વેજ બિરયાની (veg Biryani Recipe in Gujarati)

વેજ બિરયાની (veg Biryani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને રાંધીને ભાત બનાવો
- 2
હવે એક પેનમાં તેલ મૂકી ખડા મસાલા મૂકો હવે લે લાંબી સમારેલી ડુંગળી નાખો થોડીક સાંતળી લો.હવે કેપ્સીકમ નાખો લીલા આદુ મરચા લસણ નાખો બરાબર હલાવી સાંતળો હવે ફ્લાવર વટાણા ગાજર ઉમેરો બરાબર હલાવી દહીં ઉમેરો ગેસ ધીમો રાખો બરાબર મિક્સ કરી હવે મસાલા માં મીઠું હળદર ગરમ મસાલો લાલ મરચું ઉમેરો બરાબર મિક્સ કરો.હવે પાલકની પેસ્ટ ઉમેરો બરાબર હલાવી બે-ત્રણ મિનિટ રાખો છેલ્લે ટામેટા ઉમેરો આપણું શાક તૈયાર છે
- 3
હવે થોડા ભાતમાં કેસરવાળું દૂધ મળ્યો બીજા થોડા ભાતમાં બીટ બીટનો જ્યુસ ઉમેરો વધેલો ભાત શાક શાક બનાવ્યું છે તેમાં ઉમેરો હવે બિરયાની તૈયાર છે તેને લેયર લેયર કરીશું સૌપ્રથમ શાકવાળો ગ્રીન કલરનું લેયર કરીશું તેની ઉપર કેસરવાળા ભાતનું લેયર કરીશું તેની ઉપર બીટ વાળા ભાતનો લેયર કરીશું ઉપર ફરી ગ્રીન શાક વાળા ભાતનો લેયર કરીશું
- 4
આપણી હૈદરાબાદી વેજ બિરયાની તૈયાર છે તેને ટામેટા અને પનીર મૂકી સજાવીશું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia બિરયાની એ ચોખામાંથી બનતી વાનગી છે. બિરયાની ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. તવામાં, કડાઈમાં, હાંડીમાં, પ્રેસરકુકરમાં વગેરે સાધનોના ઉપયોગ વડે બિરયાની બનાવી શકાય છે. વેજીટેબલ બિરયાની, ડ્રાયફ્રુટ બિરયાની, પાલક બિરયાની વગેરે જાતની એટલે કે અલગ અલગ ingredients નો ઉપયોગ કરીને પણ વિવિધ બિરયાની બનાવવામાં આવે છે. મે આજે ઇન્સ્ટન્ડ બિરયાની બનાવી છે. આ બિરયાની મેં કડાઈમાં ખૂબ જ ઓછા સમયમાં પરંતુુ ખૂબ સ્વાદિષ્ટ બનાવી છે. જેમાં બાસમતી ચોખા, ગરમ મસાલા, વેજિટેબલ્સ અને કોથમીર ફુદીનાનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જોઈએ આ બિરયાની કેવી રીતે બને છે. Asmita Rupani -
પાલક બિરયાની (Spinach Biryani Recipe In Gujarati)
#GA4#WEEK16 શિયાળાની સિઝનમાં પાલક ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ બહુ જ ફાયદાકારક છે Preity Dodia -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Viraj#biryaniઅહીંયા મેં બિરયાની બનાવી છે જેમાં ભરપૂર પ્રમાણમાં વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે બિરયાની ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેમાં બધા જ વેજીટેબલ એડ કરવાથી બાળકો માટે પણ એક સંપૂર્ણ આહાર બની જાય છે અને ખૂબ જલ્દી બનતી વાનગી છે Ankita Solanki -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે લાલ ગાજર લીલા વટાણા લીલી કોથમીર કોબીજ ટામેટા કેપ્સીકમ મરચાં આ બધાના સુંદર સુમેર સાથે વેજ બિરયાની બનાવવામાં આવે છે આમ તો આમ તો વેજ બિરયાની શાકભાજી નાખેલો વઘારેલો ભાત પણ અત્યારે તેનું નવું વર્ઝન બિરયાની નામ પડ્યું છે તેમાં બાસમતી ચોખાનો ઉપયોગ થાય છે ઘીની જગ્યાએ બટરનો ઉપયોગ થાય છે અને લીલા શાકભાજી મસાલા થોડું પરિવર્તન આવવા લાગ્યું છે એટલે નાના-મોટા સૌને વેજ બિરયાની ખૂબ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#AM2બધા શાકભાજી થી ભરપુર તેમજ હેલ્ધી વેજ બિરયાની. Hetal Siddhpura -
