinner recipe cooksnap challenge#WDC મેં આ રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી શ્વેતા શાહ જીની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ શ્વેતાબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#cooksnap Chhallange#Week 2#lunch recipesરેસીપી મે આપણા કુકપેડ ના ઓથર શ્રી વર્ષાબેન દવેની રેસીપી ફોલો કરીને થોડા ફેરફાર સાથે બનાવી છે જે ખૂબજ મસ્ત બની છે થેન્ક્યુ વર્ષા બેન આટલી સરસ રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD#cooksnap Chhallangeઆ રેસિપી મેં આપણા કુક પેડના ઓથર અસ્મિતા રૂપાણી જીની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અસ્મિતાબેન રેસીપી શેર બદલ Rita Gajjar -
કોબીજ નુ શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#WEEK7#let's cooksnap#masaledar cabbage sabjiઆ રેસિપી મેં આપણા કુક પેડના ઓથર શ્રી જ્યોતિ બેન ગણાત્રા ની રેસીપી ને ફોલો કરીને અને થોડાક ફેરફાર કરીને બનાવી છે ખૂબ જ મસ્ત બની છે થેન્ક્યુ જ્યોતિબેન રેસીપી શેરકરવા બદલ Rita Gajjar -
દાડમ અને સ્ટ્રોબેરી જ્યુસ (Pomegranate Strawberry Juice Recipe In Gujarati)
#teatime cooksnapમેં રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી જીગીશાબેન મોદી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવ્યું છે ખૂબ જ મસ્ત બન્યો છે થેન્ક્યુ જીગીશાબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
ક્રીમ ઓફ બ્રોકોલી સૂપ (Cream Of Broccoli Soup Recipe In Gujarati)
#SQઆ રેસિપી મે મૃણાલ thakkar જીની રેસીપી ફોલો કરીને બનાવી છે ખુબ જ સરસ બની હતી થેન્ક્યુ મૃણાલઠક્કર આ રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
લીલી ડુંગળી નુ શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#FFC3#Week 3#cooksnap challangeમેં આ રેસિપી આપણા ગ્રુપના ઓથર શ્રી હેમાક્ષી બેન પટેલ જીની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને ગાંઠીયા સાથેબનાવી છે ખુબ જ સરસ બન્યું છે થેન્ક્યુ હેમાક્ષી બેન Rita Gajjar -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#cooksbap challange#alpa#winter kitchen challange 5 મેં આરેસીપી આપણા કુટુંબના ઓથર શ્રી હેતલ કોટેચા જીની રેસીપીને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ હેતલબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
ગોટલીનો મુખવાસ
#RB7#WEEK7#cooksnap challenge#Summer recipe મેં આજે આપણા ગ્રુપ ના એડમીન દીશા બેન ચાવડા ની રેસીપી ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ દિશાબેન આટલી સરસ રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
ટામેટા અને લીલા મરચા ની ચટણી (Tomato Green Marcha Chutney Recipe In Gujarati)
#cookpad India#cooksnap challange#tameta#lila marcha#oilમેરા રેસીપી આપણા ગ્રુપના ઓથર શ્રી દેવયાની મેહુલ કાર્યા ની રેસીપી ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે સરસ બની છે થેન્ક્યુ રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
બાજરી ના લોટ નું ખીચું (Bajri Flour Khichu Recipe In Gujarati)
#Masala box#cooksnap challange#આદુ#મરચા#લસણઆ રેસિપી મેં આપણા ગ્રુપના ઓથર શ્રી માથૅક જોલીજીની રેસીપી મેં ફોલો કરીને બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી બન્યું હતું થેન્ક્યુ તૃપ્તિબેન Rita Gajjar -
ચીઝ ચીલી સુરતી લોચો (Cheese Chili Surti Locho Recipe In Gujarati)
#વિન્ટર કીચન ચેલેન્જ#WK5#કુકસ્નેપ ચેલેન્જમેં આ રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી કેશ્માબેન ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ કેશ્માબેન રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
મસાલા ભીંડી
#RB8#WEEK8#cooksnap challenge#SVCમેં આ રેસિપી આપણા કુકપેડના ઓથર શ્રી સોનલ મોઢા ની રેસીપી ને ફોલો કરીને થોડા ફેરફાર કરીને બનાવી છે Rita Gajjar -
પંચકુટીયુ શાક (Punchkutiyu Shak Recipe In Gujarati)
#cooksnap challenge#મસાલા બોક્ષ#ધાણાજીરૂઆ રેસિપી મેં આપણા કુક પેડના ઓથર શ્રી હેમાક્ષી બેન પટેલ ની રેસીપી ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે Rita Gajjar -
ટોમેટો પાસ્તા (Tomato Pasta Recipe In Gujarati)
#Palakઆ રેસિપી મેં પલક શેઠ જીની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરી બનાવી છે જે ખૂબ જ મસ્ત બની હતી થેન્ક્યુ રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
વેજીટેબલ બટાકા પૌવા (Vegetable Poha Recipe in Gujarati)
#cooksanpchallnage#Breakfast recipes#Week 1આ રેસિપી મેં આપણા કુકપડ ગ્રુપના ઓથર બીના તલાટી ની રેસીપી ફોલો કરીને અને થોડો ફેરફાર કરીને બનાવી છે ખુબ જ સરસ બને છે થેન્ક્યુ રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
મગની ફોતરા વાળી દાળના દાળ વડા
#Cooksnap challenge મેં આ રેસીપી આપણા આપણા કુક પેડના ઓથર શ્રી ડોક્ટર પુષ્પાબેન દીક્ષિત ની રેસીપી ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે સરસ બની છે Rita Gajjar -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#Guess the word#cooksnap Chhallangeઆ રેસિપી આપણા કુકપેડઓથર શ્રી ભાવિની kotak જીની રેસીપી ફોલો કરો અને થોડાક ફેરફાર કરીને બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે થેન્ક્યુ ભાવિનીબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15538670
ટિપ્પણીઓ (7)