વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)

Apeksha Shah(Jain Recipes)
Apeksha Shah(Jain Recipes) @APKs2021
Ahmedabad
શેર કરો

ઘટકો

  1. બાઊલ મમરા(ચાળેલા)
  2. ચમચા તેલ
  3. મીઠુ
  4. ૩ ચમચીમરચુ
  5. ૨ ચમચીહળદર
  6. ડોઢ ચમચી ધાણાજીરુ
  7. ૧ ચમચીહીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટા પેન મા તેલ ગરમ મુકી તેમા હીંગ નાખી તતડે એટલે મમરા નાખો.

  2. 2

    પછી તેમા બધા મસાલા કરી ૧૦ મીનીટ શેકો. તો બસ મમરા વઘારીને તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Apeksha Shah(Jain Recipes)
પર
Ahmedabad
I love making Jain and innovative items.....🍰🍩🍕🥪🍔🥗🥘🍮🥧🍧🥤🍺🍵☕️
વધુ વાંચો

Similar Recipes