બેકડ મેક્રોની વીથ ચીઝ

#RC2
#White receipe
#Week2
#cookpadindia
#cookpadgujarati
મને બહુજ ભાવે છે હું બેકડ મેક્રોની બનાવું અને કયારેક બેકડ વાઈટ સોસ માં વેજીટેબલ્સ પણ બનાવું,મેક્રોની સાથે પાઈનેપલ પણ નાખી ને બનાવું.
બેકડ મેક્રોની વીથ ચીઝ
#RC2
#White receipe
#Week2
#cookpadindia
#cookpadgujarati
મને બહુજ ભાવે છે હું બેકડ મેક્રોની બનાવું અને કયારેક બેકડ વાઈટ સોસ માં વેજીટેબલ્સ પણ બનાવું,મેક્રોની સાથે પાઈનેપલ પણ નાખી ને બનાવું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી ગરમ મૂકી ઉકળે એટલે તેમાં મીઠું અને તેલ ઉમેરી એલબો મેક્રોની ઉમેરી તેને ૯૦℅ જેવી ચડવા દો. ૧૦-૧૨ મિનિટ માં તે ચડી જાય એટલે તેને ચારણી માં કાઢી ઉપર ઠંડુ પાણી રેડવું પછી તેમાં તેલ નાંખી હલાવી ને સાઈડ પર રાખવી.
- 2
એક નોનસ્ટિક પેન માં બટર લઈ ગરમ થાય એટલે તેમાં મેંદો ઉમેરી હલાવી તેને ગુલાબી કલર નો શેકવો, શેકાઈ જય એટલે તેમાં દૂધ ઉમેરી સતત હલાવતા રહેવું જેથી તેમાં ગઠ્ઠા ન પડે.
- 3
- 4
પછી તેમાં પ્રોસેસ ચીઝ ઉમેરી હલાવતા રેહવું મિશ્રણ થોડું ઘટ્ટ થાય પછી તેમાં મીઠું,મરી પાવડર અને ખાંડ ઉમેરી હલાવી ૨ મિનિટ થવા દો.
- 5
- 6
તો તૈયાર છે વ્હાઇટ સોસ તેમાં બાફેલી મેક્રોની ઉમેરી હલાવી મીક્સ કરી લેવી.
- 7
એક ઓવન પ્રુફ ટ્રે માં ઉપર તૈયાર કરેલ વ્હાઇટ સોસ ને મેક્રોની વાળું મિશ્રણ ને તેમાં નાંખી ઉપર મોઝરેલા અને થોડું પ્રોસેસ ચીઝ બધે પાથરી તેને પ્રિહીટેડ ઓવન માં ૧૬૦°સે.પર ૧૫ મિનિટ માટે બેક કરવા મૂકવું. ઉપર નું ચીઝ મેલ્ટ થઈ થોડું બ્રાઉન થાય પછી તેને બહાર કાઢી લેવી.
- 8
- 9
તો તૈયાર છે બેકડ મેક્રોની વીથ ચીઝ તેને ગરમ ગરમ ટોમેટો કેચપ સાથે સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ મેક્રોની વીથ પાઈનેપલ (Cheese Macaroni With Pineapple Recipe In Gujarati)
આ એક બેક ડીશ છે જનરલી બેક ડીશ ઓવનમાંજ બનતી હોઉં છે પરંતુ મેં આ બેક ડીશ ઓવનમાં બેક નથી કરી.આમાં પાઈનેપલ મેક્રોની અને ચીઝ ના ઉપયોગથી બનતી વાનગી છે. આ ડીશ મારા ઘરમાં બધાની ફેંવરેટ ડીશ છે મારી પણ મોસ્ટ ફેંવરેટ ડીશ છે. તો ચાલો બનાવીએ ચીઝ મેક્રોની વિથ પાઈનેપલ.#RC2White Recipe Tejal Vashi -
બેક્ડ મેક્રોની
નાના મોટા દરેક ને ભાવતી ડિશ એટલે ચીઝ બેકડ મેક્રોની... ખૂબ જ સરળ અને જલ્દી થી બની જાય છેતમે ઇચ્છો તો પાઈનેપલ ઉમેરી શકો છો... મેં એના વગર બનાવી છે Megha Vasani Patel -
વ્હાઈટ ચીઝી સોસ (White Cheesy Sauce Recipe In Gujarati)
#MBR4#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
વેજ ઈટાલિયન પનીની સેન્ડવિચ
# GA4#week3# Sandwich આ એક ઇટાલિયન બ્રેડ છે.તેમાં મેં વેજીટેબલ્સ અને હર્બસ અને ચીઝ નો ઉપયોગ કરી ને બનાવાય છે.પેસ્તો સોસ પણ વાપરી શકાય છે અને ગ્રીલ કરી ને ખવાય છે એકદમ ટેસ્ટી ટેસ્ટી લાગી આવી જાઓ Alpa Pandya -
ક્રીમી સ્પીનેચ પાસ્તા (Creamy Spinach Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Pasta#Spinach#cookpadgujarati#cookpadindiaપાલક માંથી આયર્ન, વિટામિન A અને C મળે છે.નાના છોકરાઓ ને પાલક નથી ભાવતો હોતી તો આ રીતે પાસ્તા માં ઉમેરી ને બનાવીએ તો ભાવે. તેની સાથે ગાર્લીક બ્રેડ સરસ લાગે છે. Alpa Pandya -
