મલ્ટીગ્રેન ભાખરી પીઝા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાખરી બનાવવા માટે એક બાઉલમાં ઘઉં નો કકરો લોટ,ઘઉં નો ઝીણો લોટ,જુવાર નો લોટ,સફેદ મકાઈ નો લોટ,લઈ તેમાં અજમો,મીક્સ હર્બસ,મીઠું અને તેલ ઉમેરી મીક્સ કરીલો તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લેવો અને ઢાંકીને ૧ કલાક રાખવો.
- 2
પછી લોટમાંથી જે સાઈઝ અને શેપ ની ભાખરી બનાવી હોય એવી ભાખરી વણી લેવી અને શેકતી વખતે કાંટા વડે ભાખરી પર થોડા કાપા પાડી ભખરી ને બન્ને બાજુ થી શેકી લેવી.
- 3
- 4
એક બાઉલમાં મેયોનિઝ સમારેલબ્ધ વેજીટેબલ્સ ચીલી ફ્લેક્સ,ઓરેગાનો અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી બરાબર મીક્સ કરી લેવું.
- 5
શેકેલી ભાખરી પર પેહલા પીઝા સોસ લગાવી ઉપર મેયોનિઝ વાળા વેજીટેબલ્સ મૂકી ઉપર પ્રોસેસ અને મોઝરેલા ચીઝ પાથરી દેવું.
- 6
ઉપર તમને ગમે તે વેજીટેબલ્સ,ઓલિવસ,હેલેપીનો મૂકી પ્રિહીટેડ ઓવનમાં ૧૦ મિનિટ માટે બેક કરવા.
- 7
તો તૈયાર છે મલ્ટીગ્રેન ભાખરી પીઝા.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉલ્ટા પીઝા
#SF#cookpadindia#cookpadgujarati#Pizza ઉલ્ટા પીઝા એ મુંબઇ નું સ્ટ્રીટ ફૂડ છે.પીઝા તો આપણે ખાઈએ જ છીએ પણ આ પીઝા કંઇક અલગ જ છે ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી. you all have to must try મઝા આવશે. Alpa Pandya -
-
-
-
-
-
ક્રીમી સ્પીનેચ સોસ (Creamy Spinach Sauce Recipe In Gujarati)
#MBR4#cookpadgujarati#cookpadindiaસ્પીનેચ સોસ પાસ્તા ,સ્પેગેટી ,રેવયોલી બનાવવા માં ઉપયોગ થાય છે.ખૂબ જ હેલ્થી છે. આ સોસ માં ચીઝ ને બદલે ફ્રેશ ક્રીમ નો પણ ઉઓયીગ કરી શકાય છે. Alpa Pandya -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#week13#thim13આજે મેં ભાખરી પીઝા બનાવ્યા છે અમને તો બહુ ભાવિયાં છે તો સેર કરું છું.... Pina Mandaliya -
ફાર્મહાઉસ પીઝા (Farmhouse Pizza Recipe in Gujarati)
#GA4#Week22Post 4 મને પીઝા બહુ જ ભાવે છે.હું પીઝા બેઝ અને પીઝા સોસ ઘરે જ બનાવું છુ. અલગ સલગ બનાવતી હોઉં છું.બધા ના ફેવરીટ એવા ફાર્મ હાઉસ પીઝા ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13Healthy પીઝા છે..મેંદા ના લોટ કરતા ઘઉં ના જાડા લોટ માથી પીઝા કરશું તો ભરપુર પ્રમાણ માં ફાઈબર મળશે અને નાના મોટા સૌને ભાવશે.. Sangita Vyas -
-
-
-
-
વેજ. ભાખરી પીઝા (Veg. Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
વેજ ઈટાલિયન પનીની સેન્ડવિચ
# GA4#week3# Sandwich આ એક ઇટાલિયન બ્રેડ છે.તેમાં મેં વેજીટેબલ્સ અને હર્બસ અને ચીઝ નો ઉપયોગ કરી ને બનાવાય છે.પેસ્તો સોસ પણ વાપરી શકાય છે અને ગ્રીલ કરી ને ખવાય છે એકદમ ટેસ્ટી ટેસ્ટી લાગી આવી જાઓ Alpa Pandya -
-
-
-
-
-
મલ્ટી ગ્રેન ભાખરી પીઝા(bhakri pizza recipe in gujarati)
#EB#Week13#MRCપીઝા માટે ભાખરી મલ્ટી ગ્રેન નો ઉપયોગ કરી બનાવી છે.. બધા જ મિક્સ લોટ થી હેલ્થી પીઝા બનાવ્યા છે.. મેં આમાં ઈસ્ટ કે બેકિંગ સોડા નો ઉપયોગ પણ કર્યો નથી..અને મેંદો પણ વાપર્યો નથી.. Sunita Vaghela -
ચીઝી રેડ સોસ પેને પાસ્તા
#RB9#pasta#Red Sauce#cookpadindia#cookpadgujaratiચીઝી રેડ સોસ પેને પાસ્તા અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે એટલે Sunday ડિનર માં બનતા જ હોય છે એટલે હું મારા ઘર ના દરેક સભ્ય ને આ રેસિપિ dedicate કરું છું. Alpa Pandya -
-
-
More Recipes
ટિપ્પણીઓ (11)