ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati)

Nisha Ponda
Nisha Ponda @Nisha_Ponda1979
BHAVNGAR

#RC1
#YEllow Recipe
#cookpaid Gujarati

ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#RC1
#YEllow Recipe
#cookpaid Gujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામગાય છાપ બેસન
  2. 50 ગ્રામતેલ
  3. 1/4 ચમચીહળદર
  4. 1/4 ચમચીસોડા
  5. 1 ચમચીઅજમાં
  6. 1/4 ચમચીહિંગ
  7. સ્વાદ મુજબ મીઠું
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ માં જરૂર મુજબ તેલ નાખો થોડુ ઓછું નાખવું

  2. 2

    તેમાં હળદર હિંગ અજમાં સોડા મીઠું ઉમેરી લોટ બાંધો

  3. 3

    લોટ બાંધી લીધા પછી 1/2 કલાક રેસ્ટ આપો

  4. 4

    ત્યાર બાદ લોટ મસળી ને કુનવો. ત્યાર બાદ પાટલી પર લોટ નો નાના લુવો લઇ ગાંઠિયા પાડો

  5. 5

    ગેસ ની ફ્લેમ ધીમી રાખવી ગાંઠિયા તાળી લો લાલ ના થઇ જાય તેનું ધ્યાન રાખવું. અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Ponda
Nisha Ponda @Nisha_Ponda1979
પર
BHAVNGAR
I love making new receipe
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes