અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળ ને ધોઈ ને કૂકર માં પાણી અને અડદની દાળ સાથે હળદર મીઠું ઉમેરી 2 સિટી આવે ત્યાં સુધી બાફવા મુકીશું.
- 2
પછી વઘાર માટે ગેસ ચાલુ કરી એક પેન મે તેલ ઉમેરી લેવું.એમાં રાઈ જીરૂ,હિંગ ઉમેરી એમાં લસણ,આદુ મરચા ની પેસ્ટ ઉમેરી એમાંડુંગળી ઉમેરી લેવી અને ડુંગળી સાંતળી લો પછી એમાં ટામેટા ઉમેરી મિક્સ કરી
લેવું પછી એમાં હળદર મીઠું લાલ મરચું ઉમેરી મિક્સ કરી લેવું. - 3
- 4
પછી એમાં અડદ ની બાફેલી દાળ ઉમેરી
મિક્સ કરી લેવું અને 10 મિનિટ ઉકળવા
દેવું અડદ ની દાળ ને પછી ગેસ બંધ કરી દેવો અને ઉપર કોથમીર થી ગાર્નિશ કરવું.તૈયાર છે અડદ ની દાળ. - 5
સર્વ કરવું અડદ ની દાળ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#WEEK10#RC2#Whitereceipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10આ દાળ લગભગ મંગળવારે અને શનિવારે બનાવતા હોઇએ છીએ....બહુ જ મજા આવે..બધા ની style અલગ અલગ હોય છે..આજે હું મારી પધ્ધતિ થી બનાવું છું.. આવો જોવો.. Sangita Vyas -
-
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ન્યુટ્રીશન થી ભરપુર એવી અડદ ની દાળ અમારા ઘરે શનિવારે અચૂક બનાવામાં આવે છે...બાજરી ના રોટલા અને ગોળ સાથે ખૂબ સ્વાદ લાગે છે...#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiMy ebookPost1 Bhumi Parikh -
-
-
-
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ અને લસણ વાડી અડદ ની દાળ અને રોટલા ખાવા ની ખૂબ મજા આવે છે. Niyati Mehta -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#AM1Week 1 અડદ ની દાળ અને રોટલો એ ઘણા ખરા ગુજરાતી ના ઘર માં અલગ અલગ રીતે બનતી હશે. પણ મારા ઘરે તો બને જ છે એની સાથે દરેક મહેસાણા વાળા ના ઘરે તો બનતી જ હશે. એની સાથે અડદ ની દાળ માં ઘી અને બાજરી નો રોટલો ભાંગીને ખાવા ની તો મજા જ કંઇક અલગ હોય છે. Varsha Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15277779
ટિપ્પણીઓ (18)