પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Shethjayshree Mahendra @jayshree1957
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને બરાબર ધોઈ સાફ કરી લો હવે એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં સાફ કરેલી પાલક ઉમેરો એમાં એક ડુંગળી પણ ઉમેરો લીલું મરચું અને લસણ ઉમેરો બેથી ત્રણ મિનિટ સુધી થવા દો પછી તેને કાઢી ઠંડા પાણીમાં ઉમેરી દો
- 2
પાલક ઠંડી થઈ જાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરી એક બાઉલમાં કાઢી લો
- 3
એક કઢાઈમાં બટર અને તેલ મૂકી ગરમ કરો હવે તેમાં જીરુ ઉમેરો જીરુ તતડે એટલે છીણેલું ટામેટા ઉમેરો ટામેટુ બરાબર સાંતળી લો સાંતળાઈ જાય એટલે તૈયાર કરેલી પાલક પેસ્ટ ઉમેરો
- 4
પાલકને બરાબર સાંતળી લો બરાબર સંતળાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું ગરમ મસાલો ઉમેરી બરાબર હલાવી છેલ્લે તેમાં કસુરી મેથી ઉમેરીને બરાબર હલાવી પનીર ના પીસ ઉમેરો થોડું જ પનીર છીણીને પણ નાખો તો તૈયાર છે પાલક પનીર તેમાં ક્રીમ અને છીણેલું પનીર નાખી પરોઠા અને પાપડ જોડે સર્વ કરો
Similar Recipes
-
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક ની ભાજી માં વિટામિન ,મિનરલ્સ ,કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. Meghana N. Shah -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક માં વિટામિન એ,બી,સી,મેગ્નેશિયમ,સોડિયમ,કેલ્શિયમ,ફોસ્ફરસ,ક્લોરિન અને લોહતત્વ રહેલા હોય છે...પાલક નું સેવન કરવાથી પાચન તંત્ર માં રેસા ઉમેરાય છે.વડી પાલક લોહીમાં રક્તકણો ને વધારે છે.પાલક માં પ્રોટીન ઉત્પાદક એમિનો એસિડ હોવાથી તે શરીરમાં પ્રોટીન ની ઉણપ દૂર કરે છે...આજે મે ગ્રીન રેસીપી માં પાલક પનીર બનાવ્યું. Nidhi Vyas -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4Green recipeપાલક પનીરપાલક અને પનીર એ બેય એવી સામગ્રી ઓ છે.જે દરેક ને પસંદ આવે છે. પાલક મા ફાઇબર તેમજ પનીર મા ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે આ ડીશ સવાદ સાથે હેલધી પણ છે. mrunali thaker vayeda -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#GA4#week6શાકાહારી અને પૌષ્ટિક વાનગીઓ માં પાલક પનીર ઘણી પોપ્યુલર ડીશ છે. પંજાબ, હરિયાણા, યુપી જેવા ભારતના ઉત્તરીય પ્રદેશોમાં તે ખૂબ ખાવામાં આવે છે. પંજાબી ખાણા નો ઉપયોગ કરનાર ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. દૂધમાંથી બનતા પનીરમાં પ્રોટીન ખૂબ સારા પ્રમાણમાં હોય છે. પાલક પનીર બાળકોથી લઇ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. આ ડીશ ટેસ્ટી તો છે જ પણ તેની સાથે હેલ્ધી પણ તેટલી જ છે. Asmita Rupani -
-
પાલક પનીર (Palak Paneer in Gujarati)
#વીકમીલ૧ આ પાલકની મસાલેદાર સબજી છે.. જેમાં ખૂબ બધું આયર્ન ,મીનરલ અને પનીર સાથે છે એટલે પ્રોટીન, કેલ્શિયમ પણ છે.. Mita Shah -
પાલક પનીર
#લીલી#ઇબુક૧ #9#જાન્યુઆરીશિયાળામાં પાલક પનીરનું શાક ખાવાની બહુ જ મજા આવે છે અને પાલકમાંથી આયર્ન ભરપૂર મળે છે એટલે મહિલાઓ માટે તો પાલક ખાવો બહુ જ હિતાવહ છે.... Ekta Pinkesh Patel -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4 પાલક પનીર પંજાબી ની સૌથી જ જૂની અને જાણીતી વાનગી છે આપણે કહી શકે કે પાલક પનીર એટલે full of iron અને પ્રોટીન અને કેલ્શયમ થી ભરપૂર વાનગી છે અને આ ઓથેન્ટિક પંજાબી વાનગી નાના-મોટા સૌને ખૂબ જ ભાવતી વાનગી છે Nikita Dave -
