ઇન્સ્ટન્ટ ટીંડોરા કેરી નું અથાણું (Instant Tindora Keri Athanu Recipe In Gujarati)

Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
Ahmedabad

#EB

ઇન્સ્ટન્ટ ટીંડોરા કેરી નું અથાણું (Instant Tindora Keri Athanu Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧૫૦ ગ્રામ ટીંડોરા
  2. ૧/૨કાંચી કેરી
  3. ૨ ચમચીઅથાણા મસાલો
  4. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ટીંડોરા અને કેરી ને બરાબર સાફ કરી સમારી લો.

  2. 2

    તેલ ધુમાડો નીકળે એટલું ગરમ કરી ઠંડું થવા દો.

  3. 3

    બાઉલ માંકેરી અને ટીંડોરા લઇ પસંદ હોય એ મુજબ મસાલો ઉમેરી, ૧-૨ ચમચી તેલ ઉમેરો.

  4. 4

    બરાબર મિક્સ કરી બોટલ મા ભરી લો.

  5. 5

    રેફ્રિજરેટર માં ૮-૧૦ સુધી અને બહાર ૩-૪ દિવસ સુધી સરસ રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
પર
Ahmedabad
I am a Homoeopathic doctor who loves to cook and foodie, always want something new is n menu. But as being a Doctor i always look for healthy alternative ingredients into routine recipes,, I have my own youtube channel - Twist in kitchen where I also share recipe with healthy TWIST -that’s y my channel name- I share written recipe here but if you want it in detailed then visit my channel also.
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Similar Recipes