-
ક્રીમી સ્પીનેચ સોસ (Creamy Spinach Sauce Recipe In Gujarati)
#MBR4#cookpadgujarati#cookpadindiaસ્પીનેચ સોસ પાસ્તા ,સ્પેગેટી ,રેવયોલી બનાવવા માં ઉપયોગ થાય છે.ખૂબ જ હેલ્થી છે. આ સોસ માં ચીઝ ને બદલે ફ્રેશ ક્રીમ નો પણ ઉઓયીગ કરી શકાય છે. Alpa Pandya -
ચીઝી રેડ સોસ પેને પાસ્તા
#RB9#pasta#Red Sauce#cookpadindia#cookpadgujaratiચીઝી રેડ સોસ પેને પાસ્તા અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે એટલે Sunday ડિનર માં બનતા જ હોય છે એટલે હું મારા ઘર ના દરેક સભ્ય ને આ રેસિપિ dedicate કરું છું. Alpa Pandya -
ગ્રીન ચટણી અને ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ
#RB3#my recipe book#cookpadindia#cookpadgujarati આ રેસિપી હું મારી sisters ને સમર્પિત કરું છે તેમને આ સેન્ડવીચ બહુ જ ભાવે છે. Alpa Pandya -
એગલેસ મગ કેક
#BHC#cookpadindia#cookpadgujarati મેં ૨ મગ કેક બનાવી.એક ચોકલેટ અને બીજી પાઈનેપલ. Alpa Pandya -
પાઈનેપલ ચીઝ મેકરોની(Pineapple cheese macaroni recipe in gujarati)
ફ્રેન્ડ્સ પાઈનેપલ અને ચિઝ કોમ્બિનેશન બેસ્ટ છે જો બધાને ફેવરીટ હોય છે white sauce સાથે મેક્રોની ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4#week10#cheese Nidhi Jay Vinda -
ડ્રેગન પોટેટો
#EB#Week12 ડ્રેગન પોટેટો એ એક ઇન્ડો ચાઈનીઝ ડીશ છે તે બ્રેકફાસ્ટ કે ડીનર માં પણ ખાઈ શકાય છે.નાના મોટા સૌ ને ચાઈનીઝ ભાવે અને ડ્રેગન પોટેટો ફટાફટ બની જાય છે.ટેસ્ટ માં ટેંગી અને સ્પાઈસી હોય છે. Alpa Pandya -
બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macroni Recipe in Gujarati)
#goldenapron3.#week_12 #Pepper#માઇઇબુક #પોસ્ટ૧૭મેક્રોની એ પણ વ્હાઈટ સોસ સાથે મારા બાળકોને ખૂબ ભાવતી વાનગી છે. આજે મેં બેક કરી બનાવી અને ખૂબ જ સરસ બની છે. Urmi Desai -
ઓટ્સ ચીલા
#FFC7#Week7#Food Festival#cookpadindia#cookpadgujarati#healthy receipe#Diet receipe Alpa Pandya -
વેજીટેબલ બટર મસાલા મેગી
#RB12#cookpadindia#cookpadgujarati મને અને મારા husband ને મેગી બહુજ ભાવે છે એટલે આ રેસિપી હું મારા husband ne dedicate કરું છું. Alpa Pandya -
-
મેક્રોની વિથ વ્હાઈટ સોંસ (Macroni White Sauce Recipe in Gujarati)
#GA4#Week 22#સોસમેક્રોની એ ખુબજ ટેસ્ટી લાગે છે. Deepika Yash Antani -
વ્હાઈટ સોસ પેને પાસ્તા (White Sauce Penne Pasta recipe in Gujarati)
#RC2#cookpadindia#cookpadgujaratiTheme: WhiteSonal Gaurav Suthar
-
રંગુની વાલ (Ranguni Vaal Recipe in Gujarati)
