રાંધવાની સૂચનાઓ
- 1
ફુદીનો મરચાં સરસ ધોઈ બધા મસાલા સાથે પીસી નાખવુ
- 2
Similar Recipes
-
-
-
-
-
-
જામફળ ફુદીના ની ચટણી (Jamfal Pudina Chutney Recipe In Gujarati)
જે લોકો આંબલી, લીંબુ કે એવી કોઈ ખટાશ ના ખાય શકતા હોય એને માટે આ જામફળ નીચટપટી ચટણી બેસ્ટ ઓપસન છે, . સાથે સાથે આ પાચન માં પણ મદદ રૂપ થાય છે. Manisha Kanzariya -
-
-
ફુદીના કોથમીર થેપલા (Pudina Coriander Thepla Recipe In Gujarati)
#GA4#Week20થેપલા ગુજરાતીઓની ઓળખ છે આ થેપલા સામાન્ય રીતે ઘઉંના ઝીણા લોટમાં હળદર ચટણી મીઠું વગેરે મસાલો ઉમેરી થેપલા બનાવવામાં આવે છે.હું અવારનવાર તેમાં ચેન્જ કરતી રહું છું ક્યારેક મેથીના-થેપલા તો ક્યારેક દૂધીના થેપલા આજે એવા જ ચીન સ્વરૂપ અને કોથમીર અને ફુદીનો લઈને આ થેપલા બનાવ્યા છે ફુદીનાની રિફ્રેશિંગ ફ્લેવર ખરેખર ખૂબ મજા આવે છે Jalpa Tajapara -
-
કોથમીર ફુદીના ની દહીં વાળી ચટણી
#અથાણાં#જૂનસ્ટાર ટિક્કા, ઢોકળી, રેપ માં સર્વ કરાય છે આ ચટણી. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Disha Prashant Chavda -
-
-
-
કોથમીર-ફુદીના ચટણી
#લીલી#ઇબુક૧#૯કોથમીર ફુદીના ની ચટણી કોઈ નવી વાનગી નથી પણ બહુ જરૂરી અને બેઝિક છે ઘણી બધી વાનગી માટે. સાચું ને? ભોજન હોઈ કે ફરસાણ હોય કે પછી ચાટ હોય, ચટણી વિના કેમ ચાલે. આ ચટણી માં ઘણી વિવિધતા હોય છે. પોતાના કુટુંબ ના સ્વાદ પ્રમાણે પણ ફેરફાર થતા હોય છે. Deepa Rupani -
મગની દાળ ની કચોરી
#ઇબુક૧#૩૦#મગનીદાળ ની કચોરી ક્રીસ્પી અને ટેસ્ટી બને છે કચોરી અલગ-અલગ પ્રકારની બનાવી શકાય છે લીલવા ની, આલુની, પ્યાજ કચોરી આજે હું લાવી છું મગની દાળ ની કચોરી mamtabhatt829@gmail.com Bhatt -
-
લોચો વિથ ચટણી(locho with Chutney recipe in Gujarati)
#સ્નેકસસુરતનો પ્રખ્યાત લોચો.સુરતની ડીશ હોય ને મોમાં પાણી ન આવે, એવું તો બન્ને જ નહિ. Nirali Dudhat -
ગ્રીન ચટણી(green chutny recipe in gujarati)
#પોસ્ટ૧૧ચટણી અમારા ઘરમાં બધાની પ્રિયા છે અને આ ચટણી સાથે તમે રોટલી થેપલા ભાખરી પણ ખાઈ શકો છો અને બિલકુલ સરળ રીતે બની શકે છે થોડા સમય ની અંદર બની જાય છે. Chudasma Sonam -
-
-
-
કાચી કેરી ની ગ્રીન ચટણી
આ ચટણી ખુબ જ હેલ્ધી, ટેસ્ટી, અને ચટપટી બને છે. આ ચટણી સમોસા, કચોરી, ભજીયા, ભેળ, પકોડા, સેન્ડવીચ સાથે મસ્ત લાગે છે. Varsha Dave -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14806454
ટિપ્પણીઓ