તરબૂચ નું જયુસ (watermelon juice recipe in Gujrati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

#સમર
આજે હું ઉનાળો ચાલે છે.અને સીઝન માં તરબૂચ સારા પ્રમાણ માં મળે છે. તો હું તરબૂચ ના ત્રણ અલગ અલગ જયુસ લઇ ને આવી છું ઠંડા ઠંડા કુલ કુલ.

તરબૂચ નું જયુસ (watermelon juice recipe in Gujrati)

#સમર
આજે હું ઉનાળો ચાલે છે.અને સીઝન માં તરબૂચ સારા પ્રમાણ માં મળે છે. તો હું તરબૂચ ના ત્રણ અલગ અલગ જયુસ લઇ ને આવી છું ઠંડા ઠંડા કુલ કુલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. તરબૂચ નું જયુસ
  2. 2 કપકાપેલા તરબૂચ
  3. 2 ચમચીફુદીનો
  4. 2 ચમચીલીંબુ નો રસ
  5. ૧/૪ ચમચી મરી પાવડર
  6. 1 ચમચીખાંડ
  7. તરબુચ અને ગુલાબ સીરપ
  8. 2 ચમચીક્શ બરફ
  9. 2 ચમચીગુલાબ સીરપ
  10. 1 કપતરબૂચ ના ટુકડા
  11. 1 કપઠુંડું પાણી
  12. તરબુચ અને તકમરિયા
  13. 2 કપક્શ બરફ
  14. 2 ચમચીતરબૂચનાટુકડા
  15. 2 ચમચીતકમિરયા
  16. 1 કપતરબુચ ફેશ જયુસ
  17. 1 કપસ્પા્ઇટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મિક્ષર જાર માં તરબૂચ ના ટુકડા, ફુદીનો,લીંબુ નો રસ,મરીપાવડર, ખાંડ નાંખી મિક્ષ કરી લો.

  2. 2

    હવે, ગ્લાસ ભરી લો. સવઁ કરો

  3. 3

    હવે એક ગ્લાસ માં બરફ ના ટુકડા,ગુલાબ સીરપ,તરબૂચ ના ટુકડા, નાંખો.

  4. 4

    હવે ઠુંડું પાણી નાંખી સવઁ કરો.

  5. 5

    હવે, બરફ ના ટુકડા, તરબૂચ ના ટુકડા, તકમિયા, તરબૂચ નું જયુસ, સ્પા્ઇટ રેડી મિક્ષ કરો.

  6. 6

    હવે ઠુંડું ઠુંડું સવઁ કરો. તો તૈયાર છે. ત્રણેય જયુસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

ટિપ્પણીઓ (10)

Similar Recipes