ફાફડા (Fafda Recipe In Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767

#CT

ફાફડા (Fafda Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#CT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
7-8 સર્વિંગ્સ
  1. 500 ગ્રામ બેસન
  2. 4 ચમચીતેલ
  3. 1 ચમચીઅજમો
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2 ચમચીહીંગ
  7. 1/2 ચમચીપાપડ નો ખારો
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    બેસન ને ચાળી લો તેમા અજમો હીંગ મીઠુ હળદર તથા તેલ ઉમેરો હવે ખારા ને પાણી મા ઉમેરી બરાબર મિક્સ કરો આ પાણી થી લોટ બાંધી લો તેલ વાળો હાથ કરી 10 મિનિટ સુધી મસળી લો હવે 30 મિનિટ સુધી રાખો

  2. 2

    લોટ મા થી લુઓ લઇ લંબગોળ કરી લાકડાં ની પાટલી પર હથેળી થી પ્રેસ કરી ફાફડા નો શેઈપ આપી દયો

  3. 3

    હવે ગરમ તેલ મા તળી લો તળેલા મરચા અને સંભારા સાથે સર્વ કરો તૈયાર છે ટેસ્ટી ફાફડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

Similar Recipes