# અમારા ઘર માં બધા ને વાલ બહુજ ભાવે છે. હું બનાવું છુ એ રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
મેક્રોની પાસ્તા વિથ વ્હાઇટ ચીઝી સોસ (Pasta with white cheesy sauce)
#PRC#macaroni_Pasta#cheesy#CookpadIndia#COOKPADGUJRATI પાસ્તા વિવિધ પ્રકારના આકારના અને વિવિધ પ્રકારના સોસ સાથે તૈયાર થતાં હોય છે. જેમાં સ્પાઈસી અને સ્વીટ બંને પ્રકારના બનતા હોય છે. આ ઉપરાંત વ્હાઇટ સોસ, ગ્રીન સોસ, pink sauce, રેડ સોસ એમ અલગ અલગ પ્રકારના સાથે અલગ અલગ ફ્લેવર તૈયાર કરી શકાય છે. અહીં મેં બાળકોના અતિપ્રિય એવા સાથે મેક્રોની પાસ્તા વ્હાઇટ ચીઝી સોસ સાથે કરેલ છે. જે મારી દીકરી ની ફેવરીટ ડિશ છે. Shweta Shah -
કાઠિયાવાડી લસણીયા બટાકા
#Lunch#Potatos#cookpadindia#cookpadgujarati આજે મેં લંચ માં આ શાક બનાવ્યું જે અમારા ઘરમાં બધા ને બહુજ ભાવે છે. Alpa Pandya -
મેક્રોની ઈન રેડ સોસ (Macaroni In Red Sauce Recipe In Gujarati)
નાના મોટા દરેક ને ભાવે એવી મેક્રોની ઈન રેડ સોસ સાથે ભરપૂર ચીઝ...Once in a while ખાવામાં કાઈ વાંધો નથી.. Sangita Vyas -
ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati)
#NRC#Feb#Win#green garlic#cheese#chili#cookpadgujarati#cookpadindiaચીઝ ચીલી ગાર્લીક નાન નાના મોટા સૌ ને બહુ ભાવે છે.મેં ઘઉં ના લોટ માં થી આ નાન બનાવ્યા.સરસ લાગ્યા અને તે સ્ટાર્ટર માં કે મેન ડીશ માં પણ ખવાય છે. Alpa Pandya -
મેક્રોની ઇન વ્હાઇટ સોસ (Macaroni In White Sauce Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujaratiમેક્રોની ઇન વ્હાઇટ સૉસ Ketki Dave -
સાલસા સોસ
#RB14#cookpadgujarati#cookpadindiaસાલસા સોસ મેક્સિકન ડીશ સાથે ખવાય છે.તે નાચોસ,કેસેડીયા સાથે સરસ લાગે છે સાલસા અલગ અલગ રીતે બને છે મેં ઓરીજીનલ સાલસા બનાવ્યો છે ટેસ્ટ માં ટેનગી છે. Alpa Pandya -
ફલાફલ
#TT3#cookpadindia#cookpadgujarati ફલાફલ એ Mediterranean dish છે middle eastern નું ફાસ્ટ ફૂડ છે તે કાબુલી ચણા માંથી બને છે તેમાં ફ્રેશ હર્બ અને મસાલા નો ઉપયોગ થાય છે તેને પેટી કે રોલના શેપમાં વાળી ને તળી કે બેક કરી લેવામાં આવે છે.તેને પિતા બ્રેડ,હમસ,તાહીની સોસ,રેડ ચીલી સોસ સાથે સર્વ કરવામાં આવે છે. Alpa Pandya -
મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
પાસ્તા અને લઝાનીયા મારા ભાઈ અને મારા ફેવરિટ છે તો એ બનેં નું સાથે કોમ્બિનશન કરીને મેં મેક્રોની લઝાનીયા બનાવ્યાં જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
ચીઝી ગાર્લીક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
#MBR4#Garlic Bread#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
ચીઝ પાસ્તા (Cheese pasta Recipe in Gujarati)
#GA4#week17આ મારી પોતાની રેસીપી છેજે બેકડ મેક્રોની નું વર્જન કહી શકાય Smruti Shah
More Recipes
ટિપ્પણીઓ (11)
Suuuuuuperb