ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad

#GA4 #Week15

ગ્રીન ચટણીમાં મેં ખાંડ ના ઓપ્શન માં ગોળ નો ઉપયોગ કરેલ છે.. કોથમીર , મીઠા લીમડાના પાન અને ફુદીનો તેમજ ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય.
પહેલી વાર ગોળ નાખી ને ચટણી બનાવી સરસ બની ટેસ્ટ માં

ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)

#GA4 #Week15

ગ્રીન ચટણીમાં મેં ખાંડ ના ઓપ્શન માં ગોળ નો ઉપયોગ કરેલ છે.. કોથમીર , મીઠા લીમડાના પાન અને ફુદીનો તેમજ ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય.
પહેલી વાર ગોળ નાખી ને ચટણી બનાવી સરસ બની ટેસ્ટ માં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 15-17કળી લસણ ફોલેલું
  2. 1 ટુકડોઆદુ
  3. 100 ગ્રામકોથમીર
  4. 20 ગ્રામફુદીનો
  5. 3-4લીલા મરચાં (જરૂર મુજબ)
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 10-15પાન મીઠા લીમડાના
  8. 1 નંગલીંબુ નો રસ (4 ચમચી)
  9. 1 ટુકડોગોળ (સ્વાદ મુજબ લઈ શકાય)
  10. 2 ચમચીચણા ના દાળિયા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લસણ, આદુ, મરચાં ને મીકસર જાર માં આદુ મરચા અને મીઠું લો.

  2. 2

    તેમાં ગોળ, લીંબુ રસ ઉમેરો. અને ક્રશ કરી લો.

  3. 3

    ત્યારબાદ તેમાં ચણા ના દાળિયા, કોથમીર, ફુદીનો, મીઠા લીમડાના પાન અને બીજું 1/2 લીંબુ નો રસ ઉમેરો અને ક્રશ કરી લો. તૈયાર છે. કોથમીર ની ગ્રીન ચટણી

  4. 4

    નોંધ :- ચટણી નો કલર લીલો જળવાઈ રહે તે માટે ચટણી વાટતી વખતે બરફના ટુકડા નો ઉપયોગ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kshama Himesh Upadhyay
પર
Ahmedabad
રોજીંદી રસોઈ ની વાનગીઓ સ્વાદમાં વધારો કરે તેવા ફેરફાર સાથે બનાવું છું
વધુ વાંચો

Similar Recipes