પાલક પનીર(palak paneer Recipe in gujarati)
#MW2આજે મેં ખૂબ ઓછા ingrident માં બનતી પણ ખુબજ સ્વાદિષ્ટ અને આર્યન અને પ્રોટીન થી ભરપૂર એવી સબ્જી બનાવી જે મારા ઘર માં બધાને પસંદ છે Dipal Parmar -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્દી હોય છે. આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આ ડિશ ઓર્ડર કરતા હોય છે. નાના તથા મોટા પાલક પનીર ની સબ્જી ખૂબ જ આનંદથી ખાય છે. આ રેસીપી બનાવવા નું ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે પાલક પનીર ની રેસીપી શરૂ કરીએ.#GA4#week2 Nayana Pandya -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#trend4#week4#post4#પાલક_પનીર (Palak Paneer Recipe in Gujarati )#punjabi_dhaba_style આ પાલક પનીર એ ઉત્તર ભારત ની ફેમસ ડીશ છે. શાકાહારી અને પૌષ્ટિક વાનગીઓ માં પાલક પનીર ઘણી પ્રખ્યાત ડીશ છે. પંજાબ, હરિયાણા, યુપી જેવા ભારતના ઉત્તરીય પ્રદેશોમાં તે ખૂબ ખાવામાં આવે છે. પરંતુ આ પાલક પનીર સબ્જી ફક્ત ઉત્તર પ્રાંત માં જ નઈ પણ આપણા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તેમાંથી વિટામિન, કેલ્શિયમ, લોહતત્વ અને એન્ટીઓક્સીડંટ સારા પ્રમાણમાં મળે છે. દૂધમાંથી બનતા પનીરમાં પ્રોટીન ખૂબ સારા પ્રમાણમાં હોય છે. પાલક પનીર બાળકોથી લઇ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. આ ડીશ ટેસ્ટી તો છે જ પણ તેની સાથે હેલ્ધી પણ તેટલી જ છે. Daxa Parmar -
-
પાલક પનીર
#goldenapron3 week 2 અહીં મેં પનીરનો ઉપયોગ કરી ને પાલક પનીર બનાવ્યું છે. પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. પાલક પનીર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. khushi -
પાલક સૂપ(Palak soup recipe in Gujarati)
#GA4#Week2#Spinachઆ પાલકનો સૂપ બહુ જ હેલ્ધી હોય છે તેમજ આંખની તકલીફ માટે ગણો સારો છે અને હેલ્ધી ફૂડ છે Kruti Ragesh Dave -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#trend 4#happy cookingઆ રેસિપિ હિમોગ્લોબીન તેમજ પ્રોટીન થી ભરપૂર તો છે જ સાથે સાથે તેમાં પનીર હોવા થી બાળકો ને પણ ખુબજ ભાવે છે Kirtee Vadgama -
વેજ બિરયાની (veg Biryani Recipe in Gujarati)
આ રેસિપીમાં ખૂબ જ બધા શાકભાજી આવતા હોવાથી ખૂબ જ આરોગ્યપ્રદ છે વળી પાલક નો ઉપયોગ કરવાથી આયર્ન પણ સારા પ્રમાણમાં મળે છે#GA4#week13 Shethjayshree Mahendra -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
#trend4#palakpaneer#પાલક#paneer#punjabi#પંજાબીપાલક પનીર ઉત્તર ભારત ની ખૂબ પ્રચલિત વાનગી છે. પાલક માં ફાઇબર અને આયર્ન તથા પનીર માં પ્રોટીન અને કેલ્શ્યિમ હોવાથી આ એક પૌષ્ટિક ખોરાક છે. પંજાબી વાનગીઓ માં પાલક પનીર સૌથી સરળ અને ઝડપ થી તૈયાર થનારી રેસિપી છે. મારા હસબન્ડ ની આ મનપસંદ ડીશ છે. પાલક પનીર પરાઠા, તંદૂરી રોટી અથવા નાન અને લસ્સી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Vaibhavi Boghawala -
-
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#trend4#week4આ પાલક પનીર એવી રેસિપી છે જે નાનાં બાળકો ને પનીર પણ ભાવે અને સાથે પાલક પણ ખવાઈ જાય એમાં પણ પ્રોટીન ને વિટામિન હોઈ છે. તો મેં અહીં રેસિપી બનાવી છે તે જોઈ કહજો કેમ કેવું બનીયુ છે પાલક પનીર અને ગમે તો તમે પણ ટ્રાય કરજો ને બનાવજો. 🙏😊 Sweetu Gudhka -
