રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રણે દાળને ધોઈ અને 1/2કલાક માટે પલાળી દો.
- 2
હવે કૂકરમાં ત્રણ સીટી વગાડી બાફી લો. એક ડુંગળીને લાંબી-લાંબી ચિપ્સ કરી તળી લો. બીજી ડુંગળી ઝીની સુધારી વઘાર માટે તૈયાર કરો.
- 3
વઘાર માટે એક પેનમાં તેલ ગરમ થાય એટલે જીરૂં,લાલ મરચું,હિંગ નાખી વઘાર કરી લસણ ડુંગળી નો વઘાર કરો ડુંગળી બરાબર ચડી જાય પછી તેમાં બધા મસાલા અને લીંબુ એડ કરી બાફેલી દાળ એડ કરો.
- 4
તૈયાર છે દાળ હવે તેના ઉપર તડકા લગાવવા માટે: વખારિયા મા ઘી ગરમ થાય એટલે જીરુ મરચું હિંગનો વઘાર કરી તેમાં તળેલી ડુંગળી એડ કરી ગેસ બંધ કરી દો.લાલ કાશ્મીરી મરચું એડ કરી દાળ ઉપર વઘાર રેડો.
- 5
તૈયાર છે દાલ તડકા તેને લીલા ધાણાથી ગાર્નિશ કરી જીરા રાઈસ સાથે સર્વ કરો..
- 6
Similar Recipes
-
-
પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું પાલક દાળ તડકા. આ એક હેલ્ધી રેસિપી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગેછે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM1 Nayana Pandya -
-
-
દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati)
#AM1હું છું તો ગુજરાતી પણ મારા ઘરે તેમ જ અમારા પાડોસી માં મારી દાળ તડકા બધાને બહુ જ ભાવે છે.ટેસ્ટ માં એકદમ જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે તમે જરૂર થી ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે.let's get tempted Hetal Manani -
પંચમેલ ડબલ તડકા દાળ (Panchmel Double Tadka Daal Recipe In Gujarati)
#AM1#cookpadindia#Cookpadgujrati#daal#Panchmel double tadka daal with butter kulcha. Vaishali Thaker -
-
-
-
-
ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળ (Double Tadka Rajasthani Mix Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તો દરરોજ ના જમવાના માં દાળ નો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં રાજસ્થાની મિક્સ દાળ બનાવી.ખૂબ જ ઓછા ingredients માંથી બનતી આ દાળ ખાવા માં ખૂબ જ પૌષ્ટિક છે . Sonal Modha -
પંજાબી ડબલ તડકા દાલ (Punjabi Double Tadka Dal Recipe In Gujarati)
દાલ ફ્રાય તુવેરની દાળ અને મગની દાળ મિક્સ કરીને બનાવાય છે પણ આજે મેં મગની દાળ અને ફોતરાવાળી દાળ મિક્સ કરીને દાળ ફ્રાય બનાવી છે આ દાલ ફ્રાયમાં સૂકા ધાણા અને વસંતના મસાલાથી ટેસ્ટ ખુબ જ સરસ આવ્યો છે#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
મગ મસૂર ડબલ તડકા દાળ(mag masoor tadka dal recipe in gujarati)
#સુપરશેફ4 દાળ આપણા રોજિંદા ભોજન નો એક મુખ્ય ઘટક છે. આપણા રસોડે અલગ અલગ પ્રકારની દાળ બનતી હોય છે. મુંગ અને મસૂર દાળ મિક્સ લેવાથી સરસ ઘટ્ટ દાળ બને છે અને પચવામાં સરળ બની રહે છે.આ બંને દાળ પોષક તત્વો થી ભરપુર છે. Bijal Thaker -
દાળ તડકાં (Dal Tadka Recipe in Gujarati)
#MA#Cookpadguj#Cookpadindiaઆજે મેં મમ્મી ની દાળ જે મારી most favourite છે.જે મારી મમ્મી every sunday બનાવે છે.Sunday special menu.આજે મે બનાવી છે.આ એક રાજસ્થાની દાળ છે. અને તેમાં પાંચ દાળ હોય છે.બધી દાળ પોતાનું એક અલગ જ flavour આપી ને આ દાળ ને unique બનાવે છે.આ પંચમેલ દાળ એક high protion રેસિપી છે. Happy mother's day ❤️ Mitixa Modi -
તડકા દાળ (Tadka Dal Recipe In Gujarati)
#RC 1#Week 1# યલો તડકા ડાલયલો તડકા દાળ ભાત ની સાથે અને પરાઠાની સાથે બહુ જ સરસ લાગે છે. અને બનાવવામાં એકદમ ફટાફટ બની જાય છે .અને ઓછી વસ્તુમાંથી પણ ટેસ્ટી બને છે. મેં આજે યલ્લો તડકા દાળ બનાવી છે જે ટેસ્ટ મેચ બેસ્ટ હોય છે. Jyoti Shah -
-
-
-
-
-
ડબલ તડકા મસાલા મગ (Double Tadka Masala Moong Recipe In Gujarati)
#DRઆજે મગને મેં અલગ રીતે બનાવ્યા છે કે જેને તમે શાક અને દાળ બંને ની જેમ ઉપયોગ માં લઈ શકો. રોટલી અને ભાતમાં ખાઈ શકાય અને કુકરમાં ડાયરેક્ટ બનાવવાથી સમયની પણ બચત થાય. Working કે bachelors માટે બહુ સરળ પડે એવી રેસીપી બનાવી છે. Dr. Pushpa Dixit -
દાલ તડકા અને જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati)
દાલ તડકા અને જીરા રાઈસ એક પંજાબી વાનગી છે.જે ખુબજ સરળતાથી બને છે. આ વાનગી ખૂબ લોકપ્રિય છે અને તેને દરેક પ્રસંગે બનાવવામાં આવે છે.અમારા ઘરે મહેમાનોને પણ આ વાનગી ખૂબ ભાવે છે.તો હાલો આ હોટલ જેવા સ્વાદ વાળી દાલ તડકા ને બનાવી ને તેનો આનંદ લિયે. Neha Chokshi Soni -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14824925
ટિપ્પણીઓ (21)