-
-
વેજ દમ બિરયાની(veg dum biryani recipe in gujarati)
#સુપરશેફ4વેજ દમ બિરયાની શાકભાજી અને રાઈસ નું કોમ્બિનેશન છે જે ખાવામાં ખૂબ જ પૌષ્ટિક, હેલ્દી, ટેસ્ટી અને ગુણકારી છે Nayna Nayak -
હૈદરાબાદી વેજ. બિરયાની (Hydrabadi Veg. Biriyani Recipe In gujarati)
#AM2#રાઈસહૈદરાબાદી બિરયાની માં પાલક અને ફુદીનાની પેસ્ટ એડ કરવામાં આવે છે. તેનાથી બિરયાની ખૂબ જ ટેસ્ટી લાગે છે. હૈદરાબાદી બિરયાની ગ્રીન કલરની બને છે અને ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 - વિન્ટર કિચન ચેલેન્જ - ૨આજે વેજ બિરયાની સૂપ બનાવ્યું.. ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા પડી. Dr. Pushpa Dixit -
વેજ ભાજી બિરયાની (Veg Bhaji Biryani Recipe In Gujarati)
#WK2શિયાળામાં શાકભાજી બહુ સારા મળતા હોય છે પણ બાળકો બધા શાકભાજી ખાતા નથી તો તેની આ રીતે ભાજી બનાવી અને બિરયાની બનાવી દેવાથી તે ટેસ્ટી અને હેલ્ધી બને છે . અને પાવભાજી બનાવી હોય અને ભાજી વધી હોય તો તેનો પણ આ રીતે ઉપયોગ કરી અને એક નવી ડિશ બનાવી શકીએ છીએ Shrijal Baraiya -
-
પીઝા બિરયાની (Pizza Biryani Recipe In Gujarati)
#GA4 #Weeક16 બાળકો ભાત, શાકભાજી ખાતા નથી.એટલે મે બાળકોને સરપ્રાઈઝ આપવા માટે પીઝા બિરયાની બનાવી છે પીઝામા બાસમતી રાઈસ,ચીઝ,બે જવાન સૉસ વેજીટેબલ,પનીર, બીજા મસાલા ઉમેરીને બનાવી છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
જ્યારે લાઇટ ડિનરનું મન થાય ક્યારે વેજ બિરયાની ઉત્તમ ઓપ્શન છે વડી તેમાં મન ભાવતા શાકભાજી નાખી બનાવીએ એટલે બીજી પણ કંઈ વાનગી ન હોય તો ચાલે તેમાં પણ બિરસ્તો નાખીને બનાવીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે.#AM2 Rajni Sanghavi -
મેગી મસાલા બિરયાની (Maggi Masala Biryani Recipe In Gujarati)
#GA4#Week16#Biryaniઆ બિરયાની મારા બાળકોને અને ઘરના બધા ની ફેવરિટ છે વીકમાં એકવાર તો આ બિરયાની અમારા ઘરમાં અચૂક બને છે તો આજે હું તે બિરયાની તમારી સાથે શેર કરું છું તો તમને કેવી લાગી તે કેજો અને આ બિરયાની જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને પણ બહુ જ ભાવશે Sejal Kotecha -
-
મિક્સ વેજ મસાલા ખીચડી (Mix Veg Khichdi Recipe in Gujarati)
મિક્સ વેજ મસાલા ખીચડી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે વરસાદની સિઝનમાં જો આ ખીચડી ગરમ ગરમ ખાવામાં આવે તો ખૂબ જ મજા પડે છે#સુપરશેફ૩ Ruta Majithiya -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#week2શિયાળામાં શાકભાજી ખુબ જ સરસ મળતા હોય છે અને લીલા ચણા તો ખાસ શિયાળામાં જ મળે છે અને તુવેર અને વટાણા સ્ટોર કરી શકાય છે પણ ચણા તાજા ખાવાની મજા જ કંઈક ઓર છે મેં આજે લીલા ચણા ની બિરયાની બનાવી છે Kalpana Mavani -