પાલક પનીર (palak paneer recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુકપાલક શરીર માટે ખૂબજ ફાયદા કારક છે જેને આપણે આપણા ડાયટ મા ઉમેરવી જ જોઈએ પણ ઘણા લોકો ને પાલક વધારે ભાવતી નથી.જેથી પાલક ને થોડી વધારે ટેસ્ટી બનાવવા માટે મે જરા અલગ રીતે પાલક ની સબ્જી બનાવી છે.જે ખાવા માં ખૂબજ ટેસ્ટી બને છે. Vishwa Shah -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
પાલક પનીર સબ્જી શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. પાલક કોઈને સાદી ન ભાવે તો પનીર વાળી તો જરૂર ભાવે.#GA4#week6 Alka Bhuptani -
પાલક પનીર પરોઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#MBR3#cookpadindia#cookpadgujaratપાલકએ એક સુપરફૂડ છે, જેમાં ઘણા બધા પોષક તત્વો, વિટામિન K અને A, પ્રોટીન, આયર્ન અને ખનિજોનું ઉચ્ચ સ્તર હોય છે. પનીર પણ પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે.તે આપણી કેલ્શિયમની જરૂરિયાતોને પણ પૂરી કરે છે. તે હાડકાંને ઝડપથી મજબૂત થવામાં મદદ કરે છે. તેથી આ રેસીપી બાળકોને અને સ્વજનોને આરોગ્યપ્રદ ભોજન પીરસવાની સારી રીત છે. Riddhi Dholakia -
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
પાલક પનીર ખૂબ જ લોકપ્રિય પંજાબી વાનગીઓ માંની એક છે. બનાવવામાં આસાન અને સ્વાદથી ભરપૂર આ વાનગી આરોગ્યની રીતે પણ ખૂબ જ સારી છે. મેં અહીંયા સાદા પાલક પનીર ઉપર જીરા અને લાલ મરચાનો વઘાર કર્યો છે જેના લીધે એના સ્વાદ અને સુગંધમાં ખૂબ જ ઉમેરો થાય છે. પાલક પનીર તંદુરી રોટી, નાન, પરાઠા અથવા તો જીરા રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week2 spicequeen -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2મારા બંને બાળકોને પનીરની સબજીખૂબ જ ભાવે છે.તેમાં પાલકની સબજી તેમની મનપસંદ છે. Sneha Raval -
સ્ટફ પાલક પનીર પરાઠા (Stuffed palak paneer Paratha)
#સુપરશેફ2પાલક અને પનીરનું મિશ્રણ શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને પૌષ્ટિકતા પણ વધુ હોય છે Hiral A Panchal -
ક્વિક પાલક પનીર (Quick Palak Paneer Recipe In Gujarati)
ફટાફટ બની જતી આ પાલક પનીર ની રેસીપી છે. અહીંયા અલગ અલગ ગ્રેવી બનાવ્યા વગર મેં પાલક પનીર બનાવ્યું છે. Disha Prashant Chavda -
પાલક મટર પનીર(Palak matar paneer recipe in Gujarati)
#હેલ્ધી#ન્યુટ્રીશીયસ#, ડીલિશીયસપાલક-આર્યન,ફાઈબર,મિનરલ્સ થી ભરપૂર હોય છેમટર(વટાણા).પનીર, પ્રોટીન, કેલશીયમ, ના સારા સોર્સ છે.વિન્ટર મા સરસ તાજા શાકભાજી મળે છે . જો પાલક ,મટર ,પનીર ની સબ્જી સાથે ગરમાગરમ પરાઠા હોય તો ઠંડી મા ખાવાની મઝા આવી જાય Saroj Shah -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#GA4 #WEEK4 આ વાનગી હિમોગ્લોબીન થી ભરપૂર છે.સાથે પનીર છે જે પ્રોટીન થી ભરપૂર છે. Shailee Priyank Bhatt -
પાલક ગ્રેવી મસાલા & પાલક કેપ્સિકમ સલાડ(Palak Gravy Masala & Palak Capsicum Salad Recipe In Gujarati)
મારી આ પાલક ની રેશિપી તમને ખૂબજ ગમસે. #GA4 #Week2 Aarti Dattani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14768924
ટિપ્પણીઓ