ઝારા ના ભાવનગરી નાયલોન ગાઠીયા (Zara Na Bhavnagari Naylon Gathiya Recipe In Gujarati)

Parul Parikh
Parul Parikh @cook_26484405

Besan mathi Bhavnagari Zara na Naylon Gathiya #CT

ઝારા ના ભાવનગરી નાયલોન ગાઠીયા (Zara Na Bhavnagari Naylon Gathiya Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

Besan mathi Bhavnagari Zara na Naylon Gathiya #CT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 minute
2 people
  1. 300ગ્રામ Besan
  2. 100ગ્રામ Oil And 100 ગ્રામ water
  3. Salt as per test
  4. Ajvayin Hing

રાંધવાની સૂચનાઓ

5 minute
  1. 1

    પાણી તેલ અજમો હિંગ અને મીઠું ૫ મિનિટ સુધી મિક્સ કરો,કલર ચેન્જ અને ઘટ થાય ત્યાં સુધી

  2. 2

    પછી તેમાં ચણા નો લોટ ઉમેરી ૫ થી ૭ મિનિટ સુધી મિક્સ કરો ઘટ થાય ત્યાં સુધી

  3. 3

    તે પછી તેલ ને મીડીયમ તપ એ ગરમ થવા દો. તેની પછી લોયા પર જારો સેટ કરી તેના પર લોટ મુકી હાથેડી થી ગાઠીયા પાડવા

  4. 4

    ગાઠીયા ઉપર આવે અને ફીના થતાં બંધ થાય એટલે ગાઠીયા બાર કાઢી લેવા. તો ગાઠીયા તૈયાર છે નાસ્તા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Parikh
Parul Parikh @cook_26484405
પર

Similar Recipes