પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક પનીર બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક કૂકરમાં આપણે થોડું પાણી લઈને તેને બાફી લેવી
- 2
ત્યારબાદ તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશો ત્યારબાદ એક કડાય લેશુ તેમાં થોડું તેલ નાખી તેમાં આદુ મરચાં ટામેટા ડુંગળી સૂકા મરચાં અને લસણ ની પેસ્ટ નાખીને સાતળી લેશૂ ત્યાર પછી તેમાં હળદર મરચું મીઠું ગરમ મસાલો ના પેસ્ટ તૈયાર કરો
- 3
તે પછી એક કડાઈમાં પનીરને તળી લેશું તૈયાર ડુંગળી ટામેટાની પેસ્ટ માં પાલકની પેસ્ટ નાખીશું આ ટેસ્ટ અને 10 15 મિનિટ ઉકાળો પછી તેમાં તળેલું પનીર નાખો
- 4
આ બધી પેસ્ટને ને દસ મિનિટ હલાવો પછી તેમાં કોથમીર અને પનીર ખમણી ને ગાર્નીશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujaratiપાલક પનીર એ ઉત્તર ભારતની સદાબહાર સ્વાદિષ્ટ કરી/સબ્જી છે.આપણા ભોજનમાં પાલકનો સમાવેશ કરવા માટેની સરળ અને રસપ્રદ રીતોમાં પાલક પનીર નો ક્રમ સૌથી મોખરે છે.તે તંદૂરીનાં રોટી કે પરોઠા સાથે ખુબ સરસ લાગે છે. પાલકની કરી/ગ્રેવીની બીજી એક વિશેષ ખાસિયત એ છે કે તે પનીર ઉપરાંત બટાકા કોફતા અને ઢોસા સાથે પણ એકદમ સ્વાદિષ્ટ અને મોહક સ્વાદ આપે છે,સાથે તેમાં ઉમેરવામાં આવતા ક્રીમના કારણે પણ તેના સ્વાદમાં નિખાર આવે છે.આ કારણે તે નાના મોટા સૌની મનપસંદ પંજાબી સબ્જી છે. Riddhi Dholakia -
-
પાલક પનીર બટર નાન એન્ડ જીરા રાઈસ(Palak Paneer & Butter Naan & Jeera Rice Recipe In Gujarati)
#GA4#Week2 Krishna Vaghela -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્દી હોય છે. આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આ ડિશ ઓર્ડર કરતા હોય છે. નાના તથા મોટા પાલક પનીર ની સબ્જી ખૂબ જ આનંદથી ખાય છે. આ રેસીપી બનાવવા નું ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે પાલક પનીર ની રેસીપી શરૂ કરીએ.#GA4#week2 Nayana Pandya -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2આ શાકમાં પાલક અને પનીરનો ઉપયોગ થયેલો છે તે પાલક ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે તેમજ પનીરમાં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોવાથી ખૂબ આરોગ્યપ્રદ સબ્જી છે Shethjayshree Mahendra -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આ એક સરળ વાનગી છે ને બાળક અને મોટા સૌને ભાવે #Trend4kinjan Mankad
-
પાલક પનીર (palak paneer Recipe In Gujarati)
# cookpadgujrati# cookpadindia શિયાળાની મોસમ દરમિયાન પાલક કે બીજી ભાજી ભરપૂર ઉપયોગ કરી શકાય છે.પાલક ની શબ્જી પનીર નાખી ને બનાવવામા આવે તો સૌ ને વધુ પસંદ પડે . सोनल जयेश सुथार -
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
કાંસાના પાત્રમાં આરોગ્યવર્ધક દાળ-પાલક😍#GA4#Week2 Radhika Thaker -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2મારા બંને બાળકોને પનીરની સબજીખૂબ જ ભાવે છે.તેમાં પાલકની સબજી તેમની મનપસંદ છે. Sneha Raval -
-
-
-
-
પાલક પનીર (Palak paneer recipe in Gujarati)
#trend4#week4આ પાલક પનીર એવી રેસિપી છે જે નાનાં બાળકો ને પનીર પણ ભાવે અને સાથે પાલક પણ ખવાઈ જાય એમાં પણ પ્રોટીન ને વિટામિન હોઈ છે. તો મેં અહીં રેસિપી બનાવી છે તે જોઈ કહજો કેમ કેવું બનીયુ છે પાલક પનીર અને ગમે તો તમે પણ ટ્રાય કરજો ને બનાવજો. 🙏😊 Sweetu Gudhka -
ચટાકેદાર લહસુની પાલક-પનીર સબ્જી (Garlic Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2 #spinachપોસ્ટ - 5 Apexa Parekh -
-
-
-
-
-
-
-
-
ઢાબા સ્ટાઇલ પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4#week4પાલક પનીર તો આપણે બધાં ખાતાજ હોઈએ છે પણ ઢાબા સ્ટાઈલ પાલક પનીર ખાવાની તો વાતજ અલગ હોય... તો આજે મે અહીંયા આજ ખાસ ડીશ બનાવી છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી છે અને જલ્દી થી બની જાય છે...,🥗🍴 Dimple Solanki -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
#GA4 #week4 નાના-મોટા સૌને ભાવે તેવી પંજાબી રેસીપી Nilam shidana -
પાલક પનીર ની સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#MBR3#week3 Varsha Karia I M Crazy About Cooking -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week1#PAYALCOOKPADWORLD#MyRecipe3️⃣1️⃣#porbandar#cookpadindia#cookpadgujrati Payal Bhaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13714947
ટિપ્પણીઓ (2)