વોટરમેલન પોપ્સિકલ્સ (Watermelon popsicles recipe in Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

ગરમીના દિવસોમાં વોટરમેલન પોપ્સિક્લ ખાવાની ખૂબ જ મજા પડે છે. ઠંડક આપતા હોવાથી નાનાથી મોટા સૌને પસંદ પડે છે. ફુદીનો અને સંચળ ઉમેરવાથી પોપ્સિકલ્સ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ એક ખૂબ જ સરળ રેસિપી છે જે બાળકો પણ બનાવી શકે.

#NFR
#cookpadindia
#cookpad_gu

વોટરમેલન પોપ્સિકલ્સ (Watermelon popsicles recipe in Gujarati)

ગરમીના દિવસોમાં વોટરમેલન પોપ્સિક્લ ખાવાની ખૂબ જ મજા પડે છે. ઠંડક આપતા હોવાથી નાનાથી મોટા સૌને પસંદ પડે છે. ફુદીનો અને સંચળ ઉમેરવાથી પોપ્સિકલ્સ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ એક ખૂબ જ સરળ રેસિપી છે જે બાળકો પણ બનાવી શકે.

#NFR
#cookpadindia
#cookpad_gu

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિ + 8 ક
8 નંગ
  1. 3 કપતરબૂચના ટુકડા બીજ કાઢેલા
  2. 2 ટેબલસ્પૂનફુદીનાના પાન
  3. 1 ટેબલસ્પૂનલીંબુનો રસ
  4. 1 ટીસ્પૂનસંચળ
  5. 1 ટેબલસ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મિ + 8 ક
  1. 1

    તરબૂચના ટુકડા, ફુદીનાના પાન, લીંબુનો રસ, સંચળ અને ખાંડ એક મિક્સર જારમાં ઉમેરીને તરબૂચ નું જ્યુસ બનાવી લેવું.

  2. 2

    આ જ્યુસને પોપ્સિક્લ મોલ્ડમાં ઉમેરવું. બંધ કરીને ફ્રીઝરમાં આઠ કલાક અથવા તો સેટ થાય ત્યાં સુધી રહેવા દેવું.

  3. 3

    વોટરમેલન પોપ્સિક્લ ઉનાળા માં ખાવાની ખૂબ જ મજા પડે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
spicequeen
spicequeen @mrunalthakkar
પર
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Similar Recipes