વેજ બિરયાની(Veg Biryani recipe in Gujarati)
#GA4#WEEK16# બિરયાની આજે મેં વેજબિરયાની બનાવી છે.બજારમાં મળે છે એવો જ ટેસ્ટ તમને આ બિરયાની મા જોવા મળશે. અહીંયા આપેલ રીત ને અનુસરીને ચોક્કસથી બનાવો ખુબ જ સરસ બનશે. અને જલ્દીથી બની જાય એવી આ બિરિયાની છે... આમાં તમે તમારા પસંદ ના બીજા શાકભાજી ઉમેરી શકો છો અને કોઈ ન ગમે શાકભાજી તો એ બાદ પણ શકો છો.. Aanal Avashiya Chhaya -
-
-
-
બિરયાની (Biryani Recipe in Gujarati)
#GA4#WEEK16#BIRYANI- બિરયાની મૂળ રીતે હૈદરાબાદ ની પ્રખ્યાત વાનગી છે.. પણ હવે દરેક જગ્યા એ લોકો તેને પસંદ કરે છે.. અહીં જલ્દી થી બની જાય એવી વેજ બિરયાની બનાવેલી છે.. જરૂર થી માણજો..😋☺️ Mauli Mankad -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2આ શાકમાં પાલક અને પનીરનો ઉપયોગ થયેલો છે તે પાલક ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે તેમજ પનીરમાં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોવાથી ખૂબ આરોગ્યપ્રદ સબ્જી છે Shethjayshree Mahendra -
હૈદ્રાબાદી પનીર વેજ ડમ બિરયાની Haidrabadi paneer veg Dum Biryani recipie in Gujarati
#સુપરશેફ4 બિરયાની ઘણી બધી રીતે બને છે, પણ મારા ઘરની મનપસંદ છે, વેજ પનીર હૈદ્રાબાદી બિરયાની રેસ્ટોરન્ટ મા પણ એ જ મંગાવીને ખાઈએ છે, આજે પહેલીવાર આ હૈદ્રાબાદી પનીર વેજ બિરયાની ઘરે જાતે બનાવી ખૂબ જ મસ્ત બની અને વધારે બની સાથે ટેસ્ટી એટલે બધાને ગમ્યું આ મા પાલક, ટામેટાં, કાંદા, કેપસિકમ, કોબીજનો ઉપયોગ કયૉ છે, પનીર અને બાસમતી ચોખા સાથે ખૂબ જ ટેસ્ટી બની છે, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
રાજસ્થાની વેજ.બિરયાની / જોધપુરી કાબુલી (Rajasthani Veg. Biryani /Jodhpuri Kabuli Recipe In Gujarati)
#KRC#cookpadgujarati#cookpadindiaરાજસ્થાન માં લીલા શાકભાજી ઓછા મળે એટલે ઓછા શાકભાજી માં પણ બિરયાની બનતી હોય છે તેને જોધપુરી કાબુલી પણ કહેવાય છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ હોય છે એકલી પણ ખવાય છે અને રાયતા સાથે પણ સરસ લાગે છે.તેમાં ખડા મસાલા નો ઉપયોગ થાય છે. Alpa Pandya -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpadindia#cookpadgujaratiવિરાજ નાયક સર નાં zoom live session માં આ બિરયાની શીખી અને જે ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી...Sonal Gaurav Suthar
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
#Ma💕🌹Happy Mothers Day 💐💕દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું . Payal Sachanandani (payal's kitchen) -
વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
આ એક ખુબજ હેલ્ધી વાનગી છે. મને અલગ અલગ પ્રકારના અલગ અલગ પ્રકારના રાઇસ બનાવવાના અને ખાવાનું ખુબજ પસંદ છે મેં આજે પહેલી વાર બિરયાની બનાવી છે ચાલો બનાવીએ હૈદરાબાદી બિરયાની#GA4#week13. Tejal Vashi -
More Recipes
ટિપ્પણીઓ